________________
શ્લોક – ૨૮
४७७ હૈ. હૈ, પણ મેં તો પ્રભુ.. આહાહા... આહાહા.. એવા આચરણ કરનેકા ઈચ્છુક, ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક, રાગકા ત્યાગ કરનેકા ઈચ્છુક ઐસા ન લિયા. સમજમેં આયા? આહાહાહા !
મારો આનંદનો નાથ અતીન્દ્રિય પ્રભુ સાગર ઈસકો મેરે જ્ઞાન હુઆ હું પ્રતીત હુઈ અનુભવ હુઆ હૈ પણ મેરે આચરણમેં કમી હૈ તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા મેં કામી અભિલાષી હું. આહાહા... હું તો વિકલ્પ, આહાહા.... ગુરુ પાસે મહા સંત મુનિ પાસે કહતે હૈ પ્રભુ. આપ સમકિતી હૈ જ્ઞાની હૈ સબ જાનતે હૈ, મેં જાનતા હું પ્રભુ પણ મેરી ભાવના હવે અંતર
સ્વરૂપમેં રમનકી હુઈ હૈ, મેરી પર્યાયમેં આચરણકા રાગદ્વેષ દુઃખ હૈ. મેરે ખ્યાલ મેં આ ગયા હૈ પણ મેં હવે તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી હું. આહાહાહા !
ઈસ આત્મારામકો હૈ, પૂછતા હૈ કિ, ઈસ આત્મારામકો, આતમરામ પ્રભુ ચૈતન્યના બાગમાં રમતે હૈ આત્મા, આહા... એવો આત્મા. આતમરામ જેમ બાગમાં ફૂલ હોય, ફૂલ ઝાડમેં સુગંધ દેતે હૈ, એમ ભગવાનમાં અનંત ગુણ હૈ એ આતમબાગમેં આત્મા જ્ઞાની અંતર રમતે હૈ આતમરામ આહાહા. એ આત્મારામકો અન્ય દ્રવ્યોંકા ત્યાગના કયા હૈ પ્રભુ? મેં મેરા આચરણ કરનેકા અભિલાષી, પણ હવે રાગકા મેં ત્યાગ કરું? હૈ? દ્રવ્યોના પ્રત્યાખ્યાન ત્યાગ કયા હૈ? આહાહાહા.. આવી વાતું છે બાપા! આ તો મહા ભગવાન ત્રણ લોકનો નાથ તીર્થકરની વાણી અને એ ઇન્દ્રો સૂને, એકાવતારી ઇન્દ્રો, એકભવતારી ઇન્દ્રો, શક્રેન્દ્ર હૈ, દેવ હૈ ત્યાંથી મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ, એ સમકિતી હૈ. શક્રેન્દ્ર હૈ સુધર્મ દેવલોક એ ઈન્દ્ર જ્યારે સભામેં આતે હૈ અને ભગવાન આ વાત કરતે હૈં. એ કેવી વાત હશે? ( શ્રોતા- અલૌકિક) આહાહાહા.. ભવ્યના ભાગ્યના યોગે ભગવાનની વાણી નીકળતી હૈ. આતે હું ને, ભવિ ભાગના જોગ.
ભાઈ આંહી તો અંતરની વાતું છે નાથ. આહાહા ! સમ્યગ્દર્શન હુઆ, સમ્યજ્ઞાન હુઆ, અનુભવ હુઆ, તો ભી ઉસકો હવે સ્વરૂપના આચરણ કરનેકા અભિલાષી, યહાં મેરી પર્યાયમેં રાગદ્વેષકો દુઃખકા આચરણ હૈ પ્રભુ, તો હવે તો મૈં આનંદકા આચરણ કરનેકા ઈચ્છુક, એ રાગ અને દુઃખકા ત્યાગ કૈસે હોતા હૈ? જ્ઞાન તો હું પણ સ્થિરતા માટે પ્રશ્ન કરતા હૈ. આહાહાહા... ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન, રાગ આદિકા ત્યાગ, રાગ એ તો અન્ય દ્રવ્ય હું ને? દુઃખની દશા અપનેમેં હૈ પણ હૈ તો પરવસ્તુ એ અપની ચીજ નહીં. આહાહાહા... આ લોકો સમ્યગ્દર્શન વિના પ્રત્યાખ્યાન કરે એ તો પ્રત્યાખ્યાન હૈ હી નહીં એ તો અજ્ઞાન હૈ સબ. એ જેન્તીભાઈ ! આ શું તમારા બધાયે કર્યું અત્યાર સુધી? હમણાં એમના ભત્રીજાએ કર્યા'તાને આઠ ઉપવાસ, મુંગાએ આવ્યા'તાને અહીંયા તમે શું કર્યું'તું આઠ ઉપવાસ કે દસ? આઠ – જમાડયું તું ને. પણ આંહી એ નહીં બાપુ. આહાહા ! એ આત્મજ્ઞાન વિનાનો ત્યાગ એ ત્યાગ હૈ નહીં. એ તો મિથ્યાત્વ ભાવ અંદર હૈ. (શ્રોતા- એ ધર્મનો ત્યાગ ન થયો) સ્વભાવના ત્યાગ હુઆ. રાગકી ક્રિયા કરતે હૈ અને મેં ધર્મ કરતા હું એ તો સ્વભાવના ત્યાગ હુઆ.
આહાહા....કહો છોટાભાઈ ! આવી વાત છે આ. કલકત્તામાં ક્યાંય મળે એવું નથી બધેય રખડવાના રસ્તા, આ લોકોને તેથી એકાંત લાગે છે એટલે બિચારા વિરોધ કરે છે. તો પણ હમણાં બહુ થયું કલકત્તાથી કાગળ આવ્યો ભાઈ ગયા'તાને જ્ઞાનચંદજી, પાટણીજી ! જ્ઞાનચંદજી