________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૬૭ ભાવસ્વરૂપ મેં હું, તો એ ભાવકી અપેક્ષાસે, સબ તીર્થકરોના ભાવ ભી આ ભાવકી અપેક્ષાએ અભાવ સ્વરૂપ હૈ– યુગલજી! આવી વાતું છે. અને માર્ગ તે માર્ગ! આહાહાહા!
ભાષા તો સાદી છે, ભાવ તો ભાઈ જે છે એ છે. આહાહા ! નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય ભગવાન જીવદ્રવ્ય તો નિત્ય જ્ઞાન દર્શનના લક્ષણના ઉપયોગવાળા જીવ હૈ. આહાહા ! એ પુદ્ગલદ્રવ્યરૂપ હોતા હુઆ નહીં દિખાઈ દેતા. એ રાગરૂપે હોતા હૈ ઐસા દિખાઈ નહીં દેતા, તો રાગ આતા હૈ ને? પણ રાગરૂપે હો ઐસા દિખાઈ નહીં દેતા. એ રાગસે પૃથક અપના ઉપયોગ હૈ, એ રૂપે દિખાઈ દેતા હૈ, રાગકા જે જ્ઞાન પર પ્રકાશકની અપેક્ષાસે અને અપના આત્મા સ્વ-પ્રકાશ એ સ્વપરપ્રકાશક ઉપયોગપણે આત્મા દિખાઈ દેતા હૈ. આહાહા ! ધર્મીકો વ્યવહાર રત્નત્રયકા જ્ઞાન જો યહાં હોતા હૈ, સ્વપરપ્રકાશક એ ઉપયોગરૂપ દિખાઈ દેતા હૈ, રાગરૂપ આત્મા હૈ ઐસા દિખાઈ દેતા નહીં. આહાહા !
વૃત્તિ જિતની ઉઠતી હૈ યહ સબ અણઉપયોગ હૈ. એ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, એ અણઉપયોગરૂપે કભી દિખતે હૈં? અને દિખે તેરે તો તું મિથ્યાષ્ટિ હૈ. આહાહા ! આત્મા જ્ઞાયક આનંદ પ્રભુ ઉપયોગ સ્વરૂપી (હું) રાગ ઉપયોગ સ્વરૂપી દિખાઈ દે તેરેકો, તો આત્મા જડ હુઆ. આહાહા ! સમજમેં આયા? એ ઉપયોગસ્વરૂપ ભગવાન ભિન્ન ન રહો. આવી વાતું હવે આકરી પડે માણસને શું થાય?
અરે ભાઈ કાલ જુઓને બિચારા જુવાન છોકરા બે ભાઈઓ બેય મુંગા ને બહેરા, એની માને કેવું થાતું હશે? એક છોકરો આવો થયો ત્યાં બીજો પાછો એવો થયો, હવે બિચારા પાળીને મોટા કર્યા છે હોંશિયાર બેય પાછા હોં. આહાહા ! એ ક્યાં સાંભળતે નહીં, બોલ સકતે નહીં ઐસા ભાવ હૈ, તો એ ભાવરૂપ ક્યા હો ગયા એ આત્મા? આત્મા તો નિત્ય ઉપયોગ સ્વરૂપ હૈ અંદર. આહાહાહા! સમજમેં આયા?
શું ટૂંકી વાતમાં ભગવાન આત્મા, જાનન દેખન નિત્ય ઉપયોગ સ્વરૂપ પ્રભુ એ અજાણ અને અનુપયોગ ઐસા રાગ ને દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ એ રૂપ કભી દિખાઈ દેતા હૈ પ્રભુ? આહાહાહાહા ! ચૈતન્ય તો અપના શુદ્ધ ઉપયોગપણે દિખાઈ દેતા હૈ, રાગપણે દિખાઈ નહીં દેતા. આહાહાહા!હ્યું કે નહીં, પાટણીજી! આ અંદર હૈ, અંદર હોં. આહાહા ! ભગવાન પાસે પડયા હૈ ને અંદર. આહાહા ! આહાહાહા ! એ અક્ષરરૂપે કભી આત્મા હુઆ હી નહીં, શાસ્ત્રકી રચના આત્મા(ને) કભી કિયા હી નહીં. આહાહાહા ! શાસ્ત્ર તો જડ પરમાણુ હૈ, ઉસકી રચના ક્યા કરે આત્મા, પણ ઓ તરફકા જો રાગ હૈ એ રૂપે ભી આત્મા હોતા નહીં. આહાહાહા !
કયોંકિ નવતત્વમેં એ શુભ અશુભ રાગ એ પુણ્ય પાપકા તત્ત્વ હૈ. સમજમેં આયા? એ આત્મતત્ત્વ નહીં. આહાહા ! ક્યોંકિ નવમેં જ્ઞાયક તત્ત્વ તો ભિન્ન હૈ. આહાહાહા ! એ જાણનદેખન ઉપયોગ સ્વરૂપ ભગવાન, તો એ રાગસે તો ભિન્ન હૈ, ઐસા ભગવાન આત્મા રાગરૂપ કૈસે હો. ભિન્નરૂપ હૈ યહ અભિન્નરૂપ કૈસે હો? આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા!
ઔર નિત્ય અણઉપયોગ લક્ષણવાળા પુદ્ગલદ્રવ્ય, એ રાગ હૈ યહ નિત્ય અનુપયોગ હૈ. આહાહા ! એ દેવ ગુરુ શાસ્ત્રકી ભક્તિકા રાગ, આ આરતી ઉતારના ને જય નારાયણ, જય