________________
ગાથા – ૨૦ થી ૨૨
૩૩૯ આહાહાહા! આવું બધું ભેદજ્ઞાન કરવું, નવરા ક્યાં આખો દિ' પાપના ધંધા. આહાહા ! એક આખો દિ' બાવીસ કલાક આ ખાધા ને આ પીધા ને આ રળ્યા ને આ દીકરા ને પાપના પોટલા. કલાક સાંભળવા મળે તે ત્યાં જાય તો ઊંધુ મળે એને બધું. આ દયા પાળો, વ્રત કરો, ધર્મ થશે એ ઊંધા લાકડા. આહાહા ! એનો કલાક એક લૂંટી લીધો બચારાનો શ્રીમદ્ કહે છે કુગુરુ એનો કલાક લૂંટી લે છે. ભગવાનની જાત્રા કરો. પાલીતાણા શેત્રુંજય ઉપર ચડો નવ્વાણું વાર ચડો. ધૂળમેં લાખ વાર ચડ ને હવે (શ્રોતા:- પાલીતાણામાં મંદિર બંધાવે) મંદિર બંધાવે તો એ બધો શુભરાગ છે, સમજમેં આયા?
પંદર લાખકા મંદિર હોતા હૈ ને. આફ્રિકા નૈરોબી યહાંકા ઘર હૈ સાંઈઠ શ્વેતામ્બર થા, સબ દિગંબર હો ગયે. સાંઈઠ ઘર હૈ. આઠ તો કરોડપતિ હૈ. યહ દૂસરા કોઈ પંદર લાખ, વીસ લાખ, પચીસ લાખ, ચાલીસ લાખ, પચાસ લાખ, બધા પૈસાવાળા છે. આફ્રિકામાં મંદિર નહીં થા. પહેલે તો હતા નહીં. આહાહાહા.... અભી આ મહિને પહેલે પંદર લાખકા મંદિરના મુહૂર્ત કિયા હૈ. યે લોકો વિનંતી કરવા આવશે. ગૃહસ્થ લોકો હૈ. સબ શ્વેતામ્બર (થા) સાંઈઠ ઘર, સબ દિગંબર હો ગયા. કારણકે ત્રીસ વર્ષસે વાંચન ચલતે હૈં ત્યાં આફ્રિકામાં, ત્રીસ વર્ષસે સ્વાધ્યાય મંદિર બડા અઢી લાખકા હૈ. સ્વાધ્યાય ચલતે હૈ. પણ શ્વેતામ્બર થે, શ્વેતામ્બર હતા આ બધાય. પંદર લાખનું મંદિર મુહૂર્ત કિયા. જેઠ સુદ ૧૧, ભીમ અગિયારસ, આફ્રિકા નૈરોબી, વિનંતી કરવા આવશે. પણ હવે તો શરીરને ભાઈ ૮૯ વર્ષ થયા. કોમળ શરીર, ખોરાક બંધ, વિનંતી કરે છે ને એનો આવવાનો ભાવ છે ભાઈ. આહાહા !
આંહી તો કહેતે હૈ કે કિસકા પૈસા ને કિસકા મંદિર ? આહાહાહા ! મેરા યહ થા ને મેરા યે રહેગા, ભવિષ્યમેં ભી મેરા રહેગા. મૂંઢ હૈ. આહાહાહા ! હૈ? મેં યે પરદ્રવ્ય નહીં હું. ધર્મી તો ઐસે માનતે હૈ, દેખો, મૈં તો એ રાગ ને શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ મેરા નહીં. એ પરદ્રવ્ય મુજ સ્વરૂપ નહીં. મેં તો મેં હી હું. મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ મેં હું, એ ધર્મીકા લક્ષણ હૈ. આહાહાહા ! આ તો જાત્રા કિયા તો ધર્મ કિયા. પાલીતાણાની જાત્રા કિયા પુનમની, ધૂળેય નહીં ધરમ સાંભળને એમાં રાગ મંદ કિયા હોય તો પુન્ય હોગા. સમજમેં આયા? આહાહાહાહા ! આવી વાત છે.
પદ્રવ્યના પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય પહેલે મેરા નહીં થા. એ રાગ શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, મકાન, મહેલ, પહેલેસે હી મેરે નહીં થા. આહાહા! યહ પરદ્રવ્ય મેં પહેલે નહીં હું. મેં ભી પદ્રવ્યમાં પહેલેસે હી નહીં હું. એ મેરે નહીં હૈ. મૈ ઉસકા નહીં હું. પહેલેસે હી ઐસા હું. આહાહા... આ ધર્મી. આહાહા ! આનું નામ સમ્યગ્દષ્ટિ જીવ ! હજી ધર્મની શરૂઆતવાળા હો. આહાહા ! મેં મેરામેં હી પહેલેસે થા. મેં તો અનાદિસે આનંદ સ્વરૂપ મેં પહેલેસે અપના થા, પરદ્રવ્યના પરદ્રવ્ય પહેલે થા. એ પરદ્રવ્ય મેરા ભવિષ્યમેં નહીં હોગા. આહાહાહા ! એ દીકરા ને બાયડી ને છોકરા ને વર્તમાનમેં મેરા નહીં, ભૂતકાળમેં મેરા નહીં થા, ભવિષ્યમાં મેરા નહીં રહેગા. આહાહાહાહા ! નહીં હોગા. ઈસકા મૈં ભવિષ્યમેં નહીં હોગા. મેં અપના હી ભવિષ્યમેં રહુંગા. આહાહાહા ! મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ મેરેમેં ભવિષ્યમેં મેં હી રહેગા, મૈ રાગરૂપ ને પરરૂપે કભી હોગા નહીં, આહાહાહા ! આ સમ્યગ્દષ્ટિના લક્ષણ. આહાહાહા... આને તો ભારેય ન મળે કે આંહી આ શું