________________
શ્લોક – ૨૧
-
૩૩૩
વિકલ્પસે ભિન્ન અનુભવ કિયા એ અનુભવમેં ૫૨શેયો જાનનેમેં આતા હૈ. ૫૨શેયો અરે રાગ આતા હૈ એ ભી જાનનેમેં આતા હૈ, પણ જાનનેમેં હોનેસે જ્ઞાન વિકારી નહીં હોતા. આહાહા ! આવી વાતું હવે ક્યાંય, દુનિયાના સંપ્રદાયમાં તો આ વાત હૈ હી નહીં. સંપ્રદાયમાં તો ગોટે ગોટા ઊંધા હાલ્યા છે. બધા સ્થાનકવાસીમાં કહે સામાયિક કરો ને પોષા કરો ને પડિક્કમણા કરો. હતા ક્યાં હવે ? હજી ભાન ન મળે સમ્યક્ ને ક્યાંથી સામાયિક આવી ? શ્વેતાંબરમાં પૂજા કરો, જાત્રા કરો, ભક્તિ કરો, સિદ્ધચક્રની કરો, મરી જાને લાખ કરીને, એ તો સબ રાગકી ક્રિયા હૈ. આહાહા ! ( શ્રોતાઃ- ત્યાં પણ મોક્ષ તો છે, દયા દાનમાં ) મોક્ષ છે? આત્માનો મોક્ષ છે? આત્માથી છુટો પડી ગયો, રાગના પ્રેમમાં ગરી ગયો. આહાહાહા !
જેણે એ શુભાગને ઉપાદેય નામ આદરણીય માન્યા હૈ, ઉસને આ ભગવાન આત્મા હેય, તિરસ્કા૨ ક૨ દિયા હૈ એને. આત્માકા તિરસ્કાર કર દિયા એ આ ગયા આપણે ૧૯ માં. પુણ્ય ને પાપકા ભાવકા આદર કરનેવાલા, એ પુણ્ય પાપસે આત્માકા તિરસ્કાર કરને (વાલા ) હો ગયા. પુણ્ય પાપ આત્માકા તિરસ્કાર કરતે હૈ. આહાહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાકા ભાવ એ શુભરાગ આત્માકા તિરસ્કાર કરતે હૈ. બાપુ ! મારગડા જુદા ભાઈ ! આહાહા ! આવી ગયું ને આપણે ૧૯ માં ‘તિ૨સ્કા૨ણીય', એ શુભભાવ ભી આત્માકા તિરસ્કાર કરતા હૈ. મેં ઠીક હું તો ભગવાન ત્રિલોકનાથ આત્મા જ્ઞાતાદેષ્ટા હૈ, એ ઠીક નહીં. આહાહાહા ! ધૂળ તો ક્યાંય રહી ગઈ પૈસા, પણ અંદરમેં શુભરાગ પુણ્ય જાત્રાનો ને ભક્તિનો ને ભગવાનના દર્શનનો આહાહા... એ શુભ રાગ હૈ. ધર્મ નહીં, એ રાગકો જિસને આદરણીય માન્યા એણે ભગવાન આત્માકો હેય માન્યા. આહાહાહાહા ! આવી વાત !
એ અહીં કહા અપનેમેં તો પીછે આત્માકા ભાન હુઆ. મૈં તો વિકલ્પસે ને ૫૨ સંયોગસે તો તદ્દન ભિન્ન ઐસા અનુભવ હોનેસે દર્પણની સ્વચ્છતાનેં અનેક ૫૨ પ્રતિબિંબ દિખતે હૈ. પણ દર્પણ વિકા૨ી નહીં હોતા. ઐસે અપના જ્ઞાન સ્વરૂપમેં જ્ઞાતાપણાકા ભાન હુઆ. સમકિતીકો ધર્મીકો પીછે રાગ આદિ શરીર આદિ દેખનેમેં આતા હૈ. પણ એ જ્ઞાન કરતે હૈ, એ જ્ઞાન ઉસકા ક૨નેસે જ્ઞાનમેં વિકા૨ નહીં હોતા હૈ. અરે અરે આવી વાતુ ક્યાંની, પણ આ શું છે આ ? ક્યાંનો ઉપદેશ આ ? ભગવાનનો ઉપદેશ આવો હશે ? ( શ્રોતાઃ- ભગવાનનો ઉપદેશ તો એવો જ હોય ને ) અરે બાપુ તને ખબર નથી ભાઈ ! આહાહા ! વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વર ભાઈ. આહાહા ! આત્માકા જ્ઞાન આત્મજ્ઞાન હુઆ. રાગસે ભિન્ન હોકર, આહાહા ! ત્યા૨સે જગતકી ચીજ ઉસકો જ્ઞાતામેં જાનનેમેં આતી હૈ, પણ જાનનેમેં આતી હૈ છતેં જ્ઞાન વિકારી નહીં હોતા. આહાહા ! જ્ઞાતાદેષ્ટા રહેતે હૈ, અરેરે ! હવે આવી વાત છે. સમજાણું કાંઈ ?
નિરંતર વિકાર રહિત હોતે હૈ. જ્ઞાનમેં જો શેયોંકે આકાર પ્રતિબિંબિત હોતે હૈ ઉસસે રાગાદિ વિકા૨કો પ્રાપ્ત નહીં હોતા.