________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાઈએ દાખલો આપ્યો છે ને ? સોગાનીએ ગન્નાકા રસ, ઘટક ઘટક ઘટક, પીતે હૈ ને ? ઐસે ધર્માત્મા સ્વરૂપકી દૃષ્ટિ ઉપરાંત સ્વરૂપમેં સ્થિરતા કરનેકો ઘટક ઘટક આનંદકો પીતે હૈ. અરેરે ! આ શું વાત ! આહાહા ! એ કહતે હૈ, જો જાનતે હૈ વોઠી રાગકા ત્યાગ કરતે હૈ, અન્ય તો કોઈ ત્યાગ કરનેવાલા નહીં, ઈસપ્રકાર હજી તો આ પ્રકારે આત્માનેં નિશ્ચય કરકે, દેખો આહાહા... કયા કહા ઈ ? હજી તો પ્રત્યાખ્યાન હવે હોગા, પણ આ પ્રમાણે પલે નિશ્ચય કરતે હૈ મૈં જ્ઞાતાદ્રવ્ય સ્વભાવ એ વિભાવપણે સ્વભાવસે પરિણમનેવાલા નહીં, પર્યાયમેં વિભાવ હૈ તો એ તો ૫૨ના નિમિત્તકા અવલંબનસે હૈ, એ દુઃખદાયક હૈ, મેરે તો આચરણ કરના હૈ મેરા, તો જિસકો ૫૨ જાણ્યા, ૫૨સે પૃથક રહકર જાના એ ૫૨કો પૃથક કર દેતા હૈ. આહાહાહા ! સમજમેં આયા ?
૪૯૦
હવે આવી વાત અરે ભાઈ દુ:ખીદુ:ખી એ પ્રાણી દુ:ખી છે ભાઈ. આહાહા ! જેના દુઃખ દેખી, શાસ્ત્રમેં તો ઐસી બાત હૈ, આહા ! તેરા મ૨ણ હુઆ ઔર તેરી માતાકી આંખમેંસે આંસુ આયા, એ આંસુ ઈતના હૈ કે સમુદ્ર ભરાય, બાપા તારા દુ:ખ દેખ્યા ન જાય ભાઈ. આહાહાહા ! એ કહ્યું નહોતું એક ફેરી હમણાં લાઠીમાં એક બાઈ હતી, કન્યા અઢાર વરસની ઉંમર લાઠી, સારા શ૨ી૨મેં શીતળા, શીતળા કયા કહેતે હૈ ? ચેચક બે વર્ષના લગ્ન એના ધણીને બીજી એનો ધણી પહેલી પરણ્યો તો એ મરી ગઈ. એને શીતળા થયા અને તળાઈમાં પડી'તી અને દાને દાને ઈયળ, કીડા, દાને દાને ઈયળ કીડા, આમ પડખું ફરે ત્યારે હજાર કીડા આમ ખરે, બીજી બાજુ ફરે તો આમ પડે, મરી જાય નવા ઉત્પન્ન થાય. એની માને કહે છે બા, મેં આવા પાપ આ ભવમાં કર્યાં નથી, શું આવ્યું આ ? આહાહા ! સહ્યું જાય નહીં તળાઈમાં બળતરા બળતરા દાણે દાણે ઈયળ પણ એ પીડા પણ નરકની પાસે તો અનંતમાં ભાગની છે. લોકોને ક્યાં ખબર છે ભાઈ નરકની પીડા જે પહલી ન૨કે ઉસસે અનંતમે ભાગે હૈ દેહ છૂટ ગયા રોતા રોતા ને. આહાહા ! અને હડકાયું કરડે છે ને હડકાયું કૂતરું શું કહે છે તમારે( શ્રોતાઃ- પાગલ કુત્તા ) પાગલ કુત્તા કરડતે હૈ. એક કન્યાકો કરડયા થા બાર વર્ષની જુવાન કન્યા, એમાં પાગલ કુત્તા, પ્રેમચંદભાઈ છે આપણે લાઠી રાણપુરવાળા એના મિત્રની દીકરી હતી મિત્ર ગુજરી ગયેલા ભાઈબંધની દીકરી–કાકા, મારાથી સહન થતું નથી. પવન નાખો તો સહન થતું નથી – સૂતા સહન થતું નથી. પાણી પીવાતું નથી. શું પ્રભુ વેદના ? કુત્તા પાગલ કુત્તા હડકાયા બાર વર્ષની જુવાન છોડી અને પીડા પીડા પીડા દેહ છૂટ ગયા. બાપુ એ પીડાથી અનંત ગુણી પીડા તને નર્કમાં થઈ છે. એ પીડાના ૫૨માણુને છોડના હો તો નાથ ! આ ઉપાય તેરા કરના પડેગા. હૈં ? આહાહાહા ! વિશેષ કહેગા. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ).
પ્રવચન નં. ૯૯ ગાથા - ૩૪ તા. ૪-૧૦-૭૮ બુધવાર આસો સુદ-૨ સં. ૨૫૦૪
સમયસાર ૩૪ ગાથા ટીકા ફિર. યહ ભગવાન જ્ઞાતા આત્મા, ભગવાન જ્ઞાતા આત્મા એ તો જાણન-દેખન સ્વભાવ સ્વરૂપ પ્રભુ હૈ. એ જ્ઞાતા જાણન-દેખન ઐસા ચંદ્ર સૂર્ય જૈસા પ્રકાશરૂપ, એ જડ પ્રકાશ છે આ ચૈતન્ય પ્રકાશ છે. ઐસા આત્મા યહ અન્ય દ્રવ્યોંકે સ્વભાવસે