________________
४८४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમેં લિયા હૈ, એ અપરાધ હૈ. આહાહાહા! અપના યહુ સ્વભાવ નહીં. અપરાધ ઉત્પન્ન હોતા (હે) પર્યાયમેં આહાહા... અને અપરાધકો બંધ હોતા હૈ ને, અપરાધસે ભાવબંધ હોતા હૈ ને ? અપરાધને કારણે (બંધ હોતા હૈ) નિરપરાધિ સ્વભાવસે બંધ નહીં) હોતા હૈ. આહાહાહા ! એ અન્ય સમસ્ત અન્ય સમસ્ત ચાહે જિતના વિકલ્પ શુભઆદિ હો. આહાહાહા ! યે સમસ્ત પરભાવકો ઉનકે અપને સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે, ભાષા દેખો, એમ કે અપને સ્વભાવભાવ જો જ્ઞાતા દૃષ્ટા આનંદ હૈ ઐસા સ્વભાવસે વ્યાસ ન હોનેસે, એ અપના સ્વભાવભાવસે વિભાવભાવ વ્યાસ નહીં હોનેસે, સમજમેં આયા? આહાહાહા... આવો મારગ ભાઈ સાધારણ પ્રાણીને ક્યાં જાવું બાપુ? તે વિના જન્મ મરણ નહીં મટે ભાઈ.
(શ્રોતા:- અપની પર્યાયમેં હોતા છતાં વ્યાપ્ય-વ્યાપક નહીં?) પોતાની પર્યાયમેં હોનેવાલા, પરસે નહીં, પરકે કારણસે નહીં, પણ અપની પર્યાયમેં હોનેવાલા હૈ ઉસકો ત્યાગના હૈ ને? ઉસકો છોડના હૈ ને? પર (ચીજ) છુટી હૈ ઉસકો છોડના કયા? અપની પર્યાયમેં રાગદ્વેષ આકુળતાકા ભાવ પર્યાયમેં હૈ, પણ આત્મા અપના સ્વભાવસે પરભાવરૂપે વ્યાસ ન હોનેસે, સ્વભાવસે વિભાવરૂપ નહીં હોતા. આહાહાહા !
જુઓ આ આસો સુદ એકમ હૈ આજ, મંગળ દિવસ હૈ. રામચંદ્રજી જ્યારે રાવણને મારે છે આ દશેરા, દશહરા કહે છે ને? માથું તો એક જ હતું, પણ હાર બહુ ઊંચો બહુ અબજો રૂપિયાની કિંમતનો હારને લઈને દેખાય આમ માથા દેખાય દશ. આહાહા... એ સીતાજીને લઈ ગયા, સીતાજી પણ જ્ઞાની સમકિતી, રામચંદ્રજી ધર્માત્મા સમકિતી એ સીતાજીકો લેનેકો ગયે, ત્યાં રાવણે લક્ષ્મણકો વિધા નાખી. રાવણે વિધા, આહાહાહા... અવ્રત હૈ ને હજી, રાગ ભાવ હૈ ને, રામચંદ્રજી એ ભવે મોક્ષ જાનેવાલા હૈ. ગાલીચા આમ પડયા હૈ રથમાં, કરોડો મનુષ્યો શું કહેવાય એ? લશ્કર, મોટો પંડાલ કરોડો મનુષ્યો, એણે વિધા નાખી છે. આહાહા.... જુઓ સમ્યગ્દષ્ટિ જ્ઞાની અનુભવી, લક્ષ્મણ કો કહતે હૈ. આ તો હમ દુકાન ઉપર સબ ચલતે થે દુકાન ઉપર આ ગાતે થે ૬૪-૬૫-૬૬ ની સાલમાં “આવ્યા'તા ત્યારે ત્રણ જણાં ને જાશું એકાએક” રામચંદ્રજી કહે છે લક્ષ્મણને જ્ઞાની હૈ, ગુજરાતી ભાષામાં છે.
આવ્યા'તા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક એ માતાજી ખબરું પૂછશે બંધવ શું શું જવાબ દઈશ લક્ષ્મણ જાગને ઓ જીવ બંધવ બોલ દે એકવાર રે. સુમેરુમલજી ! આ રામચંદ્રજી જ્ઞાની અનુભવી, આહાહા.. પણ હજી ગૃહસ્થાશ્રમમાં છે, રાગ હૈ ને રાગકા વેદન હૈ ને? આહાહા.... હે લક્ષ્મણ ! પ્રભુ આપણે ત્રણ જણા આવ્યા'તા ને વનમાં. આ સીતા ગયા ને તું આ પડયો (મૂચ્છમાં) ભાઈ, હું એકલો જઈશ (તો) માતા પૂછશે ભાઈ તમે ત્રણ ગયાને તું એકાકી આવ્યો પાછો. હે! બંધવ એકવાર બોલ એકવાર બોલ. કહો બાલચંદજી, જુઓ આ સમકિતી અનુભવી, આહાહા... પ્રત્યાખ્યાન નથી ને? સ્વરૂપનું ચારિત્ર હજી નથી. આહાહા....
અને છતાં લક્ષ્મણ જાગે છે, ઓલી બાઈને કારણે એક બાઈ છે ને? શાસ્ત્રમાં મોટો લેખ છે. વિશલ્યા નામની રાજકુમારી છે. એ પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી પછી વિધાધર એને લઈ ગયો તો જંગલમાં અજગર જંગલમાં ઉસકો ગળી ગયો હતો અજ એટલે બકરો ગળે એટલે ગળે એ અજગર, બકરા અજ નામ બકરા, અજગર કહેતે હૈં ને ઉસકો અજ નામ બકરા-બકરાકો ગળે