________________
૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મન વચન ને કાયા, કરણ - કરાવના ને અનુમોદન, આવો માર્ગ છે. મુનિપણું કેવું હોય એ જણાવે છે. સમાજમેં આયા? મુનિ ને વસ્ત્ર કે પાત્ર તો હોતા નથી – પણ શિષ્યને સંગ હોય છે, કે પછી કમંડળ ને પુસ્તક હોય છે. આહાહાહા... એ પ્રત્યે પણ મમત્વકા અંશ છોડ દે – આકિંચન એ મેરી કોઈ ચીજ હૈ નહીં. આહાહાહા... મેં તો અતીન્દ્રિય આનંદમેં રખનેવાલા આહાહાહા.... ઇસકો આકિંચન્ય ધર્મ કહેતે હૈ દસ લક્ષણી પર્વમેં.
વસ્ત્ર ને પાત્ર તો મુનિકો હોતા હી નહીં. (વસ્ત્ર પાત્રવાલા) એ તો મુનિ હૈ નહિ. સમજમેં આયા? આ વસ્ત્ર પાત્ર રખકર મુનિ માનતે હૈ એ તો મુનિ હૈ હી નહીં, એ તો મિથ્યાષ્ટિ હૈ. આહાહાહા... પણ જેણે વસ્ત્ર ને પાત્ર છોડ દિયા હૈ પણ અંતરમેં અતીન્દ્રિય આનંદકા ઉગ્ર ચારિત્રકા સ્વાદ લિયા હૈ, આહાહા... જિસકી નગ્ન દશા હૈ ઔર જિસકો અચેતન મોર પીંછી કમંડળ પુસ્તક આદિ હોતા હૈ એ પ્રત્યે ભી એ મૈ નહીં. મેં નહીં એ દષ્ટિ તો હો ગઈ હૈ. આ તો અસ્થિરતાકા રાગ એ મૈનહીં. આહાહાહા ! એકલો વીતરાગી ભાવ એ વીતરાગભાવમેં રમત કરતે હૈ, આનંદમેં ઝૂલતે હૈ. ઉસકો આકિંચન્ય ભાવ કહેતે હૈ, એ નવમા હુઆ.
ચાલતો અધિકાર. દષ્ટાંત આવ્યો છે ને? દેષ્ટાંત-દષ્ટાંત દેકર ઈસી બાતકો સ્પષ્ટ કરતે હૈ' ક્યા? કે આ આત્મા જો જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ હૈ એ કભી રાગરૂપ હોતા નહીં અને રાગ હૈ એ ચૈતન્ય સ્વરૂપ હોતા નહીં. આહાહા ! આ સમ્યગ્દર્શનકી બાત હૈ જૈસે ખારાપણા જિસકા લક્ષણ નમક ખારાપણા જિસકા લક્ષણ નમક એ પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ, એ નમક હૈ યહ પાણીરૂપ હોતા હુઆ દિખાઈ દેતા હૈ, નમકકા પાણી હો જાતા હૈ. આહાહા ! દૃષ્ટાંત તો કેવો જુઓને. નમક હૈ મીઠું મીઠા એ પાણી હો જાતા હૈ એક વાત, ઔર પ્રવાહી પણ જિસકા લક્ષણ હૈ ઐસા પાણી ખારા પાણી હોતા હૈ ને લવણકા, એ પાણી નમકરૂપ હોતા હૈ, જો ખારા પાણી હૈ ને લવણકા ઓ મીઠા હો જાતા હૈ, લવણ હો જાતા હૈ. ક્યા કહા? સમજમેં આયા? કે લવણ જો હૈ વો પાણીપણે ખારા પાણીપણે હો જાતા હૈ ઉસકા સ્વભાવ હૈ ઔર પાણી જો ખારા હૈ એ મીઠાપણે હો જાતા હૈ, લવણપણે હો જાતા હૈ. માળે દષ્ટાંત તો જુઓ. આહાહા!
કયોં કે ખારાપણા ઔર દ્રવ્યત્વકા એક સાથ રહેનેમેં અવિરોધ હૈ. ખારાપણા અને દ્રવ્યત્વ પાણી હોના, એ તો ઉસકા સ્વભાવ હૈ, એ તો અવિરોધ હૈ, નમક હૈ એ પાણી હો જાના એ તો અવિરોધ હૈ, કોઈ વિરોધ નહીં સમજમેં આયા? આહાહાહા! અર્થાત્ ઉસમેં કોઈ બાધા નહીં આતી યહ તો દષ્ટાંત હુઆ. ઈસીપ્રકાર લવણકી ગાંગડી હૈ વહ ખારા પાણીપણે હો જાય, ઔર ખારા પાણી હૈ વો લવણપણે હો જાય, તો ઉસમેં કોઈ વિરોધ નહીં. આહાહા !
હવે એ દૃષ્ટાંતકા સિદ્ધાંત. “નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય” આહાહા! જૈસે લવણકી ડલી એ પાણીરૂપ હો, ખારા પાણીરૂપ હો પણ આત્મા નિત્ય ઉપયોગ લક્ષણવાળા જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય હોતા હુઆ દિખાઈ નહિં દેતા. એ રાગરૂપ હોતા હૈ ઐસા દિખાઈ નહીં દેતા. આહાહાહા ! સમજમેં આયા? લવણકી ડલી, પાણીપણે ખારા પાણીપણે હોતી દિખતી હૈ, ઐસા ભગવાન ઉપયોગલક્ષણ- જ્ઞાન દર્શન ઉપયોગ ઐસા ઉપયોગ સ્વરૂપ ભગવાન કભી દયા-દાનકા રાગ, કભી રાગરૂપ હો જાય, ઐસા કભી હોતા નહીં. આહાહા ! સમજમેં આયા?
દૃષ્ટાંતથી તો સમજાય એવી છે સીધી વાત છે, ભગવાન નિત્ય ઉપયોગ જિસકા લક્ષણ