________________
૩૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અધિકાર હેં ને? રાગ એ અજીવમેં પુદ્ગલમેં નાખ દિયા હૈ. આહાહાહા... અહીં તો હજી વ્યવહાર રત્નત્રય કરે સારા તો નિશ્ચય પામે, એ પહોંચી શકે, અરે પ્રભુ શું કરે છે તું આ? ભગવાનના વિરહમાં તે શું કર્યું પ્રભુ? લોકને રાજી રાખી ને તેં શું કર્યું તે આ? લોકો રાજી થાશે કે, આહાહા... જોયું? વ્યવહારથી પણ નિશ્ચય પમાય છે. એકલા નિશ્ચયથી જ પમાય નિશ્ચય એમ નહિં, ઓલા સાંભળનારા, હા! હા! કાંઈ ખબર ન મળે સાંભળનારને ને કહેનારને. આહાહા ! (શ્રોતાઃકાંઈક દાખલો આપો ) દાખલો કીધો ને આ. કે બીજાને એમ કહે કે તું આ દયા દાન વ્રત પરિણામ કરે છે તો તેરા કલ્યાણ હોગા. એમાંથી તેરે સમ્યગ્દર્શન હોગા. આહાહાહાહા ! પુદ્ગલ ખાતે ખાતે તેરે આત્માકા આનંદ હોગા. ઝેર ખાતે–ખાતે તેરે અમૃતકા ઓડકાર ડકાર આયેગા. આહાહા ! ભાઈ ! મારગડા બહુ અલૌકિક છે. સચ્ચિદાનંદ પ્રભુ! જિસમેં અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યા હૈ પ્રભુમાં, આત્મામાં ભાઈ તને ખબર નથી. અતીન્દ્રિય આનંદથી ભર્યા પ્રભુ સાગર આત્મા ! ઈસકો તું ન માનકર રાગકા સ્વાદમેં તેરી મીઠાશ આ ગઈ. આહાહા ! એ હાથી આદિ અવિવેકી ઘાસ સાથે ચૂરમા ખાતે હૈ, ઐસા રાગ સાથે આત્માકા તુમ અનુભવ કરતે હૈ. પણ આત્મા ઐસા હૈ નહીં. આહાહાહા... આવી વાતું છે, પછી લોકો કહે ને કે સોનગઢનું છે. તો શાસ્ત્ર ભગવાનનું, સોનગઢનું એકાંત છે. નિશ્ચયાભાસ છે, (એમ કહે ) કહો પ્રભુ. આહાહાહા... બાપુ તારો પંથ કોઈ જુદી જાતનો નાથ. આહાહા ! આહાહા !
અહીંયા આચાર્ય કહેતે હૈ ઈસીપ્રકાર ખાનેકે સ્વભાવકો તું છોડ, છોડ. આહાહાહા.. એ રાગ મેરા હૈ, ઐસા અનુભવ છોડ, આહાહા... ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ , પૂજાના શાસ્ત્રકા રાગ આયા હો, શાસ્ત્રકા વંદન કરનેકા ભાવ રાગ, અને રાગકા અનુભવ એ પુદ્ગલકા અનુભવ હૈ, આહાહાહા.. એ આત્મા, એ તું છોડ. આહાહા.. બે વાર કહા, છોડ-છોડ. એ રાગકા અનુભવ હાથી જેમ ચૂરમા સાથે ઘાસ ખાતે હૈ, એ છોડ. એમ ભગવાનને (આત્માને) આ રાગ સાથે અનુભવ કરતે હૈ છોડ રાગ, એ રાગ તેરી ચીજ નહીં. આહાહાહા ! રાગ કોને કહેવો હજી એની ખબર ન મળે. એ જાણે કે બાયડી-છોકરા પર રાગ કરવો ને ફલાણું રાગ, દયા પાળવા ને પંચમહાવ્રતનો ભાવ એ રાગ. આહાહાહા ! (શ્રોતા – ભગવાનના દર્શન કરવા એ?) ભગવાનના દર્શન કરવા એ રાગ (શ્રોતા- આપનું પ્રવચન સાંભળવું એ?) શ્રવણ કરવું એ રાગ કહ્યુંને શ્રવણનું. આહાહાહા! આ પુસ્તકનું વાંચન કરવું એ વિકલ્પ રાગ. આહાહાહા. ભાઈ (એ) હોય પણ એ તું નહીં, એ તેરી ચીજ નહીં પ્રભુ. આહાહા ! અરે! “અનંતકાળસે આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને-મૂકયા નહિં અભિમાન”.
કોને કહેવા સંત ને કોને કહેવા જ્ઞાની બાપુ! અરેરે ! વન વગડામાં એકલો રણ(માં) જેમ ફરે રોજ એમ અત્યારે એકલા થઈ ગયા છે. ભગવાન પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ એક વાર સૂન મારી વાત કહે છે. આહા... જેને તું ધર્મ માને છે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ એના કારણ, એ રાગ હૈ, યુગલ હૈ, અચેતન હૈ, જડ હૈ, અજીવ હૈ. ઉસકો અનુભવ એ આત્માના હૈ ઐસી દૃષ્ટિ છોડ . આહાહા! ભારે ભાઈ કામ આમાં.
“જિસને સમસ્ત સંદેહ” હવે ક્યું કહેતે હૈ ક્યા કહેતે હૈ ભાઈ ! પ્રભુ ભગવાન આત્મા તો