________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૭૩ એ ઉપયોગ અને અણુપયોગ કભી એક હો સકતે નહીં. આહાહા! ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન હો. આહાહાહા... કયા કહેતે હૈ? ભગવાન પૂર્ણાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ અને રાગ દો એક હોતે નહીં કભી. આહાહા ! તો પ્રસન્ન હો હવે. આહાહા! રાગસે ભિન્ન હોકર અપના અનુભવ કર હવે. ક્યોંકિ દો એક હૈ નહીં, દો એક હોતા નહીં. આહાહા ! પ્રસન્ન થા, પ્રભુ કહે છે, આહાહાહા... એ પ્રસન્નજી! આહાહાહા... પ્રભુ તેરી ચીજ અંદર રાગના વિકલ્પસે ભિન્ન પડી હૈ ને? એ કભી એકત્વ હુઈ નહીં ને? આહાહાહા! એકત્વ હુઈ નહીં તો ભિનકા અનુભવ કરનેમેં પ્રસન્ન થા. આહાહાહા! આવી વાત છે. સમજમેં આયા? આનંદ સ્વરૂપ પ્રભુ, એ રાગ સ્વરૂપ દુઃખ, અણ ઉપયોગ, એ આનંદ અને અણઉપયોગ કભી એક હુઆ હી નહીં. આહાહા.
ચાહે તો આ દયા દાનનો રાગ હો કે આ સંસારના કમાના ઐસા બધા પાપ રાગ હો. આહાહાહા ! એ સબ અણઉપયોગ જડ હૈ, ભગવાન તેરી ચીજ(આત્મા) ઉસમેં એક હુઈ નહીં કભી. એક હુઈ નહીં તો પ્રસન્ન થા ને. આહાહાહા! આવી વાતું છે. ઈસલિયે તું સર્વ પ્રકારસે પ્રસન્ન થા. આહાહા ! ભિન્ન હૈ યહ કભી એક હુઈ નહીં. આહાહા... તો રાગસે ભિન્ન તેરી ચીજ પડી હૈ, એક હુઈ હી નહીં તો ઈસકી ઉપર દૃષ્ટિ કરકે આનંદકા અનુભવ કર. આહાહાહા ! ઝીણી વાત બહુ. આહાહા ! એક હુઈ હો તો તેરે જુદી પાડનેમેં મુશ્કેલ પડે. પણ એક હુઈ નહીંને કહેતે (હૈ). આહાહાહા !
ચાહે તો એ શુભ અશુભ રાગ હો, શરીર વાણી કર્મ તો ભિન્ન હી હૈ, પણ શુભ અશુભ રાગ હૈ યહ ભગવાન વીતરાગ સ્વરૂપ ઉપયોગ સ્વરૂપ એ અણઉપયોગ રાગમેં એકત્વ કભી હુઆ હી નહીં. આહાહાહા ! એ અનેક તે અનેકરૂપે રહા હૈ, અનેક રાગ અને આત્મા એક એ એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહા ! પ્રસન્ન થા. ગુરુના આશીર્વાદ જુઓ. તું ખુશીને જાહેર કર, એમ કહેતે હૈ ખુશીમેં જાહેર કર, ઓહોહો! મેં રાગસે તો ભિન્ન રહા હું, ઐસા ભિન્નકા અનુભવ કર, પ્રસન્ન થા, પ્રસન્ન થા. આહાહાહા ! આવી વાત છે. સર્વ પ્રકારસે પ્રસન્ન હો, કોઈ રીતે પણ ખેદ ન કર. તેરી ચીજ ભિન્ન પડી હૈ પ્રભુ. આહાહાહા! પડી હૈ ભિન્ન ઉસકા અનુભવ કરના તો પ્રસન્ન હો જાને. આહાહાહા !
એ રાગસે ભિન્ન પ્રભુ અંદર અણદ્રિ, અણીદ્રિય પણ અનંત આનંદ સ્વરૂપ પ્રભુ, ઇન્દ્રિયાં ઉસમેં હૈ નહીં. આહાહા ! એ ચીજ જ્યારે રાગસે વિકલ્પસે ચાહે તો અનંતકાળ હુઆ પણ એ રાગના વિકલ્પ ને નિર્વિકલ્પ પ્રભુ, (આત્મા) એક હુઆ નહિ હૈ, તો પ્રસન્ન થા ને પ્રભુ. આહાહાહા ! તેરી જુદી ચીજ હૈ ત્યાં નજર કરને, આરે આવી વાતું છે. સમજમેં આયા?
“અપને ચિત્તકો ઉજજવળ કરકે સાવધાન હો” આહાહા! નિર્મળ ચિત્ત, નિર્મળ પર્યાય પ્રગટ કરકે, આહા ! સાવધાન, સ્વરૂપ તરફ હો જા. રાગ ને પુણ્ય તરફ અનાદિસે એક નહીં થા છતાં એ તરફી એકતાબુદ્ધિ માની'તી તેં. આહાહાહા.. આવી ચીજ આકરી બહુ. ધંધા આદિની ક્રિયા અને ઉદ્યોગને એ તો બધી જડની ક્રિયા. આહાહાહા ! ઉસસે તો પ્રભુ ભિન્ન હૈ હી. પણ અપનેમેં કમજોરીસે રાગ ને વૈષના પરિણામ દુઃખરૂપ હોતા હૈ, એ પ્રભુ આનંદ સ્વરૂપ દુઃખરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! હુઆ નહીં તો પીછે આનંદ કરને, પ્રસન્ન કરને સ્વરૂપમેં સાવધાન હો જાને. આહાહાહા ! આવી વાતું આકરી પડે માણસને એમ કે સમકિતની ઉત્પત્તિના