________________
૩૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? કે સાંભળવામાં મળ્યું નથી બચારાને. આહાહા! મૈં અપના હી ભવિષ્યમાં ડુંગા. એ પદ્રવ્યકા યહ પરદ્રવ્ય ભવિષ્યમાં રહેગા એ તો પરદ્રવ્ય હૈ. પરદ્રવ્ય ઉસમેં રહેગા. આહાહાહા!
ઐસા જો સ્વદ્રવ્યમેં સત્યાર્થ આત્મવિકલ્પ હોતા હૈ. ભગવાન શાયક સ્વરૂપ પ્રભુ, અણાકુળ આનંદકી મૂર્તિ પ્રભુ આત્મા, ઉસમેં જો આત્મા નિર્ણય કરતે હૈ, એ સ્વદ્રવ્યમેં સત્યાર્થ આત્માકા નિર્ણય કરતે હૈ, વહી જ્ઞાની હૈ, એ ધર્મી હૈ, એ ધર્મીના લક્ષણ હૈ. આહાહાહા! બહુ આકરું કામ લીધું. દયા દાનના વિકલ્પ ભી મેરા નહીં થા, મેરેમેં હૈ હી નહિ. સ્ત્રી, કુટુંબ, પરિવાર મેરેમેં હૈ નહી, મેં ઉસમેં નહિ હું, ભૂતકાળમેં નહિ થા, ભવિષ્યમેં નહિ હોગા. આહાહાહા !
અહીં તો કંઈક શરીરને ઠીક હોય તો પણ છોકરાને કહે આ મરી જાય ત્યારે જાયને સ્નાન કરનેકો સ્નાન-સ્નાન જા ને તું જાને તું ઈ હું જ છું ને, જાને તું? માળા મુરખ તો તું જા. તું જા સનાનમેં ભેગો જાય મહાણમાં જાય ત્યાં હારે ? તું છે એ હું જ છું ને? પણ કે દિ' તું ઈ હું. આહાહાહા! અજ્ઞાનીની ભ્રમણા ચારગતિમાં રખડનેકા લક્ષણ હૈ એ બધા. આહાહાહા! જવાબદારી બહુ હું આમાં તો, આહાહા... એ અપ્રતિબુદ્ધ અજ્ઞાનીકા લક્ષણ હૈ ! આહાહાહા ! ઈસસે અજ્ઞાની પહેચાના જાતા હૈ. અજ્ઞાનીકી પહેચાન રાગાદિ પરદ્રવ્યકો મેરા માનના અને એ મેરા સ્વરૂપ હૈ ઐસે માનના, પહેલાં મેરા થા મેં ઉસકા થા, ભવિષ્યમેં મેરા રહેગા, મૈ ભી ઉસકા રહેગા, ઉસકા અજ્ઞાનીકા લક્ષણ હૈ.
ધર્મીકા, સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમેં હો, છ ખંડકા રાજમેં ચક્રવર્તી સમકિતી થા. શાંતિનાથકુંથુનાથ-અરનાથ, પણ એક રાગકા અંશ ને છનું કરોડ પાયદળ, છનું હજાર સ્ત્રી, મેરી નહીં, એ તો પર હૈ. આહાહા ! સમજમેં આયા? મૈ ઉસમેં નહીં, એ મેરેમેં નહીં. અને મેરે કારણસે આયા એ નહીં અને મેં ઉસકા સ્વામી હું ઐસા હૈ નહીં, ઇન્દ્ર હૈ સુધર્મ દેવલોક, બત્રીસ લાખ વૈમાન એક એક વૈમાનમાં અસંખ્ય દેવ, સુધર્મ દેવલોક. સમકિતી હૈ, જ્ઞાની હૈં કરોડો અપસરા હૈ પણ અંતરમેં એક રૂંવાટે ભી, એ સ્ત્રી મેરી નહિ મૈ ઉસકા નહિ. આહાહા ! સમજમેં આયા? એ ઈંદ્રાણી મેરી નહિ. મેરે ઈંદ્રાણી નહીં, મેં ઈંદ્રાણીમાં નહીં. આહાહાહા !
ઐસા પરસે ભેદજ્ઞાન વર્તમાન ભૂત અને ભવિષ્યમેં તીનોં કાળમેં ઐસા ભેદજ્ઞાન વર્તતે હૈ ! આહાહા ! અજ્ઞાનીકો તીનોંકાળમેં મેરા (સબ) ઐસા વર્તતે હૈ. આહાહા ! લડકાકો સમજાના, કેળવણી દેના, જુવાન લડકી આવે વીસ-પચ્ચીસ પચ્ચીસ વર્ષની જુવાન બે-બે વર્ષની ઉંમરે એક તેવીસ-પચ્ચીસ ને સત્યાવીસ ને ઓગણત્રીસ એને ઠેકાણે પાડવા કે નહિ, હવે અહીં, કોણ હૈ પણ તેરી, એ હતી જ નહિ ને? આહાહાહા !
પૈસા બહોત હોય તો એ કામ કરી શકે નહિ પોતે પછી એક ગૃહસ્થને દુકાન સાટુ ગોતે કે જુઓ પચ્ચીસ લાખ તને (તુઝે) દેગા, એક ટકાનું વ્યાજ લઈશ ઔર મહીને તપાસ કરવા આવીશ ચોપડા, અને આધા ભાગ પેદાશમેં, આવી શરતું કરે આ શેઠીયાઓ. (શ્રોતાઃ- આપને ક્યાંથી ખબર, કહે છે). તમારે દુનિયા આખી દુનિયાની ખબર છે. આહાહાહાહા!
અરે પ્રભુ શું તું કરે છે આ? ભગવાન તો એને મૂંઢ કહે છે, એ જૈન જ નથી. આહાહાહા ! જૈન તો ઉસકો કહિએ, આહાહા... ઘટ-ઘટ અંતર જિન વસે ને ઘટ-ઘટ અંતર જૈન, ભગવાન વીતરાગ મૂર્તિ પ્રભુ બિરાજે છે આત્મા, ભાઈ તને ન બેસે ભાઈ. આહા! એ આત્મા હું અને