________________
ગાથા – ૩૪
૪૯૫ આતે હૈં? અલિંગગ્રહણ. લિંગ નામ રાગાદિસે ગ્રહણમેં નહીં આતા.
આવું આકરું પડે માણસને બાપુ મારગ તો એ છે ભાઈ. (શ્રોતા- અનભ્યાસે આકરૂં પડે) અભ્યાસ નહીં અને એ જાતનું સાંભળવા મળતું નથી. બહારનું સાંભળવા મળે આ કરો ને આ કરો કરવું એ કહેતા (હું) તો એ વિકલ્પ ને રાગ – રાગકા કરના એ (આત્મ) સ્વભાવકો સોંપના એ તો મિથ્યાત્વ હૈ.. આહાહા ! મહારાજા ચક્રવર્તીકો એમ કહેના કે આ મહેલમેંસે કચરા નિકાલ દો. આહાહા ! સમજમેં આયા? આ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ ઉસકો વિભાવકા કરના સોંપના(એ) મિથ્યાભાવ હૈ. (રાગ ) હોતા હૈ પણ મેં કરું, કરને લાયક હૈ, ઐસી ચીજ નહીં એ. આહાહા! અનંત આનંદનો બાદશાહ પ્રભુ, અનંત ગુણનો બાદશાહ, સ્વામી એ અપના ગુણપણે પરિણમે, સમજમેં આયા? એ રાગરૂપે પરિણમના, (પર્યાયમેં) પરિણમે ભલે એ જ્ઞાન જાને, પણ પરિણમના યે મેરી ચીજ હૈ મેરે પરિણમને લાયક મૈ હું ઐસા નહીં. આહાહા ! ભારે આવી વાતું.
પરભાવકી ઉપાધિમાત્રસે પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ આત્માકો હોને પર ભી” કયા કહેતે હૈ? ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ અપનેમેં જાના કે આ રાગાદિ હૈ, મેરેમેં સમકિત તો હૈ, જ્ઞાન હૈ, સ્વરૂપકા આચરણ થી અંશે હૈ. પણ ચારિત્ર નામ ધરાવે ઐસા આચરણ નહીં. સમજમેં આયા? આહાહાહા !
તો વો જ્યારે અંતરમેં અંતર સ્વભાવસે રાગ પર હૈં ઐસા જાના તો સમ્યગ્દર્શનમેં આયા હૈ પહેલે. પણ જાના વો હી સમયે ઉસરૂપ ન હોના, અને જ્ઞાન ને આનંદરૂપ હોના ઉસકા નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન હૈ. અરે! એની વિધિની ખબર ન મળે. આહાહાહા !
શીરા હલવા હોતા હૈ તો આટા ઘી પહેલાં પી જાતે હૈ, આટા ઘી પીછે ગુડ સકકરકા પાની નાખતે હૈં ને? તો આ (આટા ઘી) પી જાય છે તો મોંઘા પડતે હૈ હમારે, તો કયા કરના હૈ? કે પહેલે ગુડકા પાનીમેં આટા શેકો. પીછે નાખો ઘી, એ શીરા તો નહીં બનેગા મગર લોપરી નહીં બનેગી. હૈ! આહાહા? મોંઘુ પડે પણ એ કર્યે જ છૂટકા હૈ.
એમ કે ઐસા પ્રત્યાખ્યાન ? હા, કે ઐસા પ્રત્યાખ્યાન. સમજમેં આયા? ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવકા પરિણમન શ્રદ્ધા જ્ઞાનકા હૈ, અંશે સ્થિરતા ભી હૈ, પણ વિશેષ અસ્થિરતા બહોત હૈ. આહાહાહા... તો આહીં જ્યારે પ્રત્યાખ્યાનકે સમય ઉસકો જાના કે આ હૈ, ઔર જાનકર વહાંસે હઠકર જ્ઞાનમેં સ્થિર હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આવી વ્યાખ્યા હવે. આહા... ભાષા તો સાદી પણ પ્રભુ ભાવ તો હું એ હૈ. આહાહા!
આહા ! પરભાવક ઉપાધિ માત્રસે પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ કથન હોને પર ભી, નામ માત્ર હૈ. પરમાર્થસે દેખા જાય તો પરભાવકે ત્યાગકા કર્તુત્વકા નામ અપનેકો (હું) નહીં. એ રાગકા ત્યાગ આત્મા કરતે હૈં ઐસા હૈ હી નહીં કયોંકિ વસ્તુ વસ્તુરૂપે જ્યાં હું ત્યાં ઠર્યા ત્યાં રાગ છૂટ ગયા તો રાગકા ત્યાગ કિયા એ તો નામમાત્ર કથન હૈ. આહાહાહા ! આવી વાતું હવે. આને પચ્ચખાણ કહેવું. ઉસકો ત્યાગ ચારિત્ર કહેના, ઉસકો નિશ્ચય વ્રત કહેના, નિશ્ચયવ્રત સ્વરૂપ, સ્વરૂપમેં વીંટાઈ ગયા અને આનંદનો નાથ ભગવાન એ આનંદમેં વીંટાઈ ગયા, લીન હો ગયા. આહાહાહા ! આવી વ્યાખ્યા. (શ્રોતાઃ- આવી જ વ્યાખ્યા હોય, બીજી હોય જ નહીં.)