________________
ગાથા – ૩૪
४८७ હૈ. એ અચારિત્રકી દશાકા ભાવ જ્ઞાની જ્ઞાનપણમેં પરરૂપ જાનકર આ પર હૈ, મેં એ રૂપે નહીં પરિણમું, એ રીતે રાગકો ત્યાગ કરતે હૈ અંદરમેં. આહાહા ! જે જાણતા હૈ, યે પર હું એ ઉસકો ત્યાગ દેતા હૈ, પર હૈ તો પરરૂપે મેં નહીં હોનેવાલા, આહાહાહા.. અરે, આવી વાત ક્યાં? અમૃતનો સાગર ઉછળે છે અંદર. એમાંથી એને વધારે અમૃતના સાગરના આચરણમાં જાવું છે ને, જાના હૈ ને, તે શિષ્યને આ કહે છે. આહાહા.
આમાં દેહ ક્યાં, વાણી ક્યાં, મન ક્યાં, ક્યાંય એ તો પર રહી ગયા. સ્ત્રી કુટુંબ પરિવાર તો કયાંય પર રહી ગયા. યહાં તો પર્યાયમેં દ્રવ્ય સ્વભાવસે નહીં વ્યાપ્ત હોનેવાલા મૈં, પર્યાયમેં પરદ્રવ્યના નિમિત્તસે વિભાવરૂપ પરિણમન હોતા હૈ એ મૈં જાનતા હું, કે આ રાગ હૈ, કયોંકિ એ રાગકી દિશા પરતરફ હૈ, પર તરફકા લક્ષસે રાગ હોતા હૈ, અપના લક્ષસે રાગ હોતા નહીં. તો આ રાગ હૈ યે પરલક્ષમેં ઉત્પન્ન હોનેવાલા વિભાવ એ પરભાવ હૈ, ઐસે જાનકર જ્ઞાનમેં એકાગ્ર હો જાતા હૈ, રાગ છૂટ જાતા હૈ. આહાહા ! સમજમેં આયા?
ભગવાન આત્મામેં ઠરતે હૈ, આહા ! એ રાગકા આચરણમેં થા, એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એણે જાણ્યા કે આ તો વિભાવ પરભાવ હૈ, દુઃખરૂપ દશા મેરી દશા નહીં, મેરા દ્રવ્ય સ્વભાવની દશા નહીં, આહાહાહા... પણ પર્યાયમેં મેરેમેં, આહાહા... આકુળતાકા વેદન હૈ, પણ ઈ પર હૈ મેરા આનંદકા નાથકી યે ચીજ નહીં દ્રવ્ય સ્વભાવકી. આહાહાહા.. ઉસકો જાનકર પરકો પર જાણ્યા એ સમયે જ્ઞાન (પરસે) છૂટ ગયા દેષ્ટિમૅસે પર્યાયમેંસે ઔર જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાનમેં લીન હો ગયા, જે રાગમેં જરી અસ્થિરતા થી, એ રાગકો છોડકર સ્થિર હો ગયા, આ ઉસકા નામ પ્રત્યાખ્યાન છે. આવી વાત.
બહારથી હાથ જોડીને પચખાણ કરોને આ કરો બાપુ એ બધી વાતો જુદી છે. ભાઈ તેરા મારગ કોઈ જુદા હૈં. આહાહાહા ! બાહ્યથી અપવાસ કર્યો ને આ કર્યા, ત્યાગ કર્યો ને એ અમારો ત્યાગ છે, અરે પ્રભુ સૂન તો સહી. એ બહારના ત્યાગ તો અંદરમેં હૈ હી નહીં, “ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ” ક્યા કહેતે હૈ? ભગવાન આત્મામેં ઐસા એક ગુણ હૈ અનાદિસે પરકા ગ્રહણ અને ત્યાગ તો ઉસમેં હૈ હી નહીં. રજકણ, કર્મ પરપદાર્થકા ગ્રહણ અને પરકા ત્યાગ ઉસસે તો શૂન્ય હૈ પ્રભુ (આત્મા). સમજમેં આયા? આહાહાહા ! પ્રભુ તેરા એક ગુણ ઐસા હૈ “ત્યાગ ઉપાદાન શૂન્યત્વ.” એ આહારપાણીકા ત્યાગ અને આહારપાણીકા ગ્રહણ એ તેરી ચીજમેં હૈ હી નહીં. સમજમેં આયા? આહાહાહા ! ઝાંઝરીજી! આવો મારગ છે ભગવાન. આહાહાહા ! પરમસત્ય હૈ પ્રભુ હૈ. અરે એને લોકોએ ગરબડ કરી અને આ તો નિશ્ચયની વાતું પણ બાપુ સત્ય જ આ હૈ. નિશ્ચય નામ સત્ય અને વ્યવહાર તો આરોપિત કથન હૈ. આ છોડયું ને આ ત્યાગી થયો એ તો વ્યવહારના અસભૂત વ્યવહારના કથન, પણ ખરેખર તો ત્યાગ ઈસકો કહીએ. આહાહાહા ! અતીન્દ્રિય આનંદના નાથમાં દૃષ્ટિ આપી છે ત્યાં, ત્યાં આગળ અંદર ઠરતા રાગને જાણતા કે આ રાગ તો પર હું એ રૂપે નહીં પરિણમન કરનેવાલા મેરા દ્રવ્યસ્વભાવ હે. આહાહાહા ! યે અપના સ્વભાવમેં ઉગ્રપણે પરિણમન કરતે હૈ, સ્વસંવેદનબળ, સ્વસંવેદન જ્ઞાનકા વેદન નિર્વિકલ્પ સમાધિમેં હોતા હૈ ઉસકા નામ પચખાણ કહતે હૈ. આહાહાહા ! સમજમેં આયા?