________________
૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નારાયણ, સમોસરણમાં ભગવાન પાસે ગયે જય નારાયણ. આહાહા! હીરાના થાળ, મણી રતનના દીવા કલ્પવૃક્ષના ફૂલ સમોસરણમેં સાક્ષાત્ જય હો. પણ ઓ રાગ હૈ, એ ક્રિયા તો (આત્મા) કર સકતે નહીં, પણ રાગરૂપ હોતા નહીં. આહાહાહાહા ! એય ! આવું સાંભળ્યું નથી કોઈ દિ' ન્યાં. (શ્રોતા:- ક્યાંય છે નહીં) એ તો એ કહે છે ને અમારે પાટણીજી કહે છે ને? કે આવું સ્પષ્ટીકરણ... (શ્રોતાઃ- રાગ હોય તો બોજો લાગે) બોજો લાગે. કહ્યુંને કાલે કહા થા ને (શ્રોતાઃ- બોજો જ લાગે) ઉપયોગ સ્વરૂપ ભગવાન ઉસમેં રાગકા બોજા ભાર આતા હૈ આયા થા ને કલ. આહાહાહા! બોજાકા અર્થ એ ભિન્ન ચીજ હૈ તો એ અપનેમેં આ સકતી નહીં. આહાહા ! દુઃખરૂપ લગતી હૈ. આહાહા !
નિત્ય અણઉપયોગ લક્ષણવાલા પુદ્ગલ દ્રવ્ય, આહાહાહા... એ વ્યવહાર રત્નત્રયકા રાગ એ નિત્ય અણુપયોગ લક્ષણવાળા જડ દ્રવ્ય હૈ એ તો. આહાહા ! અરેરે ! વિષયમેં રાગ હોતા હૈ એ રાગ તો અણુપયોગ જડ હૈ પ્રભુ. આહાહાહા! સમ્યગ્દષ્ટિ જીવ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ૯૬ હજાર સ્ત્રીઓ, આહાહા.... એ તો મેં નહીં, પણ ઓ તરફકા રાગ હુઆ યહ ભી મેં નહીં. આહાહા !મેરા ભગવાન ઇન્દ્રિયકા વિષય અને રાગમેં આયા હું નહીં ને. આહાહાહાહા ! મેં જ્યાં હું ત્યાં અણુપયોગ રાગ તે હૈ હી નહીં ને. આહાહા ! સમજમેં આયા?
આ તો ૧૯ મી વાર વંચાય છે સમયસાર સભામેં, ૧૮ વાર એકેક વાર ગણો તો ઓગણીસમી વાર તો વધારે સ્પષ્ટિકરણ હોતા હૈ કે નહીં? આહાહા !
એ રાગસે આત્માકો લાભ હોતા હૈ ઐસી ઉપદેશ શૈલી પણ મિથ્યાત્વ હૈ. આહાહાહા ! કયોંકિ રાગ હૈ અણુપયોગ સ્વરૂપ જડ, કયા ઉપયોગ સ્વરૂપી આત્મા જડ હો જાતા હૈ? આહાહાહા ! રાગ વ્યવહારકા હો પણ ઉસકી રુચિ છોડકર ભગવાન જ્ઞાયક સ્વરૂપકી દૃષ્ટિમેં આયા, ત્યાં કયા રાગ ભાવસે ઉપયોગ ભાવ પ્રગટ હુઆ ? અણુપયોગભાવસે કયા ઉપયોગ સ્વરૂપ ભગવાન જાનનમેં આયા? આહાહાહા ! તો વ્યવહારસે આત્મા નિશ્ચય પ્રાપ્ત કર સકતે હૈ? પ્રભુ એ કયા હૈ બાત. આહાહા! સમજમેં આયા? નિત્ય અણઉપયોગ લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય, જીવદ્રવ્ય હોતા હુઆ દેખનેમેં નહીં આતા. આહાહા ! એ વ્યવહાર રત્નત્રયકા રાગ નિત્ય ઉપયોગ લક્ષણવાળા દિખનેમેં નહીં દેતા, આહાહાહા. ઉસસે નિત્ય ઉપયોગ લક્ષણકા ભાન હોતા હૈ ઐસા દિખનેમેં નહીં આતા. આહાહા ! યુગલજી! કોટામાંય ગરબડ હાલે છે બધી, ઘણી યુગલજી છે તોય. (શ્રોતા- સારા હિન્દુસ્તાનમેં ગરબડ હૈ, અજ્ઞાન હોય ત્યાં ગરબડ જ હોય ને) ભગવાન આ તો બે ને બે ચાર જેવી વાત છે. આહાહાહા! અહીં પ્રભુ એમ કહેતે હૈ સંતો. આહાહા ! કુંદકુંદાચાર્યની ગાથામાં એ ભાવ ભર્યા હૈ, એ અમૃતચંદ્રાચાર્યે તર્કસે ટીકા કરકે ભાવ નિકાલા હૈ. ભગવાન, રાગ જો હૈ, ચાહે તો દેવગુરુશાસ્ત્રકી ભક્તિ આદિકા રાગ હો, મહાવ્રતકા રાગ, એ અણઉપયોગ રાગ કયા ઉપયોગસ્વરૂપ ભગવાન(આત્મા) હો સકતા હૈ? આહાહાહા! ઉસકા અર્થ તો એ હુઆ ને કે વ્યવહાર જે અણુપયોગ રાગ હૈ ઉસસે ઉપયોગ સ્વરૂપકી દૃષ્ટિ હોતી નહીં. આહાહાહા! સમજમેં આયા? આહાહાહા !
ભગવાનના શ્રીમુખે જ્યારે એ વ્યાખ્યા નીકળતી હોય સંતોને, આહાહાહા.. ટીકા પણ ટીકા, આહાહાહા ! આહાહા ! ભરતક્ષેત્રમાં આ સમયસાર જૈસા કોઈ શાસ્ત્ર નહીં, જેના એક