________________
૪૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ શક્તિ, ચૈતન્ય શક્તિ, ધ્રુવ શક્તિ જેમ પાણીનું પૂર ચલતે હૈ, ઐસા ચૈતન્ય શક્તિ આમ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, સમજમેં આયા? એ ચૈતન્યકા, નૂરકા પૂરકા ધ્રુવ, આહાહાહા... આવી વાતું હવે, સાધારણ માણસને પકડાય નહિં એટલે... આહાહા !
એ શરીર પરિણામ પ્રાપ્ત તો એકકોર દૂર રહો, પણ અ૫ની પર્યાયમેં જે જ્ઞાનકા ખંડ ખંડ દિખતે હૈ. આહાહા. એ ભી ખરેખર તો સ્વફ્લેય જ્ઞાયકકી અપેક્ષાસે તો એ પરણેય હૈ. અને એ પરણેયકી શેયમાં નાસ્તિ હૈ પ્રભુ તારો માર્ગ તો જુઓ ભાઈ. આહાહા.. બાલચંદજી! બુદ્ધિ કેળવવી પડે એવું છે. આહાહા ! ખંડ ખંડ જ્ઞાનકી પર્યાય જો હૈ ઓ નિશ્ચયસે, પરમાર્થસે જ્ઞાયક સ્વરૂપ ભગવાન જો પ્રતીતિમેં આનેવાલા, અખંડ એક ચૈતન્ય સ્વભાવ ઉસસે વો ભિન્ન ચીજ હૈ. ભિન્ન હૈ તો ઉસે ભેદ કરના. આહાહાહા... ભિન્ન હૈ તો ભિન્ન કરકે અતિ સૂક્ષ્મકા અવલંબન લેના. આવી વાત બાપા ક્યાંય હૈ નહીં, સર્વજ્ઞ પરમેશ્વર સિવાય. આહાહાહા!
તે શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયાં જડ એ સિદ્ધ કિયા. નહીં હું એમ નહીં, અને ભાવેન્દ્રિય નહીં હું એમ નહીં. આહાહાહા.. એ ખંડ ખંડ જ્ઞાન જણાતી હૈ. ઐસી ચીજ હૈ. પણ ભગવાન આત્મા ઉસસે ભિન્ન હૈ. આહાહાહા! ભાષા તો સાદી હૈ નાથ, ભાવ તો ભગવાન. આ તેરી ચીજ ભગવાન કૌન હૈ તેરા. આહા ! હવે રાગ અને પુણ્યપાપકા વિકલ્પકી બાત તો કહાં રહુ ગઈ. પણ યહાં તો જ્ઞાનકી પર્યાયમાં વર્તમાનમાં ક્ષયોપશમ અંશ જો પ્રગટ હૈ, એ ખરેખર તો ભાવેન્દ્રિય અપના શાયકભાવસે ભિન્ન હૈ, તો યે ભાવેન્દ્રિયકો – પ્રતીતિમેં આનેવાલા અંતર ભગવાન, અખંડ એક ચૈતન્ય શક્તિ દ્વારા, આહાહા... સર્વથા અપનેસે ભિન્ન જાના, આહાહાહા.... એકલા મંત્રો હું ભેદજ્ઞાનના મંત્રો છે. રતનલાલજી! આવું છે બાપા ! આહા!
આહાહા ! ગજબ વાત કરે છે ને? અપની જ્ઞાનકી પર્યાય ભી જ્ઞાયકમેં પરશેય તરીકે હૈ. આહાહાહા ! ઓ કારણે કયોંકિ એક સમયકી ખંડ ખંડ હેં ને? ભગવાન તો અખંડ અનંત આનંદ. ખંડ હૈ ઐસા સિદ્ધ ભી કિયા. આહાહા. શું શૈલી ! દ્રવ્યેન્દ્રિય હૈ ઐસા સિદ્ધ કિયા, અસ્તિ હૈ, સર્વથા આત્મા એક હી હૈ ઐસા નહીં. આહાહાહા... ઔર ભાવેન્દ્રિય (હૈ) આત્મા એકીલા આત્મા એક હી હૈ અને ખંડખંડ જ્ઞાન ભાવેન્દ્રિય હૈ નહીં ઐસા હૈ નહીં. આહાહા!
વ્યવહારનયકા વિષય સિદ્ધ કરતે હૈ. આહાહાહા ! એ એક સમયકી પર્યાયસે ભિન્ન ભગવાન.કૈસા? કે પ્રતીતિમેં આનેવાલા વિશ્વાસમેં આનેવાલા – ભરોસામેં આનેવાલા અખંડ એક ચૈતન્ય શક્તિ, સમજમેં આયા? આહાહા ! એ પ્રભુ તારી વાત કોઈ જુદી છે. મૂળ વાત રહી નહીં. બહારના કડા કૂટા, આ વ્રત કરો ને તપ કરોને, પ્રભુ એમાં આત્મા નહીં. આહાહા ! એ વ્રત ને તપનો વિકલ્પ છે, એ તો રાગ ઉસમેં આત્મા તો નહીં અને આત્મામેં એ નહીં. પણ યહાં તો ખંડ ખંડ જ્ઞાનની પર્યાય, જે રાગ આયા ઉસકો જાનતી હૈ, જ્ઞાનકી પર્યાય, એ ખંડ ખંડ જ્ઞાન ઉસસે ભી પ્રભુ ભિન્ન હૈ અંદર. (શ્રોતા- સર્વથા ભિન્ન કે કથંચિત્ ) સર્વથા ભિન્ન. અમારે શેઠ કહેતે હૈ, કથંચિત નહીં? આવી વાત છે ભગવાન ! અરે મળવું મુશ્કેલ શેઠ પોતે કહે છે. અત્યારે આવું સ્પષ્ટીકરણ મળતું નથી. અરે ભગવાન આ તો માર્ગ ભાઈ ! આહા ! એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જે છે અપની હોં, ક્ષયોપશમ. આહાહા !
શરીરને પ્રાપ્ત ઇન્દ્રિયો એ તો જડ, પરની જડ હતી. આહાહાહા ! અહીંયા જ્ઞાનની