________________
ગાથા – ૨૦ થી ૨૨
૩૩૭ આત્મા પરદ્રવ્યમેં, પરવસ્તુમેં, અસત્ય, જૂઠા આત્મભાવ કરતે હૈ કે મેં યે પરદ્રવ્ય હું, મેં યે રાગ હું, મેં શરીર હું, મૈં યે સ્ત્રી મેરી હૈ, યે મેરા લડકા હૈ, મેરી કન્યા હૈ, મેરા છોકરાની વહુ હૈ. મૂંઢ હૈ. ઐસા આત્મ વિકલ્પ કરતે હૈ. આહાહા! (શ્રોતા- તો તો બધાયને ગાંડાની હોસ્પીટલમાં મૂકવા પડે.) ગાંડા જ પાગલ. આહાહા.
આવો ભગવાન ત્રણ લોકનો નાથ, પોકારે છે જગતને, અરે જીવ આ મૂંઢ કેમ જાનનેમેં આતા હૈ? કે એમ જાનનેમેં આતા હૈ કે યહ મેરા પરદ્રવ્ય હૈ અને પરદ્રવ્યના મેં હું. આહાહા ! એ વર્તમાન, પહેલાં સામાન્ય કહા થા કયા? મેં યહ પરદ્રવ્ય હું, મેં પુણ્ય હું, મેં રાગ, યહ શરીર કર્મ, લક્ષ્મી, દીકરા, દીકરી, લડકા, દેશ, મકાન એ મૈ હું ઔર પરદ્રવ્ય મુજરૂપ હૈ, અને રાગ શરીર,
સ્ત્રી, કુટુંબ, પરિવાર યહ મેરા રૂપ હૈ. આહાહાહા.. (શ્રોતા – એ મારો પરિવાર છે.) ધૂળમાંય પરિવાર નથી. આહાહાહા !
બેનમાં તો આવી ગયું નથી ? વચનામૃતમાં, આહાહાહા ! અરે ! દયા, દાન ને વ્રતના વિકલ્પમેં આતા હૈ, જ્ઞાની અરે! અમે પરદેશમાં ક્યાં આ ગયા? આહાહાહા ! વચનામૃતમાં આતે હૈં ને? આહાહાહા ! છે. અહીં નથી? પુસ્તક અહીંયા નથી આવ્યા લાગતા. હા, છે. છે, છે ને? ૧૪૯ પાનું, કેટલા? ૪૦૧ બોલ. આહાહા! અરે લ્યો યહ વિભાવભાવ હમારા દેશ નહીં આ વચનામૃત, એ પુણ્ય ને પાપના દયા, દાન, વ્રતના ભાવ એ મેરા દેશ નહીં નાથ. આહાહાહાહા ! આવી વાત કરી. હું? એ પરદેશમેં તુમ કહાં આ ગયા? આ પહોંચે ? અરેરે ! અમારો દેશ તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી ભગવાન ઉસમેંસે અશુભ રાગમેં આ ગયા, પરદેશમેં કહાં આ ગયા? આહાહાહા ! એય ! આપ્યું છે ને? તમારે આવ્યું છે. આહાહાહા.યહાં હમારા કોઈ નહીં. આહાહા ! હમે યહાં અચ્છા નહીં લગતા. ધર્મીકો તો રાગમેં અચ્છા નહીં લગતા, (રાગ) આતા હૈ. આહાહાહા ! જહાં જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ, ચારિત્ર, આનંદ, વીર્ય અનંત ગુણ હુમારા પરિવાર વસતા હૈ અંદર, હમારા પરિવાર તો અંદરમેં જ્ઞાન આનંદ એ પરિવાર છે. આહાહા ! સ્ત્રી કુટુંબ પરિવાર તો ધૂળ, તેરી નહીં, તેરી ચીજ જ નહીં, પણ રાગ તેરા પરિવાર નહીં. આહાહા ! કેટલી ચિંતા થઈ ગઈ'તી. ઓલા છોકરાને થઈ ગયું'તું તે? ખબર છે ને? ક્ષયની અસર હતી? સૂના થા. આહાહાહા! આ સંસાર એવો બાપા. અરેરે ! અમે તો આનંદ સ્વરૂપી આત્મા છીએ ને પ્રભુ. આહાહાહા ! અરેરે! એ દયા, દાન ને વ્રતનો વિકલ્પ ઊઠે રાગ એ અમારા દેશ નહીં. એ અમારો પરિવાર નહીં. આહાહાહા ! જુઓ ધર્મીની દૃષ્ટિ. આહાહાહા ! મૂંઢની દૃષ્ટિ તો આ શરીર ને બાયડી છોકરા ને આહાહા ! અમારી આ ઘરવાળી છે. અરે ! ઘર તારું ક્યાંથી આવ્યું? ઘર તો અહીં થયું. તારું ઘર તો આનંદનો નાથ સાગર એ તેરા ઘર છે. એ ઘરવાળી ક્યાંથી આવી ગઈ તેરી? આહાહાહા! હુમારા સ્વદેશ, અબ હમ ઉસ સ્વરૂપ દેશકી ઔર જા રહે હૈં. હમે ત્વરાસે અપને મૂળ વતનમેં જાકર આરામસે વસના હૈ. જહાં સબ હમારા હૈ. -૪૦૧ (બોલ) આહાહા !
આંહી કહેતે હૈ અજ્ઞાની, મેં પરદ્રવ્ય હું, યહ પરદ્રવ્ય મુજ સ્વરૂપ હૈ, આહાહાહા... એ સામાન્ય વાત કિયા. યહ મેરા પારદ્રવ્ય હૈ વર્તમાન, એ રાગ મેરા. બાયડી મેરી હૈ, કુટુંબ મેરા હૈ, મકાન મેરા હૈ, ઈસ પરદ્રવ્યના મૈં હું, યે રાગ ને સ્ત્રી કુટુંબકા મેં પતિ હું, પત્નીકા મેં પતિ