________________
ગાથા ૩૧
૪૨૧
ઉસકા નામ ભાવ્ય. એને અનુસરણ ૫૨કા છોડના અને અપના શુદ્ધકા અનુસ૨ણ વિશેષ કરના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ.
અહીંયા તો ઉપશમ શ્રેણીની વાત કરતે હૈ. અંદર ઉપશમ શ્રેણી એટલે કે કર્મકા ઉદયકે અનુસાર જો રાગ થા, ઉસકો સ્વભાવકી અનુસારે ઉપશમ કરકે છોડ દિયા. એ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા ! ઉપશમભાવ હુવા. હજી સત્તામેં રાગાદિ હૈ, પણ ઉસસે ભિન્ન હોકર અપનેમેં ભાવ્ય જો ભાવક કર્મકા નિમિત્તસે હોતા નહિં, નિમિત્ત પરદ્રવ્ય હૈ ઉસસે કયા, પણ ઉસકે અનુસારે અપની પર્યાયમેં સમકિતીકો ભી, મુનિકો ભી જો રાગ આદિ આતા થા. એ રાગકો ભાવ્ય કહેતે હૈ, અને કર્મકા ઉદયકો ભાવક કહેતે હૈ. આહાહા ! અરે ભગવાન ! આ તો સર્વજ્ઞ ૫૨માત્માનો માર્ગ ભાઈ, એમાં કાંઇ આડુંઅડવું એક પણ ફેરફાર થાય (તો ) દૃષ્ટિ વિપરીત છે.
ભાવ્યભાવક સંકર, આ સંકર નામ એકત્વ નહીં. એકત્વબુદ્ધિ નહીં પણ એ રાગ સાથ અસ્થિરતા હોતી હૈ, ઈતના સંકર હૈ, ઈતના દોષ હૈ. આહાહા... સમકિતીકો જ્ઞાનીકો ક્ષાયિક સમકિતીકો, આહાહા... જે અપની પર્યાયમેં, અપની લાયકાત યોગ્યતાસે કર્મકા ભાવકને અનુસરીને જો વિકૃતભાવ હોતા થા, ઈતના સ્વકા અનુસરણ નહીં થા. સમજમેં આયા ? આહાહા ! જ્ઞાનીકો ભી, સમકિતીકો ભી, અરે મુનિકો ભી, આહા... સચ્ચા મુનિ હોં. ભાવલિંગી, ઉસકો ભી રાગ જરી પાંચ મહાવ્રતકા ( રાગ ) આદિ આતા હૈ. એ કર્મ ભાવકકા અનુસરીને હોતા હૈ. સ્વભાવને અનુસા૨ી વિકાર નહિં હોતા. સમજમેં આયા ? પ્રભુ માર્ગ આ તો અંદર સત્ય હૈ, એમાં કોઈ પક્ષ કરીને બેસી જાય એ વસ્તુની સ્થિતિ નથી. આહાહા... . પ્રભુ આત્માકી સ્તુતિના ત્રણ પ્રકાર, શાયકભાવ ઉસકી સ્તુતિ નામ રાગસે પૃથક હોકર અંદર એકાગ્ર હોના એ પ્રથમ સ્તુતિ હૈ. ઔર દૂસરી સ્તુતિ આગળ બઢકર ભાવક જો કર્મ હૈ ઉસકે અનુસા૨ અપનેમેં અપની કમજોરીસે રાગ દુ:ખકી પર્યાય હોતી થી એ ભાવ્ય, ઉસકો અપના સ્વભાવકા અનુસરણ કરકે ભાવ્ય હોને દેના નહીં એ દૂસરી સ્તુતિ હૈ. સુમેરુમલજી ! ભગવાન દેખો તો, આહાહાહા...
?
*વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય કરે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, ખંડખંડ જ્ઞાનથી નહીં, ગુણ–ગુણીના ભેદથી પણ આત્મા જણાતો નથી–એમ પહેલાં નિર્ણયનો પાકો સ્થંભ તો નાખે ! એટલે ૫૨ તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે. ભલે સ્વસન્મુખ વળવું હજી બાકી છે... વિકલ્પવાળા નિર્ણયમાં પણ હુંવિકલ્પવાળો નહીં એમ તો પહેલાં દેઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું જોર તૂટી જાય છે, વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ વિપરીતતા અને સ્થૂળ કર્તૃત્વ છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યરૂપે થાય છે. (દૃષ્ટિનાં નિધાન - ૩૦૯ )