________________
ગાથા – ૩ર
૪૩૩ જોર, એમ વાત કરતે કરતે ભગવાન તો બેઠે થે ગૃહસ્થાશ્રમમેં થા ને. તો કોઈ ઐસે કહા ભાઈ આ ભગવાન હૈ ઈસકા જોર કિતના શરીરકા કિતના જોર, ઉસકા આત્માકા... ત્યાં ભગવાને પગ નીચે મૂક્યો, કૃષ્ણ એ પગને હલાવવા મંડયા, પગ હલે નહિ. આહાહા.... તીર્થંકર-(શ્રોતાથોડું માન આવ્યુ ) જરી માન આયા, અસ્થિરતાકા આયા, ત્રણ જ્ઞાનના ધણી એ ભવમેં મોક્ષ જાનેવાલા. આહાહાહા... ઐસા વિકલ્પ આતા હૈ. તો ઉસકો સ્વભાવને અનુસાર કરકે દાબ દેના, પ્રગટ હોને ન દેના.
માયા” એ ક્રોધ ને માન દ્રષના બે ભાગ હૈ. માયા ને લોભ એ રાગના બે ભાગ છે. માયા નામ કપટ, લોભ નામ ઈચ્છા, એ માયાકો ભી. આહાહાહા... શાની સમકિતીકો, ક્ષાયિક સમકિતીકો ભી, જરી કર્મ ઉદયકા અનુસાર માયા ભાવ, ભાવ્ય હો જાતા હૈ. એ દોષ ચારિત્રકા હૈ. આહાહા. ઈસકો અપના સ્વભાવના વિશેષ સંબંધ કરકે માયાકો દાબ દેના એ દૂસરા પ્રકારની સ્તુતિકા ભાગ હૈ. આવું સાંભળ્યું નથી કોઈ દિ' (શ્રોતા- ક્યાંય છે નહીં પછી કયાંથી સાંભળે) આવી વાત. ભાગ્યશાળી કે અહીં આવી ગયા પાછા. આ બાપુ મારગડા એવા છે.
લોભ' – સમકિતીકો ભી કરી લોભ આ જાતા હૈ, કર્મકા અનુસરણ કરકે ભાવ્ય લોભ ઉસકો અ૫ના સંબંધ કરકે ઓ સંબંધ તોડ દેના, એ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા !
“કર્મ' આઠેય કર્મ. સંબંધમેં હૈ ને? તો યહ કર્મ હૈ ઉસકા લક્ષ છોડ દેના. એ કર્મકો જીત્યા એમ કહેનેમેં આતા હૈ. કર્મકો દાબ દિયા. આહાહાહા! એમ “નોકર્મ', મન, વાણી, દેહ, સ્ત્રી, કુટુંબ પરિવાર આ સબ ચીજ નોકર્મ, દેવ ગુરુ શાસ્ત્ર એ નોકર્મ. આહાહા ! ઓ તરફકા લક્ષ જાતે થે, ઈતની સ્તુતિ કમ થી, એ તરફકો લક્ષ છોડકર સ્વભાવમાં વિશેષ લક્ષ કરના એ ભગવાનકી, આત્માની બીજા નંબરની સ્તુતિ હૈ. નંબર બીજો પણ ઊંચી છે. પહેલાં નંબર કરતાં, આહાહાહા ! સમજમેં આયા? અરેરે ! આહાહા ! એકલો આવ્યો. એકલો છે, એકલો ચાલ્યો જશે. આહા ! એ લાખ માણસ કુટુંબ ભેગું થયું હોય અને એ પીડા. આહાહા ! આમ કરે તો રાડ નીકળી જાય. બાપા દેહ છોડીને એકલા જાવું એવું ભાન જો ન કર્યું તો ભીંસાઈ જઈશ બાપા-આહાહા!નકર્મ સુધી આવ્યું વિશેષ આવશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં.૯૩ ગાથા - ૩૨ તા. ૨૯-૭૮ ભાદરવા વદ-૧૧ બુધવાર સં. ૨૫૦૪
સમયસાર ગાથા ૩ર. નીચે ચાલે છે ને?
ઈસપ્રકાર ફરીને છેને ભાવાર્થ ઉપર “ભાવ્ય-ભાવક ભાવકે સંકરદોષકો દૂર કરકે દૂસરી નિશ્ચય સ્તુતિ”. દૂસરી એટલે કે બીજા નંબરની એમ નહીં. પહેલા નંબરની સ્તુતિથી બીજા નંબરની સ્તુતિ ઊંચી છે. સમાજમેં આયા? પહેલેમેં તો ભગવાન આત્મા રાગસે ભિન્ન, ઇન્દ્રિયો જે જડ, ભાવેન્દ્રિય જડ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો દેવ ગુરુ ને શાસ્ત્ર સબસે લક્ષ છોડકર અપના સ્વ-સંવેદન જ્ઞાનકા બળસે ઉસકી એકત્તા તોડ દિયા એ પ્રથમ સંકરદોષકા નાશ કિયા. સંકરકા અર્થ? પરકી સાથે સંયોગ સંબંધ સંકર સંયોગ સંબંધ એ નાશ કિયા. આહાહાહા !