________________
૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા ! જ્ઞાનીકો અપના શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ભગવાન રાગરૂપ હોતા દિખતે નહીં, પણ રાગ હૈ ઉસકા જાનના ઉપયોગરૂપે દિખતે હૈ. આહાહા! ઉસકા અને અપના જાનન ઉપયોગ એ રૂપ દિખતે હૈ. સમજમેં આયા?
લોકોએ આખી મૂળ ચીજ, મૂળ ચીજ જ આ હૈ, અને મૂળ ચીજ બિના બધા વ્રત ને તપ ને નિયમ, પૂજા ને ભક્તિ ને આ મંદિરો ને બધા થોથાં હૈ. આહાહાહા ! એ દેખનેમેં નહીં આતા, હૈ? ઔર નિત્ય અણઉપયોગ લક્ષણવાલા, આહાહાહા... સામે લિયા હૈ. રાગ જો હૈ, દેવ-ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, એ રાગ તો જડ હૈ. આહાહા! નિત્ય અણઉપયોગ લક્ષણ, રાગકા તો નિત્ય અણઉપયોગ લક્ષણ, અને ભગવાનકા તો નિત્ય ઉપયોગ લક્ષણ. આહાહાહા ! એ આત્મા, આ તો ધીરાના કામ છે ભાઈ. આહાહા. અંદર જાનન દેખન નિત્ય ઉપયોગ લક્ષણવાળો પ્રભુ, એ અણઉપયોગ લક્ષણ રાગ, આ વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ રાગ, અણઉપયોગ રૂપે કયા આત્મા હોતા હૈ કભી?(ના) આહાહાહા ! અહીં તો કહેતે હૈ કે રાગ વ્યવહાર હૈ ઉસસે નિશ્ચય હોતા હૈ, અરે પ્રભુ શું કરે છે તું આ? પુદ્ગલસે આત્મા હોતા હૈ? સમજમેં આયા?
એ રાગ વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ, દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિ શાસ્ત્રકા જ્ઞાન, પંચ મહાવ્રતના પરિણામ એ સબ અણઉપયોગ, જડ રાગ હૈ. એ અણઉપયોગ જડ રાગસે ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્માકા પત્તા મિલ જાતા હૈ? આકરું કામ ભાઈ. આહાહા... અહીંયા કહેતે હૈ કે ભગવાન આત્મા, અણઉપયોગ જે લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય રાગ એ પુદ્ગલદ્રવ્ય હૈ. આહાહા ! દેવગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, આહાહાહા ! ગજબ કામ કરે છે ને? ભાઈ તારી ચીજની, તેરે ખબર નથી. આહાહા ! તારો નાથ, જ્ઞાન અને દર્શન ઉપયોગવાળો પ્રભુ એ જડ રાગ અણઉપયોગરૂપ કયા દિખાઈ દેતા હૈ? અને દિખાઈ દેતા હૈ તો તુમ મિથ્યાષ્ટિ હો. આહાહાહા ! સમજમેં આયા ? આહાહાહા !
ટીકા ! શું સારનો સાર! સમયસાર! એ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ અણઉપયોગી ચીજ હૈ. આહાહા!દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ, શરીર વાણી આદિ દેવ, ગુરુને શાસ્ત્ર પણ નોકર્મ, આહાહા. એ આ સ્વરૂપ ભગવાન ઉપયોગ સ્વરૂપ હૈ, એ અણઉપયોગ એટલે આ ઉપયોગ જિસમેં નહીં, ઐસા અણઉપયોગ જે આ પર વસ્તુ એ રૂપે કભી હોતા હૈ? આહાહા...
અહીંયા તો એમ કહેતે હૈ, કે ત્રિલોકનાથ ભગવાનનો શિષ્ય આત્મા હોતા હૈ? આહાહાહા... પરદ્રવ્યકા આત્મા શિષ્ય હોતા હૈ? (ના). આહાહાહા ! આકરું પડે આ માણસને, દેવ ગુરુ શાસ્ત્રને પણ ઇન્દ્રિય કહા હૈ. આ આત્મા અણીન્દ્રિય હૈ, ત્યારે આ શરીર, આ ઇન્દ્રિયાં, ભાવેન્દ્રિય ઔર દેવગુરુ શાસ્ત્ર અને સ્ત્રી કુટુંબ પરિવાર, એ સબ ઇન્દ્રિય હૈ, એટલે કે એ જડ હૈ, આની અપેક્ષાએ હોં એની અપેક્ષાએ નહીં. જૈસે અપના સ્વદ્રવ્યકી અપેક્ષાસે ભગવાનના દ્રવ્ય ભી અદ્રવ્ય હૈ. આહાહા! ઉસકી અપેક્ષાસે દ્રવ્ય ભગવાન પૂરણ હૈ પણ આ આત્મા દ્રવ્ય હૈ એ અપેક્ષાસે પર અદ્રવ્ય હૈ. ભગવાન આત્માના ક્ષેત્ર સ્વક્ષેત્ર હૈ તો પરકા ક્ષેત્ર તે આ આત્માની અપેક્ષાએ અક્ષેત્ર હૈ, સ્વકાળકી અપેક્ષાએ અપના આત્મા ત્રિકાળ હૈ, તો અપની અપેક્ષાએ પરકાળકા ઉસમેં અકાળ હૈ. પર અકાળ હૈ, ઔર મેરા ભગવાન પૂર્ણાનંદ ભાવ,