________________
ગાથા – ૩૧
૪૧૯ પ્રત્યક્ષ ઉધોતમાન, સદા અંતરંગમેં પ્રકાશમાન, આહાહા... સદા અંતરંગમેં પ્રકાશમાન ચૈતન્ય
જ્યોતિ ઝળહળ જ્યોતિ બિરાજમાન પ્રભુ, આહાહા... અવિનશ્વર, કભી નાશ નહીં હોતા એ ચીજ હૈ વહ કભી પલટતી ભી નહીં. પર્યાય પલટે, વસ્તુ તો વસ્તુ હૈ. આહાહા!
સ્વત સિદ્ધ અપનેસે હૈ કોઈ કર્તા ફર્તા ઉસકા હૈ નહીં. સમજમેં આયા? કર્તા હૈ ઈશ્વર. કોઈ કર્તા કહે, તો પરમેશ્વરે તો (કહા) ઈશ્વર કર્તા નહીં (તો) ઐસા આત્મા બનાયા, તો ઐસાકો ઉસકો જન્મ કયું દિયા? જો ઈશ્વર કર્તા હો, તો ઈશ્વર કર્તા નહીં હૈ, ઐસા માનનેવાલકો જનમ કયું દિયા? બેન તો ઘરેથી તમારે છે એક ફેરી વિચાર આવ્યો તો, બા છે ને ઘરે એ જરી વિચાર આવ્યો તો, આહાહા ! ઓલું આવે છે ને વેદાંતનું પત્ર નહીં? કલ્યાણ. એક ફેરી સૂના થા, કલ્યાણ આવે છે ને ઘરે એક ફેરી વાંચતા હશે. ભગવાન તેરો કલ્યાણ સ્વરૂપ તો અંદર ભિન્ન હૈ. એનો કોઈ કર્તા હૈ? અરે દ્રવ્ય જો હૈ યહ તો પર્યાયકા કર્તા નહીં. આહાહા !
ભગવાન આત્મા જ્ઞાયક ધ્રુવસ્વરૂપ એ અપની નિર્મળ પર્યાયકા ભી એ કર્તા નહીં. આહાહા ! પર્યાયકા કર્તા પર્યાય હૈ. આહાહા! આવો માર્ગ! અરે જનમ મરણના અંત લાવવાના ટાણાં મળ્યાં પ્રભુ, આહાહાહા... એ ટાણે નહીં સમજેગા તો કબી સમજેગા? આહા!
સ્વત: સિદ્ધ ઔર પરમાર્થરૂપ, પરમપદાર્થ, પરમ પદાર્થ, પરમઅર્થ, પરમાર્થ, પરમ અર્થ, પરમ પદાર્થ, ઐસા ભગવાન જ્ઞાનસ્વભાવ હૈ. આ જ્ઞાનસ્વભાવ તો ભગવાન જ્ઞાન. આહાહા ! ભગુ નામ આનંદ ને જ્ઞાનની લક્ષ્મી. વાન નામ લક્ષ્મીવાન આત્મા, ભગવાન હૈ. જ્ઞાનરૂપી લક્ષ્મી. ભ એટલે જ્ઞાનરૂપી લક્ષ્મી, ઉસકા વાન એ લક્ષ્મીવાન હૈ. આ ધૂળવાળા નહિં એય...
સૌભાગ્યચંદજી ગુજરી ગયા નહીં? ગુજરી ગયા એના ઘરમાંથી એ એક આવતા” તા. આહાહા ! ભાગ્ય વિના આ ક્યાં મળે બાપા. આહાહા ! ઐસા ભગવાન (આત્મા) જ્ઞાન સ્વભાવ હૈ. આહાહા! ઈસ પ્રકાર એક નિશ્ચય સ્તુતિ તો યે હુઈ. એક પ્રકાર આ હુઆ. સ્તુતિના ત્રણ પ્રકાર હું એમાં આ એક પ્રકાર હુઆ. પરસે ભિન્ન હોકર રાગ રહા, પણ રાગસે ભિન્ન હોકર એકત્વ હુઆ એ પહેલી સ્તુતિ કહેનેમેં આઈ. હજી રાગ બાકી હૈ. સમકિતીકો અનુભવ હુઆ છાઁ રાગકી એકતા તૂટી, પણ રાગકી અસ્થિરતા બાકી રહી ગઈ. સમજમેં આયા? રાગ કહો કે દુઃખ કહો, આહાહા.... દુઃખકા, આનંદ સ્વરૂપમેં એકત્વકા તો નાશ કિયા, પણ અસ્થિરતાકા રાગ અને દુઃખ હૈ, એ બાકી હૈ. સમજમેં આયા?
ઈસ પ્રકાર એક નિશ્ચય સ્તુતિ તો યે હુઈ. ખુલાસા કર્યા. જોય તો દ્રવ્યન્દ્રિય, જો શેય પર, ભાવેન્દ્રિય શેય પર, ઇન્દ્રિયોંકા વિષય શેય પર, એ પદાર્થોના ઔર જ્ઞાયક સ્વરૂપ સ્વયં આત્માકા, દોનોંકા અનુભવ વિષયોંકી આસકિતસે એકસા હોતા થા અનાદિસે, જબ ભેદજ્ઞાનસે ભિન્નત્વ જ્ઞાત કિયા. આહાહા... ભાવેન્દ્રિય અને પરપદાર્થસે પણ ભિન્નત્વ ભગવાન હૈ, ઉસકા જ્ઞાન કિયા. ભારે વાતું ભાઈ ! તબ વહ યજ્ઞાયક સંકર દોષ દૂર હુઆ. દો એક થા ઐસી માન્યતાકા નાશ હુઆ. પરદ્રવ્ય અને પરદ્રવ્યરૂપ રાગ અને ભાવેન્દ્રિય, એ એકત્વ થા ઉસકા નાશ હુઆ. પણ ( રાગ) હજી બાકી રહી ગયા ખરા. હજી ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિયનું નિમિત્તપણું દેવ ગુરુનું પણ નિમિત્તપણું, આહા... એકત્વથી જુદો થયો પણ અસ્થિરતાથી જુદો હજી નથી થયો. આ બીજા પ્રકારની સ્તુતિ ઊંચી, પહેલી સ્તુતિ તો પરસે ભિન્ન કર દિયા અને આત્માસે