________________
૪૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
(૬
થયું, કે આ શાસ્ત્રની વ્યાખ્યા ગહરી કરી નાખી, સીધી વાત હતી કે “સવ્વ ભાવે પચ્ચખાઈ, જીવાદિ સદ્ગુણું ” સમકિત, પણ “જીવાદિ સદહણું” સમકિત કહેના કિસકો ? સમજમેં આયા ? એ તો શ્વેતાંબ૨મેં એમ કહતે હૈ “ભાવેણ સદઃ અંતઃતત્ત્વ” નવ તત્ત્વને ભાવથી શ્રદ્ધે અંતઃકરણથી તે સમકિત. પણ એ ભાવ ક્યા ? અઠયાવીસમો અધ્યયન હૈ મોક્ષમાર્ગ ઉત્તરાધ્યયન શ્વેતાંબ૨ અમારે તો સબ ચાલી ગયાને વ્યાખ્યાનમાં સંપ્રદાયમેં બોટાદમેં હજારો માણસ આતે થે. સભામેં ત્યાં આ ક્રિયા અંતઃકરણસે, પણ અંતઃકરણ એટલે કયા ? આહાહા! અંતર આત્મસ્વભાવકા પરિણમન કરકે, શ્રદ્ધા કરના સકિત કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા ! યહાં ભી એકસો પંચાવનમેં યે કહા “જીવાદિ સદહણું” જ્ઞાનરૂપ એટલે આત્મા એ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય હૈ એ રૂપે ઉસકા શ્રદ્ધારૂપે પરિણમન હો જાના, નિર્વિકલ્પ શાંતિરૂપે પરિણમન હોના અંશે ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહા...
અહીંયા યે કહા પચ્ચખાણમેં એમ કે પાઠ તો ઈતના થા. “સવ્વ ભાવે જમહાપચ્ચખાઈ” પણ એનો અર્થ ક્યા? અર્થ તો પાઠમેં લિયા હૈ ને, “નાણમ નિયમા મુનિદવ્યં” આત્મા નિશ્ચયથી જાણવો. પ્રત્યાખ્યાને એ આત્મા નિશ્ચયથી જાણવો એમ છે કે નહીં તો ઉસકા અર્થ કરના પડે કે નહીં ? સમજમેં આયા ? કે આત્મા અપના સ્વરૂપકા અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, આત્માકા આનંદરૂપે, જ્ઞાનરૂપે પરિણમન હુઆ, એ તો સમ્યગ્દર્શન. હવે એ સમ્યગ્દર્શનમેં જ્ઞાન તો હૈ સાથમેં તો એ જાણતે હૈ કે મેંરેમેં હજી અવ્રતકા, અત્યાગકા, રાગ ભાવકા પરિણમન મેરેમેં હૈં, વે એ રાગકા ત્યાગ કરના હૈ. તો કયા ? જે જ્ઞાન સ્વભાવી ભગવાન, આ રાગ હૈ ઐસા જાના, જાનકર જ્ઞાનમેં ૨૭ ગયા, સ્થિર હો ગયા, એ પ્રત્યાખ્યાન છે. આહાહા ! આને તો એમ કે પ્રત્યાખ્યાન એટલે સર્વ ભાવના પચ્ચખાણ એમાં આવી પચ્ચખાણની વ્યાખ્યા ? ટીકાકારે વિદ્વાનોએ દુરુહ કરી નાખ્યો ( અર્થ ) અરે બાપુ એમ નથી– એનું સ્પષ્ટીકરણ કર્યું છે. કે પચ્ચખાણ ઈસકો કહીએ, પચ્ચખાણ કહો કે ચારિત્ર કહો, પ્રત્યાખ્યાન- રાગકા ત્યાગ કહો કે ચારિત્ર કહો, એકસો પંચાવનમાં આવે છે ને ભાઈ ? “જીવાદિ સદહણં સમ્મત્તે જીવાદિ જ્ઞાનમ્” જીવાદિ પદાર્થનો જીવનું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાનરૂપે પરિણમના વો જ્ઞાન અને ચારિત્ર રાગાદિ વર્જન જ્ઞાનમેં, રાગાદિ વર્જન જ્ઞાનમેં, એ ચારિત્ર તો ઉસકા એ અર્થ યહાં હુઆ કે જે રાગ હૈ, વો જાના કે આ રાગ હૈ, હૈ ભેગા, ૫૨ ત૨ફકા પરિણમન છૂટ ગયા, અને જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમન હુઆ, ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ.
એટલે લોકોને એમ કે પાઠ એવા સહેલા છે, એમાં પણ ટીકાકારે એને આમ કરી નાખ્યું. હમણાં અર્થ આવ્યો છે ને સમયસા૨નો બસ ગાથાનો અર્થ, સાધારણ શબ્દાર્થ. અરે ભાઈ, એ ગાથામેં જે ભાવ હૈ ઉસકા હી સ્પષ્ટીકરણ કિયા હૈ. ગાય ઔર ભેંસકે આઉમેં જો દૂધ હૈ, આઉમેં દૂધ તો ઉસમેંસે નિકાલતે હૈ, વો જો હૈ ઈસમેંસે નિકાલતે હૈ, ઐસે ગાથામેં ( જો ) ભાવ હૈ, એ તર્કસે ટીકાકારે ઉસકા સ્પષ્ટીકરણ કિયા હૈ. સમજમેં આયા ? લોકોને બહારના આચરણની શ્રદ્ધા અને જ્ઞાન શાસ્ત્રકા જ્ઞાન અને આ વ્રત આદિ નિયમ બસ, વો હી મોક્ષકા માર્ગ હૈ. એ તો બંધકા મારગ હૈ. આહાહાહા!
યહાં તો ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી મુક્તસ્વરૂપ પ્રભુ, ઉસકો રાગસે પૃથક હોક૨