________________
ગાથા – ૩૪
૪૮૯ ભગવાન જ્યાં અપના સ્વરૂપના અનુભવ હુઆ, એ આતમરામ અપની રમતમાં ચડતે હૈં. રાગકી ઉત્પત્તિ નહીં હોતી ઉસકા નામ પ્રત્યાખ્યાન હૈ. આહાહા! અંતર આનંદમેં રમતે હૈ ભગવાન આત્મા એ (પહલે) થોડા આનંદ થા ઉસમેં રમતે થે, (અબ) વિશેષ આનંદ પ્રગટ કરકે રમતે થે, આહાહા ! રમેં ત્યારે રાગકા દુઃખકા ભાવકા ત્યાગ હો ગયા, અભાવ હો ગયા એને ત્યાગ કિયા એમ કહનેમેં આતા હૈ. આહાહાહા!
બાકી તો ભગવાન આત્મામેં એક અભાવભાવના સ્વભાવ છે. અરેરે ! આહાહાહા ! કયા કહતે હૈં સુડતાલીસ શક્તિ હૈ ને ? ઉસમેં આત્મામેં એક અભાવ નામકા ગુણ અનાદિ અનંત છે. એ અભાવ સ્વભાવને કારણે રાગકા અભાવરૂપે પરિણમન હો ગયા . સમજમેં આયા? આહાહાહા ! અભાવ રાગકા અભાવ સ્વભાવરૂપ અભાવ અપનેમેં હૈ. રાગરૂપે ન પરિણમના ઐસા અભાવ સ્વભાવ અપનેમેં હૈ. આહાહા ! અરે આવી વાતું હવે કેટલી યાદ રાખવી આમાં? રામજીભાઈ નહોતા કહેતા એક દિ' પ્રભુ! તારા મારગની રીત તો આ છે ભાઈ. આહાહા ! એ જનમમરણના દુઃખડાના નાશ કરવા પ્રભુ. આહાહા ! ભવભયથી ડરી ચિત્ત થઈને.
ભાઈ કઠણ, પણ કરના પડેગા નાથ. સમજમેં આયા? આહાહાહા... જે જાણે છે, જાણનારે જાણ્યું ભગવાને કે આ રાગ પર હૈ, જાણનાર જાણે અને જાણનાર પરરૂપે ન હો, અને પરકા અભાવરૂપ સ્વભાવરૂપ પરિણમે આ ઈસકા નામ ત્યાગ ને પચખાણ કહુનેમેં આતા હૈ. આવી વાતું છે પ્રભુ! શું થાય? આહાહા ! પરમ સત્ય પરમાત્માએ આ રીતે કહ્યું છે. બાકી બધી પછી ઉલટી દૃષ્ટિથી વાતો કરે એ નહીં. ગમે તે હવે એક જણ તો એમ કહેતો'તો ઇન્દ્રલાલજી હતો જયપુરમાં, દિગમ્બરમાં જન્મ્યા એ બધા ભેદજ્ઞાની તો છે જ, જમ્યા એ તો બધા ભેદજ્ઞાની છે એને હવે રાગકા પ્રત્યાખ્યાન કરના અને ચારિત્ર લેના બસ એ કરના હૈ. અરે ભાઈ ભગવાન તે શું કર્યું, તેં આ ભાઈ ! આહાહાહા!
દિગંબરમાં (જન્મ્યો) શું પણ દિગંબર સાધુ અનંતબૈર હુઆ, “મુનિવ્રત ધાર અનંતબૈર રૈવેયક ઉપજાયો” પણ એ તો રાગની ક્રિયા, એવી ક્રિયા તો અત્યારે હૈ હી નહીં, એવી રાગની ક્રિયા શુભ મુનિવ્રતધાર અનંતબૈર રૈવેયક ઉપજાયો પણ પ્રભુ આત્મજ્ઞાન વિના (લેશ સુખ ન પાયો). ભગવાન આનંદનો નાથ પ્રભુ ઉસકી સન્મુખ તુમ ન હુઆ ઉસસે વિમુખ હોકર રાગકી ક્રિયા તે કિયા. સમજમેં આયા? દિગંબરમેં જન્મ તો શું દિગંબર સાધુ હોય તો ય મિથ્યાષ્ટિ હૈ રાગ કી ક્રિયા અપની માનતે હૈ તો. પાટણીજી! આવી વાત છે. પ્રભુ! આહાહા!
ભગવાન જ્ઞાતા દ્રવ્ય, આહાહા.... આચાર્યોની ભાષા તો જુઓ. ભગવાન જ્ઞાતાદ્રવ્ય પહેલો શબ્દ એ ઉપાડ્યો છે ને? યહી “ભગવંતુ જ્ઞાતૃ દ્રવ્ય”, આહાહાહા... પામરને ભગવાન માનવો કઠણ પડે છે. એ ભગવાન સ્વરૂપ જાના હુઆ છર્ત, પર્યાયમેં જબ તક પરકા વિકારકા પરિણમન હૈ તબલગ વો સ્વરૂપના આચરણ નહીં, સ્વરૂપ આચરણ અંશે હુઆ હૈ સમ્યગ્દષ્ટિકો પણ જિસકો ચારિત્ર કહીએ ઐસા આચરણ નહીં. તો ચારિત્ર શબ્દ જો કહે, એ તો સ્વરૂપ જો આનંદકા નાથ હૈ ઉસકો જો જાણ્યા ને માયા, ઉસમેં (ઉગ્રપને) ચરના આનંદમેં રમના. આહાહા ! સ્વસંવેદનમેં અતીન્દ્રિય આનંદકા કવળ લેના, અતીન્દ્રિય આનંદકા ગ્રાસ લેના. સમજમેં આયા?