________________
૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તો ક્યાં હતાં? પણ, આહાહાહા.... આ દિગંબર ધર્મ ક્યાંય હૈ નહીં. આહાહા.. એ વસ્તુનો સ્વભાવ હૈ, દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી.
એ તો વાત કરતે હૈ, કે આત્મા વિકલ્પ જો રાગાદિ હૈ વો કપડાસે ભિન્ન હૈ. આહાહાહા ! એ રાગાદિ કપડાએ આત્મા અભેદ કભી હુઆ હી નહિ. આહાહાહાહા ! ઈસસે છોડકર અત્યંત જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરમબ્રહ્મ પ્રભુ ઉસકા આશ્રય લેકર, ઉસકા સ્વીકાર કરકે, ઉસકા સત્કાર કરકે, ઉસકો ઉપાદેયમાં જાનકર, પર્યાયમેં જો આનંદ આયા, ઉસકા સ્વાદ લે પ્રભુ. આહાહા ! ગજબ બાત કરતે હૈ ને. સ્વાદ લેના એ સંવર નિર્જરા હૈ, ઔર જીવ ત્રિકાળી હૈ એ જીવ દ્રવ્ય હું ધ્રુવ-જ્ઞાયક. આહાહા ! સમજમેં આયા? રાગકા સ્વાદ લેના એ અજીવ હૈ, ઔર જીવ તો જ્ઞાયક ત્રિકાળ હૈ. આહાહા ! ઉસકો છોડકર શુભ અશુભ રાગકા સ્વાદ લેના એ એક મિથ્યાત્વભાવ દુઃખરૂપ ભાવ પરિભ્રમણકા કારણ હૈ. આહાહાહા... સમજમેં આયા? આ વાત એવી લાગે માણસને તો. આહાહાહા !
તાદામ્યવૃત્તિમ્ કલયતિ ન” એકત્વકો પ્રાપ્ત નહીં હોતા. આહાહા ! પ્રભુ નિરાળા અંદર રહા હૈ. રાગ જો દયા, દાન, વ્રત, શુભ અશુભભાવ, ઔર ભગવાન બિચમેં સંધી હૈ, સાંધ હૈ, એકત્વ નહિં હુઆ. આહાહાહાહા ! બિચમેં ત્રડ છે, ત્રડ સમજે ? ભિન્નતા હૈ. આહાહાહા... આવી વાત છે. શરીર ને વાણી ને મન ને સ્ત્રી ને પૈસા ને એ ચીજ તો ક્યાંય (દૂર) રહી ગઈ. આહાહા ! ઉસકા તો અનુભવ હૈ નહિં, પણ વો તરફકા લક્ષ કરકે રાગ ને દ્વેષ ઉત્પન્ન કરતે હૈ, ઉસકા અનુભવ હૈ પણ વો રાગ ને દ્વેષ ભગવાનકી સાથે તાદાભ્ય એકરૂપ કભી હુઆ હી નહિ. આહાહા! બે બિચમેં સાંધ હૈ, ત્રડ હૈ ભેદ હૈ. આહાહાહા ! તો ઉસકો ભેદ હૈ તો ઉસકો છોડકર ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અંદર, આહાહાહાહાહા... પ્રથમ સમ્યગ્દર્શનકી વખતની વાત હૈ, મુનિપણા તો બાપુ એ કોઈ જુદી ચીજ કોઈ હૈ. આહાહા ! એનો સ્વાદ લે, કયોંકિ આત્મા એક હૈ વહુ અન્ય દ્રવ્યકે સાથ એકતારૂપ નહીં હોતા. કયા કહતે હૈં? ભગવાન જ્ઞાયક સ્વરૂપ પરમબહ્મ ભગવંત એકરૂપ હૈ. એ વિકલ્પાદિ અનેકરૂપમાં એકતા નહીં પ્રાપ્ત હોતા કભી. આહાહાહા ! એકરૂપ એ અનેકરૂપ કભી નહિં હોતા એમ કહેતે હૈ. આહાહા ! શબ્દો? આહાહા ! સંતોની વાણી રામબાણ છે. અરે ! સાંભળવા મળે નહીં, એ ક્યારે વિચારમાં આવે ને, એ ક્યારે જાય ઊંડ? આહાહા !
ક્યોંકિ આત્મા તો એક હૈ, એકરૂપ સ્વરૂપ આનંદકંદ જ્ઞાયકભાવ એક હૈ. અને આ વિકલ્પાદિ અનેક હૈ. એ એક અનેકકી સાથે તાદાભ્યરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહાહા ! એ કારણે, આ જીવ અધિકાર હેં ને? એ જીવ સ્વરૂપ ભગવાન, એ રાગાદિ અજીવકી સાથે એકરૂપ કભી હુઆ હી નહીં. આહાહાહા ! તો એકકા અનેક ન હુઆ, તો અનેકકો લક્ષ છોડકરકે એકકા અનુભવ કર. આહાહાહા ! આવો માર્ગ લ્યો. આવો માર્ગ છે ભાઈ ! આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહાહાહા !
છતાં જ્ઞાનીકો ભી શુભરાગ આતા હૈ. સમજમેં આયા? પણ એ દુઃખરૂપ આતા હૈ. આહાહાહા... તો કયોં આતા? પણ આયે બિના રહે નહીં. જબલગ વીતરાગ ન હો તબલગ ઐસા શુભભાવ ભગવાનકી ભક્તિ આદિ ઐસા આયા વિના રહે નહીં. હૈ દુઃખરૂપ, છતાં એ