________________
४८६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે સીતાજી “વનચર વિરા રે વધામણી, હે વિરા ક્યાં થકી લાવ્યો, એ અંગુઠડી મારા નાથની” એ સમકિતી રામચંદ્રજીની હતી ને અને એના જેવા તો કોઈ પુરુષ નહતા ને તે વખતે તો બળદેવ પુરુષ હતા “એ અંગુઠડી મારા નાથની એ વિરા ક્યાં થકી લાવ્યો, વનચર વિરા રે વધામણી”. આ વધામણી આ અંગુઠી લઈને આવ્યો મને વધામણી આવી, હવે ભગવાન આવશે. હવે રામચંદ્રજી આવશે. આહાહા... જુઓ આ વિકલ્પો રાગના. આહાહાહા... પછી તો રામચંદ્રજી ત્યાં જાય છે ને (રાવણને) મારે છે. આહાહા !
સમકિતીના પણ આચરણમાં પણ રાગના આચરણ હોય છે. આહાહા ! અવતભાવ છે ને? અચારિત્ર ભાવ છે ને? આહાહા ! તો પ્રભુ હવે તો મેરે મેરા આચરણ કરના હૈ ને નાથ. આહા ! મેરી પર્યાયમેં પરભાવકો આચરણ તો હૈ મેરા સ્વભાવ, પરભાવરૂપે હો ઐસા નહીં, પણ પર્યાયમેં વિભાવરૂપ પરદ્રવ્યતા નિમિત્તસે મેરી પર્યાયમેં હૈ. આહાહાહા... તો કહેતે હે પ્રભુ, શિષ્યને ગુરુ કહેતે હૈ કે તેરા દ્રવ્ય સ્વભાવ તો ઉસમેં વ્યાપ્ત ન હોનેસે, પણ દ્રવ્ય સ્વભાવ જો હૈ ઉસસે તો વિભાવરૂપ પરિણમન નહીં હોતા. ભગવાન આત્મા, આહાહાહા.... જ્ઞાન ને આનંદ ને શાંત રસનો દરિયો પ્રભુ, અકષાય સ્વભાવનો સાગર નાથ, એ અકષાય સ્વભાવ સ્વરૂપ અપના સ્વભાવસે કષાયમાં પરિણમન નહીં હોતા. દ્રવ્ય સ્વભાવસે નહીં હોતા. આહાહા ! સમજમેં આયા? આ વાતું બાપા આ તો અંતરની વાતું છે ભાઈ ! શું થાય? અત્યારે તો બહુ (માર્ગ) ગુપ્ત થઈ ગયો, ફેરફાર એટલે લોકોને સત્ય વાત પણ ખોટી લાગે છે, આ તો એકાંત છે અરે પ્રભુ સૂન તો સહી નાથ, એ તારા ચૈતન્યના ચમત્કારની કોઈ અલૌકિક વાતું છે. આહાહા !
ભાઈ ! શિષ્યને ગુરુ કહે છે. અને ઉનકે સ્વભાવસે વ્યાસ ન હોને સે પરરૂપ જાનકર, સમકિતદૃષ્ટિ જ્ઞાની અનુભવી રાગ ને દયા દાન અને અવ્રત આદિના ભાવ હૈ એ વિભાવ હૈ. એ અન્ય દ્રવ્યના નિમિત્તસે સ્વભાવરૂપ પર્યાયમેં હુઆ હૈ, મેરા સ્વભાવસે નહીં. સમજમેં આયા? આહાહા... અપને સ્વભાવભાવસે અપને સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ ઐસા સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે, આહાહા... એ વિકારી ભાવપણે અપના સ્વભાવભાવસે વ્યાસ નહીં હોતા, દ્રવ્ય સ્વભાવસે એ વ્યાસ નહીં હોતા. આહાહા ! પરરૂપ જાનકર સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્મા એ રાગ પુણ્યપાપકા ભાવ મૈં પરરૂપ જાનકર મેરા દ્રવ્ય સ્વભાવસે મેં વ્યાપ્ત નહીં હોનેવાલા આત્મા હું. આહાહા ! સમજમેં આયા? એ વિકારી પરદ્રવ્યકા સ્વભાવસે પરિણમન હૈ, એ પરરૂપ જાનકર ધર્માત્મા, આહાહાહા... જુઓ આ જ્ઞાની પરરૂપ જાનકર વેદનમેં રાગાદિ આતા હૈ પણ યે મેરા સ્વભાવ નહીં. મેરી પર્યાયમેં હું પણ મેરા સ્વભાવ નહીં. આહાહાહાહા ! પરરૂપ જાનકર ત્યાગ દેતા હૈ.
આ રાગ ને વિકાર મેરા સ્વભાવ નહીં. મેરા સ્વભાવસે મેં વિભાવરૂપ નહીં હુઆ એ પરભાવ હૈ મેરી પર્યાયમેં, પર્યાયની કમજોરીસે, પણ મેરા દ્રવ્ય સ્વભાવસે મેરા વિભાવરૂપે નહીં પરિણમન હોનેવાલા, આહાહાહા... ઐસા પરરૂપ જાનકર ત્યાગ દેતા હૈ, અર્થાત્ તેરૂપે પરિણમતે નહીં. આહાહાહા ! આવા મારગ બાપા. આહાહાહા ! જુઓ આ પ્રત્યાખ્યાન, આ પ્રત્યાખાન આનું નામ છે. ભાઈ પ્રત્યાખ્યાન કોઈ અલૌકિક ચીજ છે નાથ પ્રત્યાખ્યાન એ ચારિત્રકી દશા