________________
૪૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કહેના હૈ બાકી તો આ બાજુ અનુસરણ કરકે, સ્વભાવકા અનુસરણ કરકે નિમિત્તકા અનુસરણ જો થા એ ઉપશમ હો ગયા. ચંદુભાઈ ! આવી વાતું છે બાપુ. આહાહાહા ! અરે કોઈ એમ કહે કે જ્ઞાની હૈ ઉસકો રાગ અને દુ:ખ હોતા હી નહીં, તો ઈસકી દૃષ્ટિ જૂઠી હૈ. સમજમેં આયા ? ઉસકા જ્ઞાન જૂઠ હૈ. આહાહાહા ! સમ્યજ્ઞાન હુઆ, ૫૨કી સાથ એકત્વબુદ્ધિ કહો, સંકરદોષ કહો એકત્વબુદ્ધિ કહો, પહેલેમેં હોં ! ક્રૂસામેં એકત્વ નહીં. સંક૨માં દૂસરામે સંબંધ દૂસરી સ્તુતિમેં સંબંધ, પહેલી સ્તુતિમેં એકત્વકા સંકર. ( શ્રોતાઃ- સંકર શબ્દ તો એક જ રહ્યો ને ફેરફાર શું છે ? ) ફે૨ફા૨ હૈ. છે ને ? સંયોગ જે થા, સંયોગ મેરે હૈ ઐસી બુદ્ધિ મિથ્યાત્વ હૈ, અને એ છૂટયા પીછે સંયોગમેં અસ્થિરતા થઈ એ ચારિત્ર દોષ હૈ, ( શ્રોતાઃ- સંકર શબ્દે તો મિથ્યાત્વ ) નહીં. નહીં. અહીં તો સંકર શબ્દે સંયોગ અને સંબંધ. હવે પહેલો સંયોગ અને સંબંધ ૫૨ની સાથે એકત્વબુદ્ધિકા, દૂસરામેં ૫૨કી સાથ સંબંધ અપની કમજોરીસે નિમિત્તકા સંબંધ કરતે થે. બહુ ઝીણી વાત છે બાપુ ! ગાથા બહુ સારી આવી છે ભાઈ, હોં સુમેરુમલજી ! એવી ચીજ છે. આ તો ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. એ સંતો આડતીયા હોકર વાત કરતે હૈ. આહાહા ! અરે પ્રભુ ! તેરે પૂર્ણ સ્વરૂપકી સ્તુતિ કરે માટે પ્રથમ તો અપના શુદ્ધ સ્વભાવકી સ્તુતિ નામ સત્કા૨ ને સ્વીકાર કરના પડેગા. સમજમેં આયા ? આહાહાહા ! ભગવાન આત્મા અનંત ગુણરત્નાકર, દરિયો. અનંત ગુણનો રત્નનો આકર દરિયો, ભગવાન એનો સ્વીકાર સત્કાર એ સમ્યગ્દર્શન એ ભગવાન આત્માકી પહેલી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું છે ભાઈ ! અહીંયા તો આપણે બીજી સ્તુતિ ચલતે હૈ.
ભાવ્ય-ભાવક ભાવકા સંકરદોષ. સંબંધ, આ સંબંધ અહીંયા લેના. સંકર શબ્દે સંબંધ. સમજમેં આયા ? પહેલેમેં દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભગવાન એ ૫૨શેય થા. સ્વજ્ઞેયકી સાથ ૫૨શેયકા સંબંધ એકત્વબુદ્ધિ મિથ્યાત્વ થા. આહાહાહા! સમજમેં આયા? એ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય શ૨ી૨ પરિણામને પ્રાપ્ત, ભાવેન્દ્રિય ખંડ ખંડ જ્ઞાનકો જણાતી હૈ વો ઔર ઇન્દ્રિયકા વિષય સબ ૫૨શેય હૈ, એ સ્વજ્ઞેય નહીં. સમજમેં આયા ? આહાહા ! એ સ્વજ્ઞેયકો પર્યાયમેં શેય બનાકર, ૫૨શેયકા લક્ષ છોડકર. આહાહાહા ! આવી શરતું બહુ બાપુ !
જે ૫૨દ્રવ્યની ને રાગની સ્તુતિ કરતે થે, ત્યાં તો પ્રભુકી અસ્તુતિ થી સ્વની. આહાહાહા ! સમજમેં આયા ? પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંતગુણનો સાગર જેના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ રતનના કમા ઓરડા ભર્યા હૈ. આહાહા ! એ એને પર્યાયમાં ૫૨જ્ઞેય બનાકર જે અનાદિસે રૂલતે થે, આહાહાહા... તો પર્યાયકા સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક હૈ. તો એ પર્યાય જ્ઞાનકી, અજ્ઞાનીકી ભી પર્યાય હોય તો બી પર્યાયકા સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક હૈ. તો એકીલા ૫૨ પ્રકાશક ૫૨શેયકો જાનનેમેં અટક ગયા તો મિથ્યાત્વ હૈ. આહાહાહાહા ! પણ ઓ પર્યાયમેં ૫૨કા જ્ઞાન હોને ૫૨ ભી સ્વત૨ફકા જ્ઞાન હોતા હૈ જબ, આહાહા... ત્યારે એ ૫૨શેય તરીકે જાનનેમેં આતા હૈ, પણ ૫૨શેયસે મેરી ચીજ સંબંધવાળી હૈ ઐસા નહીં. આહાહાહા ! આવો ઉપદેશ હવે માણસને શું થાય બાપુ.
એ મોહકા નામ લિયા હૈ. ઉસમેં ‘મોહ' પદ બદલકર ઉસકે સ્થાન ૫૨ ‘રાગ' લેના. ધર્મીકો ભી, સમકિતીકો ભી, જ્ઞાનીકો ભી, કર્મકા ભાવકકા અનુસ૨ણ ક૨કે જો રાગ થા એ રાગ