________________
શ્લોક – ૨૨
૩૪૫
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ હૈ ઐસા આશ્રય કરકે જો પર્યાય આનંદકી પ્રગટી વો જીવ હૈ, એ જીવકા ભાવ હૈ, આહાહાહા ! આવી વાતું હવે.
અહીં દૂસરી બાત ઐસા કહેતે હૈ કે શ૨ી૨ સ્ત્રીકા, પૈસા લક્ષ્મી આબરુ ઉસકો તો કભી આત્માએ ભોગ્યા હી નહિં. કયા કહા ? શરીર શરીર જડ એ તો માટી ધૂળ હૈ, માટી એ તો માટી પુદ્ગલ હૈ, પૈસા પુદ્ગલ હૈ, લડુ દાળ ભાત શાક જડ પુદ્ગલ હૈ, ઉસકા તો અનુભવ કભી કિયા હી નહિ. અનુભવ કિયા તો એણે રાગ દ્વેષકા અપના આત્માનેં અનુભવ કિયા, સમજમેં આયા ? આહાહા ! પહેલાં એ શબ્દ લિયાને ? ઐસા નહિલિયા કે તમે સ્ત્રી ભોગ્યા, પૈસા ભોગ્યા એ છોડ દે, પણ એ ભોગ્યા હૈ ી નહિ. એ તરફકા રાગ કચ્છે, વિકાર કરકે, વિકા૨કો ભોગતે થે. આહાહાહાહા ! આવી વાતું છે. એ દુઃખકા ભોકતા થા પ્રભુ, કર્મચેતના, કર્મફળચેતના, રાગ ને રાગકા ફળ દુઃખ. આહાહાહા !
પ્રભુ હવે અરાગી ભગવાન અંદર, પૂર્ણાનંદકા નાથ વીતરાગ મૂર્તિ પ્રભુ, ઉસકા આશ્રય લે ત્યાં રસ( મેં ) જામ, ઉસસે તેરી પર્યાયમેં આનંદ ને શાંતિ આયેગી, ઉસકો આસ્વાદ કર. આહાહા ! ઉસકા નામ ધર્મ હૈ, આવી વાત છે. આહાહા ! આસ્વાદન અનુભવ કરો. આહાહા !
ભગવાન આનંદ ને જ્ઞાન ને શાંતિકા સાગર પ્રભુ ઉસકા અનુભવ કરને આહાહાહા ! અનુભવ તો પર્યાયમેં હોતા હૈ, દ્રવ્યમાં કાંઈ અનુભવ હોતા નહીં. દ્રવ્ય તો ધ્રુવ અનંત આનંદ કંદ પ્રભુ હૈ, પણ ઉસકા તરફકા લક્ષસે, આશ્રયસે જો પ્રગટ દશા આનંદકી હુઈ ઉસકો આસ્વાદો, આહાહાહા ! આવો માર્ગ હવે, આ સાધારણ માણસો બચારાએ સાંભળ્યુંયે ન હોય, એને આ, આ કાંઈ નવો માર્ગ કાઢયો કહે છે પણ આ કે દિ'નું છે આ ? અને હજાર વર્ષ પહેલાંનો કળશ છે ને, એમાં બે હજા૨ વર્ષ પહેલાનો શ્લોક છે, અને અનાદિકાળનો એ અભિપ્રાય છે. આહાહા ! સમજમેં આયા ? આહા !
આસ્વાદન કરો, કર્યો કે આ લોકમાં આત્મા વાસ્તવમેં કિસી પ્રકાર ભી અત્તાત્માકે સાથ, આહાહાહા... ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એ કભી રાગ સાથે એકત્વ હુઆ હી નહિ. સમજમેં આયા ? કિસી પ્રકા૨ ભી અનાત્માકે સાથ કદાપિ આત્મા તાદાત્મ્ય વૃત્તિકો પ્રાસ નહીં હોતા. આહાહાહાહા ! રાગ દયા દાન વ્રતાદિકા વિકલ્પ હૈ, ઉસકી સાથ ભગવાન જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, પવિત્રસ્વરૂપ એ રાગકે સાથ તાદાત્મ્ય કભી હુઆ હી નહિ. આહાહાહાહા ! આવો માર્ગ એટલે પછી શું થાય ? આહા ! ઓલા કહે સંયમ ધરો, વસ્ત્ર છોડો. તો ત્યાં સાતમું ગુણસ્થાન આવશે, ને ત્યાં નિર્વિકલ્પ સમકિત, સમકિત ત્યાં થાશે. કો અરે ભગવાન ! અહિંયા તો પ્રથમ જે અનાદિકા પુણ્ય ને પાપના વિકારનો અનુભવ દુઃખનો કરતે આયે હૈ, પ્રભુ હવે એકવા૨ ઉસકો છોડ દે દૃષ્ટિમેંસે, કોં ? કે એ આત્મા રાગ સાથે તાદાત્મ્ય હુઆ હી નહીં માટે છૂટ સકતે હૈ એમ કહેતે હૈ. આહાહા ! યુગલજી ! આવી વાતું છે. આહા !
એ પુણ્ય ને પાપકા ભાવ ઉસકી સાથ ભગવાન આનંદ સ્વરૂપ તાદાત્મ્ય એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! તો એકરૂપ નહીં હુઆ તો દૃષ્ટિ છોડ દે વો ઉ૫૨સે, જિસમેં એકરૂપ નહીં હુઆ ઉસકી દૃષ્ટિ છોડ દે અને આનંદ ને જ્ઞાન સાથે એકમેક હે ત્યાં દૃષ્ટિ લગા દે. આહાહાહા ! આવો માર્ગ એય કોઈ દિ' સાંભળ્યુંય નો હોય એના બાપ દાદાએ. એના બાપદાદા