________________
ગાથા ૩ર.
૪૩૧
કહો સાધા૨ણ માણસ ન પકડી શકે ) સુગમ છે પણ એનો પ્રયત્ન નહીં ને પ્રયત્ન કરે તો સુગમ હૈ. હૈ ઈસકી પ્રાપ્તિ હૈ. પ્રાતકી પ્રાપ્તિ હૈ. પણ અભ્યાસ નહીં ને, અને લાકડા બીજા ઊંધા ગરી ગયા હોય અંદર, એટલે એને દુર્લભ કહેવામાં આવે છે. આહાહા...
શાસ્ત્રમાં તો ઐસા કહા લક્ષ્મી આદિ મિલના એ દુર્લભ કહા, કર્યો ? કે એમાં કર્મ હોય તો મિલે અને આત્માકા ધર્મ સુલભ હૈ, કોંકિ ઉસમેં ૫૨ની કોઈ અપેક્ષા હૈ નહીં. આહાહા ! એક બાજુ દુર્લભ બોધિ કહા અને એક બાજુ ઐસા કહા. પ્રભુ આ લક્ષ્મી અનુકૂળતા મળવી એ દુર્લભ કયું કિ તેરા પુરુષાર્થસે નહીં મિલતી, એ તો પૂર્વકા પ્રારબ્ધ હો તો ઉસકે આશ્રયસે મિલતી હૈ. તો એ વસ્તુ તેવા પુરુષાર્થસે નહિં મિલે માટે દુર્લભ હૈ, અને તેરી ચીજ હૈ તો તેવા પુરુષાર્થસે મિલતી હૈ માટે સુલભ હૈ. આહાહાહા ! સમજમેં આયા ? એવું પણ શાસ્ત્રમાં લખાણ છે. સમજમેં આયા ?
–
તે ધર્માત્મા મુનિ અહીં આગળ લઈ ગયા ને, સમ્યગ્દર્શન ઉપરાંત સ્થિરતા અંદર વિશેષ હુઈ હૈ, તે નિશ્ચયથી જિતમોહ જિસને મોઠકો જીત્યા, જિન હૈ. જિન તો દૃષ્ટિમેં તો અનુભવ હુઆ તો જિન હુઆ, પર્યાયમેં પણ આ વિશેષ રાગકા અભાવ કરકે સ્થિર હુઆ તો ‘જિતમોહ જિન’ હુઆ. આહાહા ! સમજમેં આયા ? કૈસા હૈ યહ જ્ઞાનસ્વભાવ ? ભગવાન શાનસ્વભાવ, સમસ્ત લોક કે ઉ૫૨ તિરતા હુઆ. રાગાદિ સબકો જાનતે હોને ૫૨ ભી, રાગરૂપ ન હોતે રાગસે ભિન્ન તિરતે હૈ. આહાહાહા ! કૈસા હૈ ભગવાન આત્માકા સ્વભાવ, કે સમસ્ત લોક કે ઉ૫૨ તિરતા હુઆ. સારા જગતકા રાગાદિ સબ કોઈ વસ્તુ ઉસસે અપના આત્મા જ્ઞાયક સ્વભાવ તિરતા હુઆ ભિન્ન રહેતા હુઆ. આહાહાહા !
પ્રત્યક્ષ ઉદ્યોતરૂપસે ભગવાન તો પ્રત્યક્ષ હૈ અંદર. આહાહાહા ! પહેલે પ્રત્યક્ષ તો મતિશ્રુતજ્ઞાનમેં થા. પણ અહીંયા ૫૨ રાગકા સંબંધ છોડકર વિશેષ સ્થિરતા આયા તો વિશેષ પ્રત્યક્ષ હુઆ. આહાહાહા ! આવો ઉપદેશ હવે, હવે આ એક ગાથામાં ( શ્રોતાઃ– કેટલા ભાવો ઝીણાં ) મારગડા બાપુ ઝીણાં બહુ ભાઈ. આહાહા ! શાસ્ત્રકા જ્ઞાન હો ગયા માટે જ્ઞાન હુઆ ઐસી ચીજ નહીં. ભગવાન જ્ઞાન સ્વભાવ પ્રભુ ઉસકા જ્ઞાન, ઉસકી દૃષ્ટિ ને એમાં લીનતા પ્રગટ હુઈ, એ પહેલી સ્તુતિ, ઔર વિશેષ રાગ પર્યાયમેં અપની યોગ્યતાસે થા, ઉસકો દાબ દિયા, ઈતના સંબંધ છોડ દિયા, યે દૂસરી સ્તુતિ, આ વાંચતાય કઠણ પડે એવું છે. સુમેરુમલજી ! આહાહા !ભગવાન જ્ઞાનસ્વભાવ રાગકી યોગ્યતાસે ભાવ્ય વિકાર હોતા થા, ઉસકા નિમિત્ત ત૨ફકા સંબંધ છોડકર, અંતર સ્વભાવકી દૃષ્ટિ તો હૈ, પણ સ્વભાવમેં વિશેષ એકતા હુઈ, તો ૫સે તિ૨તા ભિન્ન રહેતા આત્મા રહેતા હૈ. આહાહાહા !
સદા અંતરંગમેં પ્રકાશમાન, ચેતન્ય જ્યોતિ, ઝળહળ જ્યોતિ ચૈતન્ય પ્રકાશકા નૂર, ચૈતન્યકા નૂરકા પૂરના તેજ. આહાહા ! અરે વાત સાંભળવા મળવી કઠણ પડે. આહાહા... શું સ્તુતિની સ્થિતિ, આહાહા ! અંતરંગમાં સદા પ્રકાશમાન ભગવાન તો બિરાજમાન હૈ. આહાહાહા ! ચૈતન્ય સ્વભાવકા પ્રકાશકા પૂર વહેતે હૈ અંદર આ ધ્રુવ. આહાહા ! ‘અવિનાશી અપનેસે હી સિદ્ધ' સ્વયં સિદ્ધ આયા થા ને પહેલે, અપનેસે હી સિદ્ધ હૈ, કોઈ ૫૨કે કા૨ણસે હૈ નહીં એ આત્મા અને આત્માકા અનુભવ અપનેસે સિદ્ધ હુવા હૈ. કોઈ કર્મકા અભાવ હુઆ ને આ સિદ્ધ