________________
ગાથા – ૧૭-૧૮
૨૮૫ કહા, તીનોં ઇન્દ્રિયકા જ્ઞાન જો હૈ, આહાહાહા.. એ ખંડ ખંડ જ્ઞાન હૈ, એ પરાવલંબી હૈ, પરસત્તાવલંબી હૈ. ઐસા જ્ઞાન અનંતબૈર કિયા, તો એ બંધક કારણ હૈ. અનંત વાર કિયા ને કોઈ એ છૂટનેકા કારણ ન હુઆ. અગિયાર અંગકા જ્ઞાન નવપૂર્વક લબ્ધિ ભી અનંત ઐર કિયા. જો એ જ્ઞાન મોક્ષકા અંશે ભી કારણ હો તો અલ્પકાળમેં છૂટના હોના ચાહિએ. એ નવલબ્ધિ પૂર્વની ને અગિયાર અંગકા જાણપણા, આહાહાહા... એ ખંડ ખંડ જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન. આહાહા ! ભગવાન અણીન્દ્રિય જ્ઞાન ઉસમેં ન આયા. આહાહા!
અણીન્દ્રિય ભગવાન આત્મા ઉસકા પ્રથમ સ્વસંવેદનસે જ્ઞાન કરના. આહાહાહા ! ગજબ વાત હૈ ભાઈ ! આ તો જિસકો સંસારકા, દુઃખકા નાશ કરના હો, અને પૂર્ણ આનંદકી પ્રાપ્તિ, મોક્ષ શબ્દ હે ને? મોક્ષ એટલે મુકાના, કિસસે કે દુઃખસે, કિસ ચીજકી પ્રાપ્તિ કરના કે અતીન્દ્રિય આનંદકા લાભની પ્રાપ્તિ, મોક્ષ હૈ ને મોક્ષ એટલે મુકાના, મુકાના કિસસે? ત્રણ ઇન્દ્રિયસે અને લાભ કિસકા કે અનંત આનંદકા. આહાહા! (શ્રોતા- કેટલા વખતમેં) એક અંતર્મુહુર્તસે હો જાતા હૈ. ઉત્કૃષ્ટ તો એક અંતર્મુહુર્તમેં હો જાતા હૈ. વિશેષ છ માસ બતાયા કહ્યા ને. આહાહા ! અને જિસકી જરૂરિયાત જણાય ત્યાં પુરુષાર્થ હોએ બિના રહે નહીં. જિસકી રુચિ અને જરૂરિયાત જણાય ઉસકા પ્રયત્ન હોએ બિના રહે નહીં. સંસારના કામમાં પ્રયોજનમેં હૈ રુચિ, જરૂરિયાત તો પુરુષાર્થ ત્યાં કામય કરતે હૈ પાપના. આહાહા !
ભગવાન આત્મા શુદ્ધ અખંડ આનંદ આંહી ભેદસે કથન હૈ હોં, જ્ઞાન દર્શન ચારિત્ર એ ભેદસે કથન હૈ, ભેદ રત્નત્રય આ, અને અખંડ આનંદ ભગવાનમાં એ સએપ ઔર એકલા આત્માકી સેવા કરના એ અભેદ. આહાહાહા ! ભેદભેદની વાત હૈ ઉસમેં. ચૌદમી ગાથામેં આયા હૈ ને, પ્રયોજન ઈસ બાતકા હૈ.
આગે ઈસિ પ્રયોજનકો દો ગાથામેં દષ્ટાંતપૂર્વક કહેતે હૈ”. ઉપર મથાળે હેં ને? આહાહાહા ! આ તો ધીરજના કામ હૈ ભાઈ. ગાથા ઉપર હૈ અમૃતચંદ્રાચાર્યના એ શબ્દ નથી પણ પંડિતજી જયચંદ પંડિત હૈ એણે શબ્દ મુકયા હૈ. કયુંકિ ગાથા કિયાને ૧૯ કળશ તો પીછે આ લિયા કે એ માટે કહા એ તો વિશેષ સ્પષ્ટ કરતે હૈ. આહાહા!
ધીરજ ધરને અરે અધીરા, ત્યાં ઉતાવળના કામ નહીં ત્યાં. આહાહાહા ! ધીરજ ધરને અરે અધીરા. ભગવાન અંદર મહા આનંદના ઢાળાએ ઢળીને પ્રભુ, ધીરજસે પ્રભુ “ધી” નામ બુદ્ધિ જ્ઞાનકી પર્યાય અને “ર” ધીર પ્રેરિત, વર્તમાન જ્ઞાનકી પર્યાય સ્વતરફ પ્રેરે ઉસકા જ્ઞાન, એનું નામ અહીં ધીર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! જે “ધી” “ર” “ધી” (એટલે) જ્ઞાનકી બુદ્ધિ પર્યાય ઉસકો “ર” –પ્રેરતિ સ્વ તરફ, સ્વ સંવેદન તરફ જાતે હૈ. આહાહાહા ! ઉસકો ધીર કહેતે હૈ, ઉસકો વીર કહેતે હૈ વીર. વિશેષે વીર્ય નામ પ્રયત્ન. પુરુષાર્થ જો “ર'_પ્રેરતિ. અંતર્મુખમેં પુરુષાર્થ પ્રેરે ઉસકો યહાં વીર કહેનેમેં આતા હૈ. બાકી બધા કાયર ને આહાહાહા... નપુંસક. આહાહા ! પુણ્ય પાપમાં જે જોડાઈ જાય અને ઉસકી રચના કરે એ તો નપુંસક હૈ. આહાહાહા ! જિસમેં ચાર ગતિ ફળે રઝળવાના ભાવ કરે ને રઝળવાના કાર્ય થાય, આહાહા... એ તો કાયરના કામ હૈ ભાઈ. આહાહા !
“વચનામૃત વીતરાગના અને પરમ શાંત રસમૂળ, પણ ઔષધ જે ભવરોગના પણ