________________
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઉત્પન્ન નહીં હોતે તો હણ્યા ઐસા કહુનેમેં આતા હૈ. આવી વાતું છે. આને હણવું તો તો હજી દૃષ્ટિ પર્યાય પર રહી છે. આવો મારગ બહુ બાપુ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, ઉસકા મોક્ષકા પંથ અલૌકિક હૈ, ક્યાંય દૂનિયા સાથે મેળ હો સકે નહી. આહાહા.
લ્યો અબ આ નિશ્ચય વહેવારરૂપ સ્તુતિના અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે
( શ્લોક - ૨૭ )
(શાર્દૂલવિક્રીડિત) एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयानुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे
नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।।२७।। શ્લોકાર્થ-[વાયાત્મનો વ્યવદારતઃyā] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે[તુપુનઃ] પણ [નિયાન]નિશ્ચયનયથી એકપણું નથી;[વપુષ: સ્તુત્યા નઃ સ્તોત્ર વ્યવહારત: સ્તિ] માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [તત્ત્વત: તતન]નિશ્ચયનયથી નહિ;[ નિયત:] નિશ્ચયથી તો [ વિસ્તુત્યા વ] ચૈતન્યના સ્તવનથી જ [વિત: સ્તોત્ર મવતિ] ચૈતન્યનું સ્તવન થાય છે.[સાર્વભવેત]તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય,જિતમોહ, ક્ષીણમોહએમ (ઉપર) કહ્યું તેમ છે. [ અત: તીર્થસ્તોત્તરલનાત] અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ ન વિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે[સાત્મ-જયો: ] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ર૭.
एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चयान्नुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे
न्नातस्तीर्थकरस्तवोत्तरबलादे कत्वमात्माङ्गयोः।।२७ ।। આહા ! “કાયાત્મનો વ્યવહારતઃ એકત્વ” ભગવાન આત્મા અને શરીર બેને વહેવાર નામ લોક શબ્દસે લૌકિક, દ્રવ્યસંગ્રહમાં આવ્યું તું ને ભાઈ !દ્રવ્ય સંગ્રહમાં, વ્યવહારનય એટલે લૌકિક એ જ આણે નાખ્યું છે અહીંયા. વ્યવહાર એટલે લૌકિક કથન. પ્રભુ દ્રવ્યસંગ્રહમાં નાખ્યું છે માળે.
શરીર અને ભગવાન પ્રભુ ભિન્ન અંદર અરૂપી આનંદઘન અને આ શરીર માટી પિંડ ધૂળ, દો કો વ્યવહારનયસે એકત્વ કથનમાત્રસે હૈ. લોક રૂઢીસે કહનેમેં આતા હૈ. સમજમેં