________________
શ્લોક – ૨૨
૩૪૩ અપના શુદ્ધ ઉપયોગ કરકે સ્વરૂપકી રમણતામેં ઉપયોગકો રોકના, જિસકો ઉત્તમ તપ કહેતે હૈ. આવી વ્યાખ્યા ચલતે હૈ. સમજમેં આયા? એના ભેદ પછી બાહ્યઅંતરનાં વસ્તુસ્થિતિ આ હૈ. આ ૨૨ કળશ આવ્યો છે ને? બાવીસમો કળશ.
( શ્લોક - ૨૨ )
(માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेक:
किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।।२२।। હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[ SI] જગત અર્થાત્ જગતના જીવો [ બન્મતીäમોદમ] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ટુવાન ત્યેનતુ] હવે તો છોડો અને [૨fસાનાં રો] રસિક જનોને રૂચિકર, [ઉદ્ય જ્ઞાનમ] ઉદય થઈ રહેલું છે જ્ઞાન તેને [રસયત] આસ્વાદો; કારણ કે [૩૬] આ લોકમાં [માત્મા] આત્મા છે તે [ નિ] ખરેખર [ મ ] કોઈ પ્રકારે [વનાત્મના સામ] અનાત્મા (પારદ્રવ્ય) સાથે [ પિ વાને] કોઈ કાળે પણ [તાવીન્યવૃત્તિ વનયતિ ] તાદાભ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [9] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી.
ભાવાર્થ:- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યો, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ૨૨. त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्। इह कथमपि नात्मानात्मना साकमेकः किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।।२२।।
આહા ! અરે ! જગત. જગતના જીવો. જગતનો અર્થ, જગતના જીવો, સંસારી પ્રાણીઓ. આજન્મલીન”. આજન્મલીન, આહાહાહા.. અનાદિ સંસારસે લેકર આજતક અનુભવ કિયે મોહકો આહાહા... અનાદિ કાળસે રાગ અને દ્વેષકા કર્મચેતના કર્મફળચેતનાકા અનુભવ કરતે, અનંત કાળસે હુઆ હૈ. આહાહા ! “આજન્મલીનમ્” અનાદિકાળસે, આહાહા... પુણ્ય ને પાપ રાગાદિ ભાવમેં લીનતા ઉસકા આજતક અનુભવ કીએ એ મોહકો, આહાહા... “ઈદાની ત્યજતુ”. અબ છોડ દે પ્રભુ. આહાહાહા! આજતક અનુભવ કિયા રાગકા અનાદિકાળસે પુણ્યપાપ મિથ્યાભાવકા “ઈદાની ત્યજતુ” પ્રભુ અબીતક અત્યારે જ છોડ . આહાહા !