________________
૩૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહા ! આવું હજી સમજવું કઠણ પડે. હૈં! શું થાય ભાઈ? આ તો જન્મ મરણ મટાડવાની કળા છે (શ્રોતા- કોલેજ) કોલેજ છે બાપા. શું કહીએ? અમુક જાતનું જાણપણું હોય તો આ તો કોલેજ છે ભગવાનની. આહાહા! સીમંધર ભગવાન બિરાજતે હૈ. આહાહા! ઉસકી આ વાણી આવી છે અહીંયા.
આ રીતે આત્મા અપનેકો જાને એ જ્ઞાન પર્યાય ને રાગકો જાને એ પર્યાય એ અપની હૈ. ઐસે કૈસે જાને? કે કાં સ્વથી અપનેસે જાન લે. આહાહા ! કાં પર ઉપદેશ ગુરુકા મિલે ને જાને, પણ જાનના તો એને ઉસકે હૈ. આહાહા ! એક સ્વતઃ ને પરઉપદેશસે જિસકા મૂળ, આહાહાહા.. જેનું મૂળ, ઓલા અભેદ કિયા થા ને, તો હવે જેનું મૂળ ભેદ વિજ્ઞાન. આહાહાહા.... જેમ ઘડો ને વર્ણ ગંધ રસ સ્પર્શ, બે અભેદ હૈ. ઘડામાં વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ ને, વર્ણ ગંધ રસ સ્પર્શમાં ઘડા હૈ, અભેદ હૈ. એમ ભગવાન આત્મામાં રાગાદિ હૈ, એ અભેદ હૈ એ મિથ્થાબુદ્ધિ હૈ.
હવે ભેદ, આહાહા... અરે ભાઈ કરવા લાયક આ છે, બાકી તો પાપના પોટલા બાંધીને ભાઈ, ક્યાં જઈશ ભાઈ ? કોઈ ન મળે કાંઈ, ચોરાશી અવતાર, ઓહોહો.. શરણ તો એક ભગવાન છે અંદર. આહાહા ! એ અપનેસે જાને. હું સ્વતઃ જ્ઞાતા દૃષ્ટા છું, કાં ગુરુગમસે જાને કે ગુરુ કહે કે તેરી ચીજ આ હૈ. આહા ! જિસકા મૂળ ભેદ વિજ્ઞાન છે. આહાહા ! જાનનમેં આયા કયા? કે જેનું મૂળ ભેદ વિજ્ઞાન, રાગસે ભિન્ન, સ્વભાવસે અભિન્ન અપની જાનન શક્તિ સ્વપરપ્રકાશક ઉસસે અભિન્ન, રાગસે દયા દાન દ્રતાદિસે ભિન્ન. આહાહા ! આવું સ્પષ્ટ ને આટલું છતાં અરે બિચારા શું કરે છે ભાઈ !
અરે! ભગવાનના વિરહ પડયા પરમાત્મા રહી ગયા ત્યાં. આહાહા ! કેવળજ્ઞાનની શક્તિ રહી નહીં. દેવોના આવાગમન ઘટી ગયા. આહાહા ! સમજાણું કાંઈ ? એમાં આવી વાતું, બહાર મૂકવી ભારે કઠણ કહે છે. આહાહા ! (શ્રોતા- દેવો અત્યારે કેમ નથી આવતા? દેવ.) એ કહ્યું ને ? દેવનું આવાગમન ઘટી ગયું. ઘટી ગયું. ક્યાંક કોઈ પ્રદેશે સ્ટેજ આવતા હશે. લૌકિક માટે, પણ ધર્મને માટે તો, આહાહા ! સમજમેં આયા? આહાહાહા !
કુંદકુંદાચાર્યને ભગવાનનો વિરહ લાગ્યો. આહાહા... ત્યારે એને જવાનો ભાવ હુઆ. કુદરતે દેવ આવ્યો, સમજમેં આયા? અને પોતાની લબ્ધિ પણ હતી. બેય વાત આવે છે. ચાલો ભગવાન પાસે વૈમાનમાં. આહાહા ! જુઓને, દેવ લઈ ગયા ભગવાન પાસે. લબ્ધિ પણ થી ચાર તસુ ઊંચે (ચાલવાની). આહાહા ! એ દેવ ભી રહ નહીં અભી તો. આહાહાહા!હૈ? દેવા પોતે રહ્યો એક. આહાહા ! દેવ શક્તિનો નાથ ભગવાન એ દેવની હાજરા હજુરી છે. (શ્રોતાબરાબર) સમજમેં આયા? આહાહા! આ કોઈ વ્યક્તિ પ્રત્યેનું આપણે અહીં કામ નથી. આ તો તત્વની સ્થિતિ આવી છે ભાઈ. જિનવાણીમાં વસ્તુની સ્થિતિ ઐસી કહી હૈ. આહાહા!
ત્યાં તો ઐસે લિયા હૈ. “રાજા ભિક્ષા અર્થે ભમે એવી જનને ટેવ.” પ્રતિમાજી પાસે જાય, એની પાસે જાય, શાસ્ત્ર પાસે, મને કાંઈક આપો. અરે ! ભિખારી શું માંગે છે? તેરી પાસ કયા નહી હૈ તો હમ તુમ દેગા. શાસ્ત્રને કહે પણ હે શાસ્ત્ર... કાંઈક તમે પ્રસન્ન થાવ. ભગવાનની મૂર્તિ પાસે જ્યાં ભગવાન જ્યાં બેસે. ભગવાન હોય માથે પણ ભગવાન તેરી પાસ હૈ ને? આહાહા ! ભિક્ષા માટે ક્યાં નીકળ્યો તું ભિખારી. આહાહા! એક તો બાહ્ય લક્ષ્મીના ભિખારી