________________
શ્લોક – ૨૨
૩૪૭ દુઃખરૂપમેં તાદામ્ય આત્મા હુઆ હી નહિ. આહાહાહાહા.. એ દુઃખકે કાળમેં ભી અપના આત્મા ભિન્ન રહા હૈ અંદર. આહાહાહાહા ! ગજબ વાત કીધી, એક શ્લોક પણ, ઓહોહોહો ! એક હૈ. આહાહા ! એ એક અન્ય દ્રવ્ય કે સાથ એકતારૂપ કૈસે હો ? આહાહાહા... જ્ઞાયક આનંદ સ્વરૂપ પ્રભુ એકરૂપ સામાન્ય સ્વભાવ આહાહાહા. એ રાગાદિ અનેકપણે અજીવ આદિ કૈસે હો ? આહાહાહા ! એ જીવ જ્ઞાયકસ્વરૂપી પ્રભુ એકરૂપ એ રાગાદિ અનેક અજીવ ઈસકી સાથ એ અનેક કયો? આહાહાહા ! સમજાય એટલું સમજવું ભાઈ ! માર્ગ તો, આહાહા... વીતરાગ સર્વશ પરમેશ્વરના આ પંથ હૈ. સંતો કહેતે હૈ એ તો આડતીયા હોકર કહેતે હૈ. સર્વજ્ઞ ભગવાન કહેતે હૈ એ આ હૈ. આહાહા.. આહાહાહા.. ભાષા તો જુઓ, “કવાપિ કાલે તાદાભ્યવૃત્તિમ ન ધરતા એક હૈ” આહાહાહા ! કોઈ કાળમેં ભગવાન આત્મા જ્ઞાયકરસસ્વરૂપ, અજ્ઞાયક ઐસા રાગકે સાથ તાદાભ્યવૃત્તિ, એક અનેકમેં નહીં આતા, આહાહાહા... સમજમેં આયા? ઐસા એકરૂપ સ્વભાવ ઉસકા અનુભવ કરો એ પર્યાયમેં, વસ્તુ એકરૂપ ત્રિકાળ હૈ. આહાહા ! એ રાગ સાથે એકરૂપ હુઆ નહીં, તો એકરૂપકા અનુભવ કરો. આહાહાહા... શું વાત? ક્યાંય ન મળે. આહાહા!
ભાવાર્થ: “આત્મા પરદ્રવ્ય, સાથ કિસીપ્રકાર, કોઈપણ પ્રકારે, કોઈપણ કાળે, એકતા, ભાવકો પ્રાપ્ત નહી હોતાં” આહાહાહાહા!
“જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે” ભગવાન તો નિર્મળ સ્ફટિક જૈસી ચીજ અનાદિ અનંત ભિન્ન હૈ. આહા ! આહાહાહા ! જિસકો જીવ કહીએ, આત્મા કહીએ આહાહાહા.. એ તો જ્ઞાયકભાવ સ્વરૂપે અનાદિ અનંત ભિન્ન હૈ, હૈ? આત્મા ભગવાન દ્રવ્ય સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ, પરદ્રવ્ય નામ રાગ ને પુણ્ય પાપકે સાથ શરીર વાણી મનકે સાથ તો સંબંધ કયા હૈ, એ તો પરકા વેદન તો હૈ હી નહિ. કિસીપ્રકાર, કોઈ પ્રકારે વ્યવહારસે ભી એક હૈ ઐસા નહિ એમ કહેતે હૈ અહીં તો, આહાહા!નિશ્ચયસે ભિન્ન હૈ તો વ્યવહારસે એક હૈં? એ કથનમાત્ર આતા હૈ, પણ હૈ નહિ. આહાહાહા! કિસીપ્રકાર, કિસી સમય એકતા, ભાવકો પ્રાપ્ત નહીં હોતા.
ઈસપ્રકાર આચાર્યદેવને ભગવાન કુંદકુંદાચાર્ય એમને અનાદિકાળસે પરદ્રવ્યકે પ્રતિ લગા ફુવા મોહ, ઉસકા ભેદ વિજ્ઞાન બતાયા હૈ”. આહાહા. ઔર પ્રેરણા કી હૈ ઈસ એક સ્વરૂપ મોહકો અબે છોડ દો. આહાહા! ભાષા તો સહેલી હૈ પણ ભાવ કોઈ અલૌકિક હૈ. આહાહા ! એ રાગકા સ્વભાવને સાથે સંબંધ નહિ, વો કારણે છોડ દે. આહાહાહા ! ઔર સ્વભાવના અનુભવ કરે તો એ જીવકા અનુભવ હુઆ. રાગકો અનુભવ છે એ જીવકા અનુભવસે અજીવકા અનુભવ હૈ ભિન્ન, આહાહાહા ! ઉસકા ભેદવિજ્ઞાન બતાયા, ઔર એકત્વ મોકો છોડ દો ઔર જ્ઞાનકા આસ્વાદન કરો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વરૂપ, જાણકસ્વરૂપ, જાણકસ્વભાવ ઉસકા અનુભવ કરો, મોહ વૃથા હૈ મોહની વ્યાખ્યા, મોહ એટલે વૃથા, આહાહાહા... જૂઠા હૈ. દુઃખકા કારણ હૈ, એ શુભઅશુભભાવ આત્મામેં હૈ નહીં માટે જૂઠા હૈ, મોહનો અર્થ જ વૃથા હૈ, અમોહનો અર્થ સફળ હૈ ને મોહનો અર્થ નિષ્ફળ હૈ. આહાહા! આવી વાતું. હવે સમાજમાં આવી વાત મૂકવી. (શ્રોતા હોય એવી જ મૂકાય ને) માર્ગ તો આ છે. ભાઈ, ગમે તે પંડિત હો કે ગમે તે નામ ધરાવો, માર્ગ તો આ છે ઐસા જ્ઞાનમેં હજી નિર્ણય ન કરે ઉસકો અનુભવ કહાંસે આતા હૈ? આહાહા.. સમજમેં આયા? આહા! મોહ વૃથા હૈ, જૂઠા હૈ, દુઃખકા કારણ હૈ.