________________
૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિરોધ હૈ. હૈ અંદર ? છે કળશ ? ૧૧૦ હોં. જુઓ એ જ આવ્યું હોં, ગુજરાતી છે હોં. એક જીવમાં એક જ કાળે જ્ઞાન અને ક્રિયા આહા... બંને કઈ રીતે હોય ? એક જ કાળે જ્ઞાન ક્રિયા બન્ને એક કો૨ જ્ઞાનનું પરિણમન અને એકકો૨ રાગનું પરિણમન એવું એક કાળે કેમ હોય ? હૈ ? કળશટીકામાં છે. ૧૧૦ કળશ. શાન અને ક્રિયા બન્ને એક સાથે કઈ રીતે હોય ? પ્રભુ એકકોર આત્માનું જ્ઞાન અને અનુભવ થયો અને તે જ્ઞાનના આનંદની દશા ૨હે ઔર સાથમેં રાગકી ક્રિયાકા દુઃખકી દશા રહે એક સાથ કૈસે રહ સકતે હૈ ? એ કહા. સમાધાનઃ વિરોધ તો કાંઈ નથી. આહાહાહા ! હૈ ? કેટલાક કાળ સુધી બન્ને હોય છે. સાધક હૈ ને ? સાધક હૈ ત્યાં થોડું બાધકપણું છે. રાગ દુઃખ હૈ. જ્ઞાનીકો ભી દુઃખ વેદતે હૈ. આનંદકી સાથ દોયકા વેદન હૈ. આહાહા ! હૈ ? કેટલાક કાળ સુધી બન્ને સાથમેં ૨હેતા હૈ, ઐસા વસ્તુકા પરિણામ હૈ. પરંતુ વિરોધી જૈસા દિખતે હૈ. ૫૨સે ભિન્ન જ્ઞાનનો અનુભવ ઔર સાથમેં રાગના દુઃખનો અનુભવ, એ વિરોધ જૈસા દિખતે હૈ. આહાહાહા ! પણ અપના અપના સ્વરૂપે હૈ. વિરોધ તો કરતે નહીં. આહાહા ! કેટલા કાળ સુધી રહેશે ? કે જ્યાં સુધી આત્મા મિથ્યાત્વરૂપી વિભાવ પરિણામ મટયા અને આત્મદ્રવ્ય શુદ્ધ હુવા પણ ક્રિયાનો ત્યાગ બરોબર પરિપકવતાને પામ્યો નથી. એ રાગની ક્રિયાનો ત્યાગ હજી પૂર્ણ થયો નથી. આહાહા ! સમજમેં આયા ? આહાહા ! ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી, જ્યાં સુધી અશુદ્ધ પરિણમન હૈ ત્યાં સુધી જીવનો વિભાવ પરિણમન હૈ. આહાહાહા ! આહાહા !
વાતું બાપા, મારગડા કોઈ જુદા છે. દુનિયાને હાથ આવ્યો નથી. સમજાય છે કાંઈ ? એક કો૨ અસ્ત હો ગયા એમ કહ્યું અને ભાન હુઆ, એ કહેશે. આહાહા !
મૈં તો શાયક સ્વરૂપ ૫૨શેયકી એકતાસે ભિન્ન, સંકર સંબંધસે સંયોગ સંબંધસે ભિન્ન. આહાહા ! મેરી ચીજને ૫૨ની સાથે કોઈ સંબંધ હૈ નહીં, ઐસા અંતરમેં અનુભવ સમ્યગ્દર્શન હુવા. સમજમેં આયા ? ઐસા હોને ૫૨ ભી પૂર્ણ જબલગ વીતરાગ ન હો, તબલગ સાથમેં રાગ અર્થાત્ દુઃખની પર્યાય સાથમેં આતી હૈ, અને જ્ઞાનીકો ભી, આનંદકા ભી વેદન અને પૂર્ણ આનંદ નહીં, તો થોડા દુ:ખકા વેદન પણ હૈ સાથમેં, ઝીણી વાત બાપુ.... મારગડા જુદા કોઈ છે. અત્યારે તો ભારે ગોટો ઊઠયો છે. આહાહાહા ! આ નિર્મળાનંદ નાથ ! આહાહાહા... એમાં પૂર્ણ નિર્મળ દશા ન હો, તબલગ મલિનતા તો આતી હૈ. વ્યવહાર આતા હૈ ને ? વ્યવહાર આતા હૈ એ તો સબ રાગ હૈ, દુઃખ હૈ. આહાહા ! દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામનો રાગ, અરે શાસ્ત્રના ભણતરનો રાગ, એ રાગ હોતા હૈ, પણ હૈ દુઃખરૂપ. આહાહાહા !
આવી વાત આકરી પડે જગતને, પણ શું થાય ? ભાઈ ! મારગ તો એ હૈ. આહા ! આ જનમ મરણ રહિત બાપુ, ચોરાશીના અવતાર ક૨ી કરી ને કૂતરાના, કાગડાના, કંથવાના, આહાહાહા... એ નરકના ભવો, પ્રભુ એમ કહે એ નરકની વેદના નાથ એક ક્ષણ તેં વેદી કરોડો વર્ષની તો શું વાત કરીએ ? એક ક્ષણની વેદના, કરોડો ભવે અને કરોડો જીભે ન કહેવાય. પ્રભુ એટલી વેદના તું ભૂલી ગયો પ્રભુ ! નરકની અંદર નાથ તેત્રીસ તેત્રીસ સાગ૨ની સ્થિતિએ અનંતવાર ગયો પ્રભુ ! એમાં ૫૨માત્મા એમ કહે પ્રભુ તેરી એક ક્ષણની વેદના, આહાહાહા... એ દુઃખની વ્યાખ્યા કરતા કરોડો ભવે ને કરોડો જીભે ન કહેવાય પ્રભુ એવું તેં દુઃખ વેઠયું છે. સમજાય છે કાંઈ ? આહાહા ! અરે જાગ રે નાથ જાગ, ઓલામાં આવે છે રમેશમાં, દુઃખડા સયા
ન