________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૭૧ કબૂલ કરે) ધીરે ધીરે કબૂલ કરે. બાત તો ઐસી હૈ. અમારા યુગલજી ટાઢા માણસ હૈ ને એટલે ધીરે ધીરે. આહાહાહા... માર્ગ જ આ છે ને પ્રભુ. અને તે પણ બે ને બે ચાર જૈસી બાત હૈ વ્યવહાર હોતા હૈ ઈસકી કિસને ના પાડી, પણ એ વ્યવહાર અંધકાર હૈ. આહાહા ! એ પ્રકાશ ને અંધકાર એક સાથે રહેતે નામ એકરૂપ હો જાતે હૈ, ઐસે નહીં. એ તો ભાઈ પ્રજ્ઞાછીણી આવ્યું છે ને? પ્રજ્ઞાછીણી, રાગ અને સ્વભાવકા ભાન એક સાથ રહે સકતે હૈ. (શ્રોતા- સંધિ છે) છતાં સંધિ છે એ વળી જુદી રાખી છે આ તો એક સાથે રહેતા હૈ એ પ્રશ્ન છે. કળશટીકામાં લીધું છે વ્યવહારકા રાગ અને ભગવાનકી પરિણતિ શુદ્ધ ચૈતન્ય એક સાથે રહે સકતે હૈ. એક સાથે એટલે એક સમયમેં રહે સકતે હૈ, મગર એક હોકર નહીં રહે સકતે, ભિન્ન હોકર રહે સકતે, ઉસમેં કોઈ વિરોધ નહીં. આહાહાહાહા ! કહો, સમજાય છે કે નહીં કાંઈ? એને ઓલા નાતમાં ભળવા સાટુ, એકતાલીસ હજાર ભર્યા પાછા, સોનગઢીયા થઈ ગયા છો તે કાઢી મૂકો, કાઢી મૂકો, પછી નાતમાં ભળવા એકતાલીસ હજાર ભર્યા પછી હવે કોઈ બોલે નહીં એમ.
અરે ભગવાન આ માર્ગ તારા ચૈતન્યની જાતનો પ્રભુ આ માર્ગ હૈ. ભાઈ આ કોઈ પક્ષ ને વાડો નથી. આહાહા ! તું મૈસા અંદર શુદ્ધ ઉપયોગ, નિત્ય ઉપયોગ સ્વરૂપ પ્રભુ, આહાહાહા... એ રાગ અણઉપયોગસે કૈસે પ્રાપ્ત હો? અંધકારસે પ્રકાશ કૈસે પ્રાપ્ત હો? આહાહા! અને પ્રકાશમેં અંધકાર એકમેક કહાંસે હો? એમ શુદ્ધઉપયોગમેં, ઉપયોગ સ્વરૂપ લક્ષણકા ભાન હુઆ, પીછે રાગ તો આતા હું વ્યવહાર, પણ એકરૂપે કૈસે હો ? ભિન્નરૂપે એક સાથે રહે સકતે હૈ, એકરૂપ હોકર સાથ નહીં રહે સકતે. આહાહા ! સમજમેં આયા? આ નવમો દિવસ છે આજ, હેં? અફર દિ' છે, નવનો આંક. આહાહા ! જ્ઞાનેય અફર છે ભાઈ, આ વસ્તુ એવી છે.
કહો, ઝાંઝરીજી! એ બધા અગ્રેસર છે ત્યાં. આહાહા ! અંતરીક્ષ, ઓલા તોફાન કરે આમ, શું કરે બાપુ, ભાઈ ! આહાહા ! આ દિગંબર ધર્મ તો અનાદિ સનાતન હૈ, એ કોઈ નઈ ચીજ નહીં. સમજમેં આયા? શ્વેતાંબર તો બે હજાર વર્ષ પહેલે નયા નિકલા, ઉસમેં આ ચીજ હૈ નહીં ઐસી. આહાહા ! આહાહાહા... સૂરજની પેઠે પ્રકાશ ઉપયોગ સ્વરૂપ પ્રકાશ આત્મા અને અંધારા સમાન રાગ એક સાથ કયું રહે ? એકરૂપ એકસાથ કયું રહે? એકરૂપ હોકર એકસાથે કર્યું હતું? ભિન્નરૂપ હોકર એક સમયમેં એક સાથે રહે સકતે હૈ. આહાહા ! એ જડ ઔર ચૈતન્ય કભી ભી એક નહીં હો સકતે. રાગ જડ અને ભગવાન ચૈતન્યપ્રભુ એ કભી એક નહીં હો સકતે. આહાહાહા ! સમજમેં આયા? ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન હો, આહાહાહા... એ પ્રસન્ન હો પ્રસન્ન પ્રભુ! તેરી ચીજ રાગરૂપ કભી હુઈ નહીં, રાગ તેરેમેં કભી આયા નહીં. આહાહા ! પ્રસન્ન થઈ જા એકવાર. આહાહા ! અર્થાત્ રાગસે ભિન્ન હોકર આનંદકા અનુભવ કર. આહાહાહા ! એ પ્રસન્ન, આહાહા.. એ પ્રસન્નકુમારજી આ પ્રસન્ન આયા દેખો. આહાહાહા! તેરા સ્વરૂપ પ્રભુ રાગસે ભિન્ન હૈ, એ રાગરૂપ હુઆ નહીં. ઔર તુમ રાગરૂપ હુઆ નહીં. બસ. આહાહાહા ! ભેદજ્ઞાન કરકે પ્રસન્ન હો જા. આહાહા! અપને ચિત્તકો ઉજ્જવલ કરકે સાવધાન હો. સ્વદ્રવ્યકો હી યહ મેરા હૈ ઈસ પ્રકાર અનુભવ કર મૈં તો શુદ્ધ સ્વરૂપી ભગવાન હું ઐસા અનુભવ કર. આહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ. )