________________
૪૨૩
ગાથા – ૩ર પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.
આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં “મોહ” પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન- એ પાંચનાં સૂત્રો ઈન્દ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે; અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
પ્રવચન નં. ૯૧ ગાથા - ૩ર તા. ૨૫-૯-૭૮ સં. ૨૫૦૪ अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेंति ।।३२।।
(હરિગીત) જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. મોહનો નાશ કરીને નહીં ઉપશમ કરીને... “અધિક” નામ રાગ જો થા સમકિતીકો ભી ઉસસે અધિક નામ ભિન્ન અંદર અનુભવ કરે. અસ્થિરતાસે ભી ભિન્ન હોકર. આહાહા ! ચોથે ગુણસ્થાને ભી તીન કષાય બાકી હૈ. પાંચમે ગુણસ્થાને દો કષાય બાકી હૈ, છઠું એક કષાય બાકી હૈ, રાગ હૈ યહ દુઃખ હૈ. એ દુઃખ અપના સ્વભાવકો અનુસરનેસે નહીં હોતા પણ એ દુઃખ કર્મકા ઉદયકે અનુસરનેસે (હોતા હૈ) અહીંયા અનુસરના છોડકર ઈતના અનુસરણ કિયા તો ઈતના ભાવ્ય ને રાગ ને દુઃખ હુઆ. આહાહાહા !
ખૂબી તો યહ હૈ કે રાગ હુઆ એ પરસે નહીં, પરકા અનુસરણ કિયા ઉસસે હુઆ હૈ. સ્વકા અનુસરણ કરકે એકત્વબુદ્ધિ હુઈ. સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન હુઆ પણ હુજી રાગ છે તો જિતના અપને અનુસરણ કરના ચાહીએ ઈતના અનુસરણ નહીં, અને કર્મકા નિમિત્તકે અનુસરનેમેં રાગ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ ઐસા રાગ આતા હૈ. એ રાગકો ભાવ્ય કહેતે હૈ. અને કર્મકો ભાવક કહેતે હૈ. દોકા સંબંધ થા એ તોડ દિયા, સ્વભાવકા આશ્રય લેકર એ અસ્થિરતાકા નાશ કર દિયા નાશ નહીં ઉપશમ કિયા, નાશ પીછે આયેગા. આહાહા ! આવું સ્વરૂપ પ્રત્યક્ષ છે. આહાહા !