________________
ગાથા – ૨૩ થી ૨૫
૩પ૧ અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું” તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુદ્ગલ થઈ શકે કે “મારું આ’ તું કહે અરે! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે'. ૨૫. ટીકાઃ એક હી સાથે અનેક પ્રકારકી બંધનકી ઉપાધિથી અતિ નિકટતાસે વેગપૂર્વક બહેને હુએ, આહાહા ! ઔર અસ્વભાવભાવીકે સંયોગવશ જો અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ અનેક પ્રકારને વર્ણવાળે આશ્રયકી નિકટતાસે રંગે હુએ સ્ફટિક-પાષાણ જૈસા હૈ, કયા કહતે હૈં? ફરીને, એક હી સાથે અનેક પ્રકારકી બંધનકી ઉપાધિકી અતિ નિકટતાને વેગપૂર્વક રાગાદિ વહેતે હુએ અસ્વભાવ ભાવોંકે સંયોગવશ વિકારભાવ, અસ્વભાવભાવ એને સંયોગવશ, આહાહાહાહા.. ત્રણલોકનો નાથ સ્ફટિકમણી જૈસા ચૈતન્યમૂર્તિ, પણ અસ્વભાવિક જો ભાવ હૈ ઉસકે સાથ સંયોગવશે અનેક પ્રકાર, રંગવાળે આશ્રયકી નિકટતાસે રંગે સ્ફટિકની જેમ, સ્ફટિક પથ્થર હૈ એ તો સબ નિર્મળાનંદ હૈ નિર્મળ હૈ, પણ સંયોગ લાલ-પીળા ફૂલને કારણે ઉસમેં લાલ-પીળા રંગ દિખતે હૈ, એ ઉપાધિ હૈ. આહાહાહા ! સ્ફટિકમેં લાલ-પીળા ફૂલને કારણે એમાં છાયા દિખતી હૈ, એ અપની (સ્ફટિકકી) યોગ્યતાસે હુઈ હૈ, સમજમેં આયા? લકડીમેં હો તો લાલ પીળા ફૂલ હો તો છાયા નહિ પડે ક્યોં કિ ઉસકી યોગ્યતા નહિ. પણ વો યોગ્યતા ભી ઉસકા સ્વભાવ નહિ એમ બતાના હૈ.
આહા! સ્ફટિકમેં જે લાલપીળા જે દિખતે હૈ વહ ઉસકા સ્વભાવ નહીં. એમ ભગવાન આત્મામે અસ્વાભાવિક જે વિકાર આદિકા સંયોગમેં જો દિખતે હૈ એ ઉસકા સ્વભાવ નહીં. આહાહાહાહા! ખરેખર તો જ્ઞાનકે આ ભાવમેં એ શેય તરીકે જાનનમેં આતા હૈ, પણ ઐસા ન માનકર એ ચીજ મેરી હૈ ઐસા માનતે હૈ એ મિથ્યાત્વ ભ્રમકો સેવતે હૈ. આહાહાહા ! સમજમેં આયા? યહાં તો સ્ફટિકમણીના દૃષ્ટાંત દિયા ને? કે સ્ફટિકમણીમેં- આત્મામેં અનેક પ્રકારની બંધનની ઉપાધિ, અતિ નિકટ-નજીક, આહાહા... એ સર્વ વિશુદ્ધમાં આવે છે ને? (ચેતકચેત્યભાવ) એમ કે અતિ નિકટ છે માટે, છે તો શેય પર, પણ અતિ નિકટતાને લઈને એક હૈ ઐસા અજ્ઞાનીકો માલૂમ પડતે હૈ. આહાહા! સર્વ વિશુદ્ધમાં આવે છે. સમજાય છે કાંઈ ? આહાહાહા !
અનેક પ્રકારની બંધનની નિમિત્તની ઉપાધિની અતિ નજીકતાને કારણે, વેગપૂર્વક વહેતા આહાહાહાહા... રાગાદિભાવ વેગપૂર્વક પ્રણમતા અથવા અસ્વભાવભાવ કે સંયોગવશ યહુ અસ્વભાવભાવના સંયોગને તાબે છે. આહાહાહા ! અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ અનેક પ્રકારને રંગવાળે આશ્રયકી નિકટતાસે સ્ફટિક, રંગે હુએ સ્ફટિકપાષાણ જૈસા હૈ. આહાહા ! સ્ફટિકપાષાણમેં રંગકા સંબંધસે જાણે સંયોગ જાણે લાલ-પીળા આદિ હો ગયા, સ્ફટિક ઐસે સંયોગવશે માનતે હૈ લોકો, ઐસે ભગવાન આત્મા, આહાહાહા... અતિ નિકટ વિકારના ભાવના સંબંધસે જાણે મેં વિકાર (રૂપ) હો ગયા ઐસે અજ્ઞાની માનતે હૈ. આહાહા ! આવી વાતું છે.