________________
૪OO
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ખંડ ખંડ બતાનેવાલી ઔર ઇન્દ્રિયકા વિષય ચાહે તો સ્ત્રી, કુટુંબ, પરિવાર હો, ચાહે તો દેવ, ગુરુ, શાસ્ત્ર હો, યે સબ પરદ્રવ્ય હૈ, ઇન્દ્રિય હૈ. એ ઇન્દ્રિય પરદ્રવ્ય હૈ. ઇન્દ્રિય કહો કે પરદ્રવ્ય કહો, જડ ઇન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયકા વિષય, આહાહાહાહા... ચાહે તો ત્રણ લોકનો નાથ ભગવાન સમોસરણમાં બિરાજમાન હો એ પણ ઇન્દ્રિયકા વિષય હોને સે ઇન્દ્રિય હૈ. આવી વાત છે પ્રભુ. આહાહા!
યે સબ જોય હૈ ઔર તુમ જ્ઞાયક હૈ. દોકી એકતા સંકરદોષ હૈ. દ્રવ્યેન્દ્રિય મેં હું, ભાવેન્દ્રિય મૈ હું, ઔર ભગવાનકી વાણી અને ભગવાન યે મેં હું. આહાહાહા !તો ઉસમેં આહા.. શેય અને જ્ઞાયકકો સંકર બનાયા. સંકરના અર્થ ખીચડો બનાયા. સમજમેં આયા? આવી વાત છે બાપુ ! ઝીણી સૂક્ષ્મ વાતું ઘણી.
યે શેય જડેન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયકા વિષય, ચાહે તો ત્રણ લોકના નાથની વાણી અને ભગવાન ઈસકો તો અહીં ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. પાઠમાં તો ઈતના હૈ કે ઇન્દ્રિય જિણિતા ત્યારે ઓલા કેટલાંક વિદ્વાનો અત્યારે કહે માળા વિદ્વાનોએ દુરુહ કરી નાખી ટીકા, શું કે આ ઇન્દ્રિયને જીતવું એટલું હતું. અરે પ્રભુ, પણ ઇન્દ્રિયને જીતવાનો અર્થ જ આ છે. (શ્રોતાઇન્દ્રિયોને જીતાય કેવી રીતે) એ લોકો એમ કહે કે આ ભાષામાં સાદી વાત હતી ઇન્દ્રિયને જીતવું અને આ અર્થકારે, ટીકાકારે દુર કરી નાંખ્યું કે ઇન્દ્રિયો જડ, ભાવેન્દ્રિય ઔર ભગવાનકી વાણી ઔર ભગવાન એ પણ ઇન્દ્રિય અહીં લગ લે ગયા માળા ટીકાકાર. આ તો ગંભીરપણે પાઠ પડયા હૈ. ઉસકી અંદર ભાવ કયા હૈ ઉસકી ટીકા સ્પષ્ટ કિયા હૈ. તો એ લોકોને એ દુરુહ લાગતે હૈ. આહાહા! ઇન્દ્રિય? વીતરાગકી વાણી સાંભળે, ભગવાન સાક્ષાત્, બિરાજતે હૈ એમ દેખે, એ ઈન્દ્રિય? ઇન્દ્રિયકા વિષય ઈન્દ્રિય. આકરી વાતું બાપુ બહુ ભાઈ ! આહાહા...!
એ જોય ને જ્ઞાયક દોકી એકતાપણાકી બુદ્ધિ, સંયોગબુદ્ધિ, સંકરબુદ્ધિ, પરની હારે સબંધબુદ્ધિ એ મિથ્યાત્વ હૈ. આહાહા... ઝીણી વાત પ્રભુ! બહુ માર્ગ એવો સૂક્ષમ છે. આહાહા! એ ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પ્રભુ અને એ અલાવા આ દ્રવ્યેન્દ્રિય આદિ અને ભગવાન આદિ પણ ઈસકો ઇન્દ્રિય કહ, શેયરૂપે ઇન્દ્રિય કહી. આહાહા...!ભગવાન આત્મા અણઇન્દ્રિય જ્ઞાયક પ્રભુ અંદર, આહાહાહા... એ અણઇન્દ્રિયની અપેક્ષાએ ભગવાન અને ભગવાનની વાણીને પણ ઇન્દ્રિય કહી દીધું. આહાહા ! બાલચંદજી (અહીં તો) આવી વાતું છે, શું થાય? એ લોકોએ એમ કહ્યું છે હમણાં આવ્યું'તું કે ટીકાકારે દુરુહ કરી નાંખ્યું. ઓલા વિધાનંદજીએ સમયસાર કર્યું છે. સાદી અમથી ભાષામાં કર્યું છે સાધારણ. અરે બાપુ આ કોઈ વિદ્વતાની ચીજ નથી. આહાહા.. અહીંયા તો પરમાત્મા અપના જ્ઞાયક સ્વભાવ એ અપેક્ષાએ ઉસકે અલાવા જિતની ચીજ હૈ, સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ. આહાહાહા ! દૂસરી રીતે કહીએ તો ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ઉસકે અલાવા દૂસરી સબ ચીજ અજીવ હૈ. આ જીવ નહિં માટે અજીવ હૈ. આહાહાહા....
ભગવાનનો આત્મા ત્રણલોકના નાથનો તો આ જીવ જ્ઞાયકની અપેક્ષાએ એ અજીવ હૈ. જીવ નહીં. આ જીવ નહીં માટે, સુમેરુચંદજી! આકરી વાતું. નાનાભાઈને લાવ્યા આજે હારે. આહાહા ! ભાઈ અનંતકાળમાં એણે વાસ્તવિક તત્ત્વ દૃષ્ટિમાં લીધું નથી. આહાહા... એ શેય અને