________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૫ “સમ્બુન્દુ નાણદિઠો જીવો ઉપયોગ લખ્ખણો નિચ્ચે” એ તો જાણન દેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન ત્રિકાળ હૈ. જે ઉપયોગ સ્વરૂપ ભગવાન (આત્મા) એ કયા અણુપયોગરૂપ રાગરૂપ કભી હોતા હૈ? મીઠાકા, લવણકા પાની હોતા હૈ એ તો અવિરોધ હૈ. પણ ઉપયોગ લક્ષણ સ્વરૂપ એ અણઉપયોગ રાગરૂપ કદી હોતા હૈ? વિરોધ હૈ એ તો આહાહા શરીર ને વાણીરૂપ હોતા નહીં એ પ્રશ્ન યહાં હૈ નહીં. યહાં તો ભગવાન ચૈતન્યદળ, ઉપયોગ લક્ષણ નિત્ય ત્રિકાળ એ કભી રાગ દયા દાન દ્રતાદિકા શુભ અશુભ રાગ એ રાગ પુદ્ગલ હૈ. તો ભગવાન, જેમ લવણ ઓગળ કરકે પાની હોતા હૈ, ઓગળે છે ને ઓગળ કહેતે હૈ ને? લવણનું પાની હો જાતા હૈ ઓગળ કરકે ( પિગલકર) ઐસે ભગવાન. આહાહાહા.... શું દૃષ્ટાંત ! ચૈતન્યમૂર્તિ ભગવાન, ઉપયોગસ્વરૂપ ભગવાન એ રાગ અણઉપયોગ હું એ રૂપે કદી હોતા હૈ? આહાહાહાહા... ચાહે તો દયા દાન વ્રત ભક્તિકા ભાવ હો. પણ એ રાગરૂપ ભગવાન કદી હોતા હૈ? આહાહાહા! સમજમેં આયા? આહાહા ! ઉપયોગ સ્વરૂપ ભગવાન એ પિગલકર ક્યા રાગરૂપ હોતા હૈ? આહાહા ! લવણ તો ઓગળકર- પિગલકર પાણી હો, ઐસે ભગવાન જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ પ્રભુ, આહાહા.. એ કાંઈ પિગલકરકે રાગરૂપ હોતા હૈ? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પ જો હૈ એ રાગરૂપ પ્રભુ હોતા હૈ? આહાહાહા ! તો વ્યવહાર રત્નત્રયકા જો રાગ હૈ. આહાહાહાહા !દેવગુરુશાસ્ત્રકી શ્રદ્ધા, નવ તત્ત્વક ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રકા બાહ્યલક્ષી શબ્દકા જ્ઞાન ઔર પંચમહાવ્રતના પરિણામ એ રાગ હૈ. તો ભગવાન આત્મા વીતરાગી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા, આહાહાહા.... કયા કભી રાગરૂપ હોતા હુઆ દિખાઈ દેતે હૈ? એમ કહેતે હૈ. આહાહાહા... તાત્વિક બાત હૈ, અધ્યાત્મ બાત હૈ. આહાહા! સમજમેં આયા?
ખારાપણા જિસકા લક્ષણ હૈ, ઐસા નમક પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ? કે હા. ઐસે નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય પુગલ દ્રવ્યરૂપ હોતા હુઆ દિખાઈ નહીં દેતા. આહાહા ! ચાહે તો તીર્થકર ગોત્ર બાંધે ઐસા ભાવ, એ ભાવરૂપ કયા ભગવાન જ્ઞાન સ્વરૂપ ઉપયોગ હોતા હૈ? એ રાગ તો અણઉપયોગ હૈ, ઉસમેં જ્ઞાયક સ્વરૂપના ઉપયોગ યે તો હૈ હી નહીં અંદરમે. આહાહાહાહા!નિત્ય ઉપયોગ લક્ષણવાલા, ઐસા લિયા હેં ને? જીવદ્રવ્ય. ભગવાન તો નિત્ય ઉપયોગ લક્ષણવાલા જીવદ્રવ્ય હૈ એ પુદ્ગલદ્રવ્યરૂપ હોતા હુઆ દિખાઈ નહિં દેતા. આહાહા! એ વ્યવહાર રત્નત્રયકા રાગ એ રૂપે હોતા દિખાઈ નહીં દેતા. આહાહાહા! સમજમેં આયા?
ચૈતન્યના નૂરના તેજના પૂર પ્રભુ, એ કયાં રાગ અંધકાર અચેતન અણુપયોગ અસ્વભાવભાવ એ રૂપે ભગવાન હોતા દિખાઈ દેતા હૈ? નહીં. આહાહા!જિસકો રાગ અણઉપયોગ અપના હૈ, દિખે-એ દેષ્ટિ મિથ્યાત્વ હૈ. આહાહાહા... સમજમેં આયા? જિસકી દૃષ્ટિમેં ભગવાન આનંદ ને જ્ઞાન ઉપયોગ સ્વરૂપ પ્રભુ, રાગરૂપ મેં હું, ઐસા ભાસે, એ પુદ્ગલરૂપ હુઆ એમ ભાસ્યા એ તો મિથ્યાદેષ્ટિ હૈ. આહાહાહા... એ જૈન નહીં. આહાહાહા! જિન સ્વરૂપી, ઉપયોગ સ્વરૂપ એ રાગરૂપ હૈ એ જૈન નહીં. આહાહા ! ઉપયોગ સ્વરૂપ કહેતાં એ વસ્તુ પોતે જિન સ્વરૂપ હી હૈ. ભગવાન જિન સ્વરૂપી એ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ કહો, કે વીતરાગી ઉપયોગ સ્વરૂપ કહો કે વીતરાગભાવ કહો, એ કયા રાગરૂપ હોતા, વ્યવહાર રત્નત્રયરૂપ હોતા દીખતા હૈ? (નહીં)