________________
ગાથા – ૩૨
૪૪૫ લિયા હૈ) આહાહાહા! આવી વાતું છે. વિકલ્પકા અનેક પ્રકાર હૈ. અનેક પ્રકાર માંયલા અસંખ્ય પ્રકારના વિભાવ હૈ. આહાહા ! તો જે જીવકો જે પ્રકારકા વિકલ્પ હૈ ઉસકો સ્વભાવકે અનુસાર દાબ દેના. આહાહા! ઉપશમ આદિ કરકે, શબ્દમાં ઉપશમ આદિ કરકે, એકલો ઉપશમ કરકે ન લિયા, શ્રેણી ઉપશમ હૈ પણ ક્ષયોપશમ હૈ સાથમેં. આહાહા અરે પ્રભુ તું કોણ હૈ કયાં હૈ? તેરી દશામેં કયા હોતા હૈ? આહાહા! આત્માનુભવ કરતા હૈ ઉસે જિતમોહ કહા હૈ, તો યહાં મોહકો જિતા હૈ નાશ નહીં કિયા, ક્ષય નહીં કિયા દબા દિયા. ઐસી એક સ્તુતિકા પ્રકાર લિયા તો સબકો ઉપશમ શ્રેણી આતી હૈ ઐસા કાંઈ હૈ નહીં. કયા કહા? કે આત્માના અનુભવ હુઆ અને આગળ બઢકર સબકો ઉપશમ શ્રેણી હી હોતી હૈ. ઐસા હું નહીં, પણ ઉપશમ શ્રેણી હોતી હૈ ઉસકો દૂસરા પ્રકારની સ્તુતિ ગિનનમેં આયા હૈ ઈતના કયા કહા? કોઈ તો આત્માનો અનુભવ કરકે આઠમેં ગુણસ્થાનસે ક્ષપકશ્રેણી ચઢતે હૈ, રાગકા નાશ કરકે સ્વભાવના અનુભવ કરતે હૈ અંદર ચલે જાતે હૈ.
તો ઉપશમ સબકો હોતા હૈ ઐસા નહીં. પણ યહાં તો સ્તુતિકા પ્રકારના વર્ણન કરના હૈ તો ત્રણ પ્રકારની સ્તુતિ દૂસરી સ્તુતિમેં રાગકો ઉપશમ કરના ઐસી એક સ્તુતિ લિયા, પણ સબકો હોતા હી હૈ ઐસા ઐસે નહીં. આહાહાહા ! (શ્રોતાઃ- સમ્યગ્દર્શનમાં પ્રથમ ઉપશમ થાય જ, એવો ચારિત્રમાં નિયમ નહીં.) એ પ્રશ્ન અત્યારે અહીં નથી. અહીં તો શ્રેણીની વાત છે ક્યાં ઉપશમ થાય એ વાત નથી. અહીં તો શ્રેણીની વાત છે. સમકિતનો ઉપશમ થાય પહેલો એ અહીંયા પ્રશ્ન નથી, એ તો પહેલા ઉપશમ હો ગયા, ઉપશમમાંથી ક્ષયોપશમ થઈને ક્ષાયિક હુઆ એની કંઈ બાત નહી અહીંયા. અહીં તો ચારિત્ર મોહકા જે ઉપશમ હૈ ઉસકી બાત હૈ, મોહ શબ્દ લિયા હૈ. એ ચારિત્રમોહ, મોહ શબ્દ તો હૈ પાઠમેં એ ચારિત્રમોહકો મોહ હૈ, દર્શનકો મોહ તો હું નહીં, એ તો પહેલી શ્રેણીમાં નાશ કર દિયા હે. આહાહાહા ! અરે આવા બધા જાણપણા રાખવા. (શ્રોતા:- પહેલે જાણપણા તો હોના ચાહીયે ને?) આ ચીજ અંદરની વાત. થોડા વખત લેના પડે પ્રભુ, તેરી ચીજમેં કયા હૈ અને કૈસા દર્શન હોતા હૈ, અને કૈસા ઉપશમ ચારિત્ર હોતા હૈ ઔર કૈસે ક્ષપક ચારિત્ર હોતા હૈ એ કૈસી પદ્ધત્તિ હૈ યહ જાનના ચાહીએ. આહાહાહા! ખીમચંદભાઈ નથી આવ્યા? (શ્રોતા:- બપોરે આવશે) ઠીક બપોરે આવશે.
અહીં અપને બળસે શબ્દ પડા હૈ, એ કર્મકા ઉદય ઘટ જાએ માટે પુરુષાર્થ હોગા ઐસા નહીં. કયોંકિ આત્મામેં એક અભાવ નામકા ગુણ હૈ, સુડતાલીસ ગુણ હૈ ને? એમાં અભાવ નામનો એક ગુણ હૈ, એ કર્મકા અભાવ હો તો અભાવ ગુણ હૈ ઐસા નહીં. અપના સ્વભાવ હી ઐસા હૈ કે પરકા અભાવસે પરિણમના ઐસા અભાવ ગુણ હૈ. આહાહા ! સમજમેં આયા? ભાઈ આ તો સર્વજ્ઞ વીતરાગ એની શૈલી હૈ બધી આ તો. આહાહાહા ! અપને બળસે ઉપશમ આદિ કરકે એ કહેનેમેં એ આશય હૈ કે કર્મકા ઉદય ત્યાં મંદ હો ગયા, માટે અહીંયા આત્મા તરફ ઝુકા ઐસા હૈ નહીં. આત્મા તરફ ઝુકનેકા બળસે ઝૂકયા હૈ. આહાહાહા ! અપને બળસે ઉપશમ આદિ કરકે આત્મ અનુભવ કરના, આત્મા અનુભવ કરતા હૈ ઉસે જિતમોહ કહા જાતા હૈ. યહાં મોહકો જીતા હૈ, નાશ નહીં હુઆ.
તો કોઈ ઐસે કહે કે ઉપશમાદિ નિકાલા કહાંસે કે ક્ષીણમોહ કહતે હૈં ને તેત્રીસમેં તો એ