________________
૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથાર્થ જે મુનિ એટલે અહીં મુનિની પ્રધાનતાથી કથન છે. ભાવલિંગ તો પ્રગટ હુઆ, મુનિ દશા પ્રગટ હુઈ પણ હજી અસ્થિરતાકા રાગ બાકી રહા કર્મક અનુસારે છે. જે મુનિ મોહકો જીતકર, એ જે અસ્થિરતાકા ભાવ થા ઓ સ્વભાવને અનુસાર કરકે, અસ્થિરતાકો દાબ દિયા, ઢાંક દિયા. સમજમેં આયા? આરે આ આવી વાતું હવે. “મોહ” કયા કહા? મોહ આ મિથ્યાત્વ નહીં, આ મોહમિથ્યાત્વ નહીં, આ મોહ અસ્થિરતાકા ભાવ, જ્ઞાનીકો જે રાગ આતા હૈ યહ મોહ હૈ. મોહ કર્યે કહા? કે પર તરફકી ઈતની સાવધાની રહી. અપના તરફકી સાવધાની ઈતની ન રહી. આહાહાહા ! જે મુનિ, હવે મુનિ તો કહા, સમકિતીને મોહ છે, પણ એ મોહ મિથ્યાત્વનો નહીં, ચારિત્રમોહકા દોષ હૈ. સમજમેં આયા? જીતકર, ઉપશમ કરકર દાબી દિયા હૈ, અપના સ્વરૂપમાં ઉપશમભાવ પ્રગટ કિયા ઈતના, આહાહા ! અપને આત્માકો જ્ઞાન સ્વભાવકે દ્વારા, અન્ય દ્રવ્યભાવસે અધિક એ ભાવ્ય જો વિકારી દશા ઉસસે ભિન્ન હવે અહીં લેના.
પહેલી એકત્વબુદ્ધિકા તો નાશ પહેલે કર દિયા, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન હુઆ. હવે અસ્થિરતાકા જો રાગ આયા ઉસસે અધિક નામ મેરી ચીજ ભિન્ન હૈ ઐસે હોકર, રાગકો દાબ દિયા, ઉપશમ કર દિયા. આહાહા! આરે આવી વાતું! આ તો પ્રભુનો મારગ છે, ભાઈ ! આહા... સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એ એમ કહેતે હૈ, કુંદકુંદાચાર્ય તો ભગવાન પાસે ગયે થે, આઠ દિન રહે થે, વહાંસે આકર આ કહેતે હૈ. ભાઈ ભગવાન તો એમ કહેતે હૈ કે પહેલી તો સ્તુતિ શેય, ભાવેન્દ્રિયાદિ પર ઉસસે ભિન્ન કરકે અપનેમેં એકાગ્ર હોના ઔર આનંદકા વેદન હોના, સ્વસંવેદન હોના, એ આત્માકી, કેવળીકી પહેલી સ્તુતિ પ્રશંસા કહેનેમેં આતા હૈ. આહાહા! જો પરદ્રવ્યકી પ્રશંસા કરતે થે, આહાહા... શુભરાગ, ભગવાન આમ ને ભગવાન આમ એ સ્તુતિ છોડકર અપના ભગવાન જ્ઞાન સ્વભાવમેં એકાગ્ર હુઆ સ્તુતિ એ પ્રશંસા, અપની કિયા. પીછે બાકી રહ્યા હુજી અસ્થિરતા, એકત્વબુદ્ધિસે સ્તુતિ નહીં હવે, પણ અસ્થિરતાસે જે સ્તુતિ થી. આહાહાહા ! સમકિતીકો, ક્ષાયિક સમકિતીકો અરે મુનિકો, આહાહાહા ! મુનિ કહેતે હૈં ને અમૃતચંદ્રાચાર્ય ત્રીજા શ્લોકમેં અરે મેં તો પવિત્ર ભગવાન દ્રવ્યસ્વરૂપ શુદ્ધ હું. પણ મેરી પર્યાયમેં અનાદિસે જે મલિનતા હૈ વો હજી ખડી હૈ. મલિનતાના અભાવ પર્યાયમેં (સર્વથા) નહીં હુઆ. આહાહાહા! “કલ્માષિતાયાં’ એમ પાઠ હૈ. મેરી પર્યાયમેં, નહીંતર એ તો મુનિ હૈ, શુભભાવ આતા હૈ તો કહેતે હૈ મેરી પર્યાયમેં યહ કલુષિતતા હૈ. આહાહાહા ! મેં તો પરમાનંદકા નાથ હું, પણ મેરી પર્યાયમેં અનાદિસે હજી ભલે અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, મુનિપણા હુઆ, પણ પર્યાયમેં જે અશુદ્ધતા હૈ. એ હજી ગઈ નથી. ભાઈ ! આહાહાહા ! ત્રીજી ગાથામેં હૈ.
હેં ને? ત્રીજા કળશમેં હૈ. ત્રીજો કળશ હોં ! અમૃતચંદ્રાચાર્યદેવ કહેતે હૈ એ ચોથું પાનું. એ સમયસાર શુદ્ધાત્મા ગ્રંથકી વ્યાખ્યાસે હી મેરી અનુભૂતિ અનુભવરૂપ પરિણતિકી પરમ વિશુદ્ધિ હો. કૈસી હૈ મેરી પરિણતિ? આહાહાહા... પર પરિણતિકા કારણ મોહ નામકા કર્મ, ઉસકે અનુભાવ્યરૂપ ઉદય કે વિપાકસે, મેરેમેં જે અનુભાવ્ય રાગાદિરૂપ પરિણામ હોતા હૈ. આહાહા ! ભાવમુનિ, સમકિતી તો હૈ, પણ સંત હૈ, નમો લોએ સવ્ય આયરિયાણં આચાર્યપદમેં હૈ, પણ મેં છદ્મસ્થ હું. મેરી પર્યાયમેં શુભભાવની કલુષિતત્તા ઉત્પન્ન હોતી હૈ. આહાહા!હૈ! રાગાદિકી