________________
ગાથા ૩૪
૪૯૩
અપના આત્માકી પ્રતીત નિર્મળ સમ્યગ્દર્શન વીતરાગી પર્યાયસે પ્રતીત કરના, રાગકા અભાવરૂપ વીતરાગી સમ્યગ્દર્શન પર્યાયસે પ્રતીત કરના, ઉસકા નામ સમ્યગ્દર્શન. આહાહાહા...
ઔર રાગકા ત્યાગરૂપે આત્માકા જ્ઞાનરૂપ પરિણમન હોના એ જ્ઞાન હૈ. ઔર આત્માકા, રાગકા જાનના હુઆ, જાનકર ઉસમેં પરિણમન ન હુઆ, ઔર અપનેમેં (જ્ઞાનમેં ) ઠર્યા, ઉસકા નામ પ્રત્યાખ્યાન, જ્ઞાન પ્રત્યાખ્યાન હૈ. એ આયાને ? ચોથું પદ ટીકામાં હૈ પાઠમાં એ જ છે જ્ઞાન પ્રત્યાખ્યાન ‘જ્ઞાન' શબ્દે આત્મા.
ભગવાન આત્મા અપના શુદ્ધ સ્વરૂપકા ભાન હૈ, ઔર પીછે રાગાદિકા આચરણ પર્યાયમેં હૈ, એ શાન જાનતે હૈ, મેરી પર્યાયમેં દુઃખ આકુળતા રાગ હૈ, અત્યાગ હૈ, એ જાના અને જાનક૨ જ્ઞાન જ્ઞાનમેં ૨૭ ગયા. જ્ઞાન( કા ) રાગમેં પરિણમન ન હુઆ, એ જ્ઞાનસ્વરૂપી આત્મા જ્ઞાનમેં ૨હે ગયા ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. ‘નાણમ નિયમા’ એમ આયા ને “ નાણમ નિયમા મૂણે એવું” એ આત્મા નિશ્ચયથી એ ચારિત્રને પ્રત્યાખ્યાન છે, આવું આકરું પડે એટલે લોકોને એમ કે એવા સીધા સાદા અર્થ હતા એમાં આવા ગંભીર અર્થ કાઢયા. એ અર્થ જ ગંભીર છે. ૐ ! એ તો સ્પષ્ટીકરણ હૈ, ભાઈ તેરે પ્રત્યાખ્યાન કબ હોગા, કૈસે હોગા, ઉસકા સ્પષ્ટીકરણ હૈ. ભલે એને પ્રત્યાખ્યાન અભી ન હો, પણ પ્રત્યાખ્યાન હો તબ કૈસે હોગા. આહાહાહા !
ભગવાન (નિજાત્મા ) જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ, એ અપના જ્ઞાન સ્વભાવી ભગવાન પ્રત્યે, જ્ઞાનની પ્રતીતિ સમ્યગ્દર્શનની પ્રતીતિ એ આખા સ્વરૂપકી પ્રતીતિ નિર્વિકલ્પ એ આત્માકી પરિણમન દશા હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન. ઔર યે આત્માકા જ્ઞાન, જ્ઞાનસ્વરૂપી ભગવાનકા જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નહીં. આહાહાહા ! ભગવાન શાનસ્વરૂપી જ્ઞાનપ્રધાન અનંતગુણકા પિંડ, પણ જ્ઞાનપ્રધાન કથન હાલે છે ને ? કલ આયા થા. જ્ઞાનપ્રધાન અનંતગુણકા પિંડ દોપહરકો આયા થા. આહાહા... ઐસે ભગવાન જ્ઞાન પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એ અપનેમેં જાનનેમેં આયા કે આ રાગ હૈ યે જાના અને રાગમય જાનકર, અંશમેં પરિણમન ન હુઆ અને જ્ઞાન( કા ) જ્ઞાનરૂપે પરિણમન હુઆ ઉસકા નામ પ્રત્યાખ્યાન ચારિત્ર હૈ. આહાહાહા ! આ સ્વસન્મુખમાં ઠર્યો, સ્વસન્મુખ ર્દષ્ટિ જ્ઞાન તો હૈ, પણ હવે સ્વસન્મુખ અંતરમેં (એકાગ્રતા ) કરકે ઠર ગયા, જમ ગયા ! જ્ઞાન જ્ઞાનમેં જમ ગયા, આત્મારામ આત્માનેં રમ ગયા. આહાહાહા ! આવી વાતું એટલે લોકોને અર્થ બીજા કર્યાં ને આવું કર્યું એમ કહે, અરે ભગવાન તને ન બેસે વાત માટે બીજો અર્થ કર્યો એમ કહેવાય ? ( શ્રોતાઃ- આચાર્યે બીજા અર્થ કર્યાં એમ કહેવું કાંઈ વ્યાજબી છે ? ) હા એમ ઈ કહે છે. ભાષા એવી છે. આવે છે ને વિદ્યાનંદજી એમાં બળભદ્ર પંડિતે એ લખ્યું છે, પણ એનું કહેવું છે માટે લખ્યું છે. આહાહા ! એમ કે “જીવાદિ સદહણું સમ્મતં” એટલે જીવાદિની શ્રદ્ધા એ સમકિત, પણ એની વ્યાખ્યા પાછી કહે, આત્મા જ્ઞાનસ્વરૂપે એ રૂપે પરિણમે કહેવો એ સમકિત ને આ બધું લાંબુ કર્યુ, (શ્રોતાઃ– જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે ) આત્મા આત્મારૂપે પરિણમે એમ એનું કહેવું છે ને ત્યારે સમ્યગ્દર્શન હૈ ને ? રાગરૂપે પરિણમતે થે એકત્વબુદ્ધિમેં તબલગ તો મિથ્યાત્વ થા. સમજમેં આયા ? આહાહા ! રાગ ને વિકાર ને સ્વભાવ બે ભિન્ન હૈ, છતાં એ રાગરૂપ મૈં હું ઐસી એકત્વબુદ્ધિ થી તબ તો મિથ્યાત્વ હૈ, હવે એ મિથ્યાત્વકા ત્યાગ, જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે અને રાગરૂપે ન થાય ભલે રાગ હો, પણ રાગની