________________
3७०
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રકાશ ઔર અંધકારકી પેઠે. ઉપયોગ અનુપયોગકા, ઉપયોગ એ પ્રકાશ હૈ અને અણુપયોગ રાગ એ અંધકાર હૈ, એકી સાથે રહેનેમેં વિરોધ હૈ. એકી સાથે રહેનેમેં વિરોધના અર્થ હું પ્રકાશ અને અંધકાર બેય એક ચીજ હૈ, ઐસે રહેનેમેં વિરોધ હૈ. દૂસરી વાત શુદ્ધ ઉપયોગકા ભાનમેં રાગ આયા, પણ રાગ સાથમેં હૈ યે ભિન્ન તરીકે હું, એ પ્રકાશ તરીકે સાથમેં નહીં. આહાહાહા ! સમજમેં આયા? પ્રકાશ અને અંધકાર એક સાથે નહીં રહ સકતે, ઉસકા અર્થ ? કે ચૈતન્ય ઉપયોગ પ્રકાશ અને રાગ ઉપયોગ અંધકાર દો એક નહીં હો જાતા. સમજમેં આયા? એક સાથ રહેનેકા અર્થ? કે રાગરૂપે આત્મા હો જાય અને શુદ્ધરૂપે પણ,( રહે) ઐસા નહીં હોતા. અપના શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા ઐસા ભાન હુવા તો કમજોરીસે રાગ વ્યવહાર આતા હૈ. પણ વો અણઉપયોગ ભિન્ન રહેતે હૈં. ઉપયોગમેં એક સાથ આ જાતા હૈ. સાથકા અર્થ? ઉપયોગ ને અણઉપયોગ એક હો જાતા હૈ ઐસા નહીં. પણ જ્ઞાન ઉપયોગ હુઆ ત્યાં અણઉપયોગ રાગાદિ બાકી આતા હૈ. હો ! પણ એ અંધકાર અને પ્રકાશની પેઠે ભિન્ન ચીજ હૈ. આહાહાહા ! અરે એકવાર મધ્યસ્થથી સાંભળે ને તો ખબર પડે, એ વિરોધ કરે છે શું કરે છે પ્રભુ. એકદમ નિશ્ચયાભાસ, ખોટું, જૂઠા, ભગવાનને પણ જૂઠું કરાવે છે ને એવું લખે છે લ્યો! અરે પ્રભુ શું કરે છે તું આ? આહાહા ! એને એમ કે આ વ્યવહારથી કાંઈક લાભ થાય એમ માને તો તો અનેકાંત કહેવાય. આહાહા ! પણ અહીંયા તો અંધકાર અને પ્રકાશ બેય ભિન્ન ચીજ ગણવામાં આવી છે. વ્યવહાર અંધકારસે પ્રકાશ ચૈતન્ય પ્રકાશ જાનતા ? આહાહાહા !
લવણનો દાખલો, તો લવણ તો પાણીપણે હોતા હૈ ઐસે પ્રકાશ અંધકારરૂપ હોતા હૈ? ખારાપાણી મીઠારૂપ હોતા હૈ ઐસે અંધકાર પ્રકાશરૂપ હોતા હૈ? આહાહાહા! સમજમેં આયા? પ્રકાશ ઔર અંધકારની પેઠે ઉપયોગ ને અનુપયોગકા એક હી સાથે રહેનેમેં વિરોધ હૈ. એક હી સાથકા અર્થ? ઉપયોગકા ભાન હું ત્યાં આ રાગ અંધકાર હો પણ બેય એક હૈ ઐસે એક સાથે નહીં રહેતું. આહાહા... ઉપયોગ ભી હું અને અંધકાર ભી ઉપયોગમેં હૈ, ઐસા નહીં. રાગ અંધકાર વ્યવહાર આતા હૈ પણ વહુ ભિન્ન હોકર રહેતે હૈં એકરૂપ નહીં હોતા. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! શું શૈલી !
જ્ઞાનીકો વ્યવહાર અંધકાર આતા હૈ. આહાહાહા ! જબલગ વીતરાગ ન હો તબલગ દેવગુરુ શાસ્ત્રકા વિકલ્પ આતા હૈ પણ હૈ અંધકાર, આહાહાહાહા... છતે એ પ્રકાશની પાસે યે રહે સકતે હૈ, મગર પ્રકાશરૂપ હોકર રહે સકતે નહીં. સમજમેં આયા? ( શ્રોતા:- આકરું ક્યાં છે?) આકરું નથી. પણ લોકોને ક્યાં બેસે છે, મોટા પંડિતો વિરોધ કરે છે ને. આહાહા... શું કરે, વર્ણજીનો દાખલો બધા આપે છે. જુઓ વર્ણાજીએ કહ્યું છે કે સોનગઢનું સાહિત્ય ડુબાનેવાલા હૈ. એવું લખે છે. એણે કહ્યું'તું કારણ કે નિમિત્તસે ભી કભી હોતા હૈ ઐસે માનતે થે, ક્રમબદ્ધ નહીં. તો યે વિરૂદ્ધ કરતે થે વાત સાચી.
અબી તો ઉસને કબુલ કિયા હૈ, કૈલાસચંદજી. એ વખતે કમબદ્ધ નહીં માનતે થે. હવે કબૂલ કિયા હૈ ક્રમબદ્ધ હૈ, ઔર નિમિત્ત માનતે હૈ સોનગઢવાલા, પણ નિમિત્તસે હોતા હૈ એમ નહીં માનતે એટલું કહે છે. એવા બે બોલ આવ્યા છે. એ બે ચર્ચા મોટી થઈ હતી, તેરકી સાલ વર્ણાજીકી સાથે મોટી ચર્ચા. આહાહાહા... પ્રભુ આ મારગ આમ છે ભાઈ. (શ્રોતા- ધીરે ધીરે