________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ”;-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અરિ નથી,-અરિ છે તે અગ્નિ જ છે. બંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, -અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું, અરિનું બંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અશિ ભવિષ્યમાં થશે નહિ, અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું બંધન જ ભવિષ્યમાં થશે;”આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પારદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી, -મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, -મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, -હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પદ્રવ્ય) નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.”આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
ભાવાર્થ- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઈબ્ધનના દેષ્ટાંત દ્વારા દેઢ કર્યું છે.
પ્રવચન ન. ૮૩ ગાથા ૨૦ થી ૨૨ ટીકા - હૈ ટીકા? દૃષ્ટાંતસે સમજાતે હૈ. જૈસે કોઈ પુરુષ ઈંધન ને અગ્નિકો મિલા હુઆ દેખકર લકડી, લકડી ઇંધન અને અગ્નિ મિલાકર દેખતા હુઆ મિલા હુવા દેખકર ઐસા જૂઠા વિકલ્પ કરે કે જો અરિ હૈ સો ઇંધન હૈ અગ્નિ હૈ સો લકડી હૈ, જૂઠી બાત હૈ ઔર ઇંધન હૈ સો અગ્નિ હૈ. અને લકડી હૈ યહ અગ્નિ હૈ. એ સામાન્ય વાત પહેલે કિયા. અગ્નિકા ઇંધન હૈ, અગ્નિનું ઈંધન વર્તમાન, ધનકી અગ્નિ હૈ એ વર્તમાન, અગ્નિકા ઇંધન પહેલે થા. યહ અગ્નિનું લાકડું લકડી પહેલે થી ભૂતકાળ, ઈધણકી અગ્નિ પહેલે થી ભૂતકાળ. અગ્નિકા ઇંધણ ભવિષ્યમેં હોગા, ભવિષ્યકાળ. આહાહાહા ! ઈંધણકી અગ્નિ ભવિષ્યમેં હોગી. ઐસા ઇંધણમેં અગ્નિકા વિકલ્પ કરતા હૈ વો જૂઠા હૈ, મૂંઢ હૈ, લૌકિક મૂંઢ હૈ. હવે આત્મા પર ઉતારતે હૈ.
ઐસે અપ્રતિબદ્ધ કોઈ પહેચાના જાતા હૈ, અજ્ઞાની લૌકિક મૂંઢ, ઈસીપ્રકાર કોઈ આત્મા પદ્રવ્યમેં અસત્યાર્થ આત્મ વિકલ્પ કરતે હૈં. આહાહાહા ! રાગ પુણ્ય ઔર પુણ્યકા ફળ આ પૈસા, ધૂળ આદિ બહારકે શરીરને સ્ત્રી, કુટુંબ, પરિવાર એ અસત્યાર્થ પરદ્રવ્યમેં, આહાહાહા... અસત્યાર્થ જૂઠા આત્મ વિકલ્પ કરતે હૈ, કે યહ મેરા હૈ. સ્ત્રી મેરી, કુટુંબ મેરા,દીકરા મેરા, પૈસા મેરા, મકાન મેરા, મૂંઢ હૈ. આહાહા ! તેરી ચીજ કહાંએ આઈ એ તો પર ચીજ હૈ. આહાહાહા !