________________
૪૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એકતારૂપે ન થાય, ન હો અને આત્મા આત્મારૂપે હો ઉસકા નામ સમ્યગ્દર્શન. ભગવાન તારી વાત તો આવી છે પ્રભુ હવે પણ લોકોએ શું કરી નાખ્યું, આ બહુ ફેરફાર કરી નાખ્યો. આહાહા !
એ આંહી (કહતે હૈં) ઈસપ્રકાર આત્મામેં નિશ્ચય કરકે, દેખો પ્રત્યાખ્યાનકે સમય જ્યારે પ્રત્યાખ્યાન સ્વરૂપનું શુદ્ધરૂપે પરિણમન હોનેકે કાળમેં, આહાહાહા.... પ્રત્યાખ્યાન કરને યોગ્ય રાગ-પરભાવકી ઉપાધિ, એ રાગાદિ હૈ એ પરકી ઉપાધિ હૈ, ઉસકા ત્યાગ એ તો નામમાત્ર કથન હૈ. એ જ્ઞાન ભગવાન જ્ઞાનમેં જમ ગયા, આતમરામ આત્મામેં રમ ગયા, બસ વો પ્રત્યાખ્યાન છે. આહાહાહા ! લોકોને એમ કે બહારથી પ્રત્યાખ્યાન કર્યું એટલે પ્રત્યાખ્યાન થઈ જાય એમ મનાવવું છે. એમ ન હોય. (શ્રોતાઃ- સત્ય સમજવાનો પ્રયત્ન નથી કરવો.) આહાહાહા ! ભાઈ, પ્રત્યાખ્યાન એટલે પચ્ચખાણ, પચ્ચખાણ અર્થાત્ રાગાદિની અસ્થિરતાનો ત્યાગ, એ ત્યાગ કહેના, કહેતે હૈ એ ભી નામમાત્ર હૈ. યહાં તો ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એ આત્મા આત્માના આનંદમેં રમ ગયે (જમ ગયે) જ્ઞાન એટલે આત્મા, આત્મા આત્મામેં લીન હો ગયે, એ રાગમેં જે લીન થા એ છોડકર કે આ તો પર હૈ મેરી ચીજમેં યે નહીં, ઐસે જાનકર જ્ઞાનસ્વરૂપ જ્ઞાનમેં રમ ગયે, એ કાળમેં પ્રત્યાખ્યાન કહનેમેં આતા હૈ. આહાહાહા ! આવી વ્યાખ્યા ચારિત્રની.
હવે અહીં તો પંચમહાવ્રતના પરિણામ એ ચારિત્ર છે. (આહા!) અને એ ચારિત્ર, વ્યવહાર ચારિત્ર એનાથી નિશ્ચય ચારિત્ર થશે. (એમ નથી.) અરે ભગવાન ! અરેરે ભાઈ લૂંટાઈ ગયો પ્રભુ તું. તું એવી માન્યતાથી લૂંટાઈ ગયો છું. ભગવાન તો એમ કહેતે હૈ પ્રભુ, તેરી ચીજ તો અંદર એ શુભ-અશુભ રાગકા વિભાવસે, તેરી ચીજ સ્વભાવ ભિન્ન છે, એ સ્વભાવના જિસકો જ્ઞાન સમ્યક્ હુઆ અનુભવ હુઆ ઉસકો ભી રાગભાવ રહતે હૈ, હોતે હૈ, પણ મેરા સ્વભાવસે મેં રાગરૂપે પરિણમ્ ઐસી ચીજ નહીં. આહાહાહા !
મેરા પ્રભુ જ્ઞાન અને આનંદ સ્વરૂપી પ્રભુ એ રાગરૂપે હો ઐસા (હૈ) નહીં. ઐસા જાનકર રાગકા અભાવ હોકર સ્વભાવકી શુદ્ધતાકા પરિણમન પચ્ચખાણ હો, ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન કહતે હૈ. અરેરે ! શું થાય? આહાહા! સમ્યગ્દર્શન હુઆ ને સમ્યજ્ઞાન હુઆ, તો ચારિત્ર કયું લેતે નહીં? એમ કહેતે હૈ, (વો લોગ) કે ભાઈ ચારિત્ર એમ કાંઈ, આહાહા... ચારિત્ર તો ભાઈ ભગવાન પૂર્ણાનંદકા નાથ (શ્રોતાઃ- ચારિત્ર લેવું એટલે ભગવાન થઈ ગયા) અરે! એ તો ભગવાન હો ગયા, ચારિત્ર એટલે આહાહા.. પંચપરમેષ્ઠી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આહાહા... એ કોઈ બહારની ચીજ નહીં, એ તો અંતર આનંદ સ્વરૂપમાં આનંદની ઉગ્રતારૂપે પરિણમના એનું નામ સાધુ, આચાર્ય ને ઉપાધ્યાય હૈ. બહારના નગ્નપણા ને એ કોઈ ચીજ નહીં. આહા ! અલિંગગ્રહણમેં તો ઐસા કહા હૈ, યતિની બાહ્ય ક્રિયાનો જિસમેં અભાવ હૈ આ પંચમહાવ્રતના વિકલ્પ આદિ કે નગ્નદશા એ સ્વભાવમેં તો ઉસકા અભાવ હૈ. અલિંગગ્રહણમાં આવે છે ને ભાઈ, યતિની બાહ્ય ક્રિયા. આહાહાહા... શું પણ વાત યતિની આ પંચમહાવ્રત આદિ ક્રિયાના વિકલ્પો, નગ્નપરા, વસ્ત્રરહિતપણા એ સ્વભાવમેં તો ઉસકા અભાવ હૈ. આહાહાહા... ઐસા ભગવાન આત્મા અલિંગગ્રહણ રાગસે ને પરસે પકડમેં નહીં આતા, કચૂં કિ એ મહાવ્રતાદિકા રાગ ને નગ્નપણા ઉસકા તો સ્વભાવમેં અભાવ હૈ, તો સ્વભાવમેં અભાવ હૈ તો ઉસસે પકડનૅમે