________________
૩૩ર
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપ રાગ હૈ એકલા, આહાહાહા ! પણ પુણ્ય રાગના વિકલ્પસે ભી ભેદવિજ્ઞાન જિસકી મૂલ ઉત્પત્તિ અનુભૂતિકી, આત્માકા અનુભવ સમ્યગ્દર્શન જ્ઞાનકી ઉત્પત્તિ, આહાહાહા.. જિસકા ભેદવિજ્ઞાન મૂળ ઉત્પત્તિ કારણ હૈ. રાગસે ભિન્ન કરના યે અનુભૂતિ કી ઉત્પત્તિકા કારણ હૈ. આરે આવી વાત. હવે, આવી વાતું છે બાપુ! સમજમેં આયા?
એ વિના તો રાગ અને મેં આત્મા દો એક હું, એ મહા પાખંડ અજ્ઞાન મિથ્યાત્વ ચોરાશીના અવતારમેં રખડનેકા કારણ હૈ. આહાહાહા ! પણ વો ભગવાન ચૈતન્યતત્ત્વ પ્રભુ એ વિકલ્પ નામ રાગસે ભિન્ન જિસકી ઉત્પત્તિ હૈ ઐસે અનુભૂતિની ઉત્પત્તિ હો, આહાહા... ઉસકા નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, આત્માના સ્વરૂપ આચરણ અનુભૂતિ, આહાહાહા ! એય, ભભૂતમલજી ! રૂપિયા ધૂળમાં તો કાંઈ સંભળાતું નથી, ત્યાં પાછા (શ્રોતા:- ધૂળ (પૈસા) વિના મંદિર થાય) મંદિર મંદિરસે હુઆ હૈ, ક્યા ધૂળસે હુઆ હૈ? એય અમે તો એ વખતે કહ્યા હતા ત્યાં, બાર લાખકા મંદિર હુઆ, બેંગ્લોર, ઉસને આઠ લાખ નાખ્યા'તા આણે આઠ લાખ, તો આઠ લાખ નાખ્યા તો કયા ધર્મ હૈ? બિલકુલ નહીં. એય (શ્રોતા:- ઉદારતા વિના આઠ લાખ) ઉદારતા કિસકો કહેના એ ઉદારતા રાગ રહિત અનુભૂતિ કરે એ ઉદારતા હે. રાગ કોઈ મંદ કરે અને એ પણ પાછા એમાં મારી આબરુ નીકળેગી ને મેં(ને) મંદિર બનાયા, મેરી પ્રસિદ્ધિ હોગી તો એ(ભાવ) તો પાપ હૈ એકીલા, પુણેય નહીં. આહાહા ! ધર્મ તો હૈ હી નહીં ઉસમેં. લાખ કરોડ મંદિર બનાવો અને કરોડો અબજો રૂપીયા ખર્ચો ધર્મ હૈ નહીં. એ તો રાગકી મંદતા હો તો પુણ્ય શુભભાવ હોગા. આહાહાહા ! (શ્રોતાઃ- આપના પ્રતાપે આ બધા) કોણ કરે છે? રામજીભાઈ પ્રમુખ હતા તો આ બધું કર્યું હતું. (શ્રોતા- ક્યાંથી કર્યું'તું રામજીભાઈએ, એ એના કારણે થયું ) કોણ કરે એને ? આ તો એને કારણે પરમાણુની પુલની પર્યાય જે ક્ષેત્રે જે પ્રકારે હોની થી વો હુઈ, કરે કોણ? આહાહા! કદાચિત્ ભાવ હો તો શુભભાવ હો એ પુણ્ય હૈ, ધર્મ નહીં. આહાહા ! એય, આ છવ્વીસ લાખકા મકાન હૈ. પણ બહાર પૂછતા'તા ને, બહાર પૂછતા'તા.
ન્યાં બહાર પૂછતા'તા પણ એથી આ બની ગયું છે, ઐસા નહીં. આહાહા... આવી વાતું બહુ આખી દુનિયાથી બહુ ફેરફાર ભાઈ. આહાહા!
અવિચળ અનુભૂતિકો પ્રાપ્ત કરતે હૈ, જે પુરુષ અંદર ભગવાન આત્મા, આત્મતત્ત્વ પરમાત્મસ્વરૂપે બિરાજમાન હૈ. આહાહા ! ઉસકો શુભાશુભ રાગના પુણ્યપાપના ભાવસે ભેદજ્ઞાન કરકે, જુદા પાડ કરકે અપની અનુભૂતિ હો. આહાહાહા... ઉસમેં આનંદકા અનુભવ હો, ઉસકા નામ ધર્મની શરૂઆત પહેલી, આહાહા! પહેલી એની સીઢી, પહેલી એની સીઢી આ. આરે આવું આકરું કામ જગતને ક્યાં પડી છે? અરે રખડાઉ રખડાઉ ચાર ગતિમાં રખડી રખડીને મરી ગયો છે, અનંત કાળથી ( શ્રોતા – આપનું વ્યાખ્યાન સાંભળ્યું હોય એ રખડે એમ બને કેમ ?) સાંભળ્યું તો ભગવાન પાસે અનંતવાર સાંભળ્યું'તું. આહાહાહા!
અહીં કહે છે અચલિત અનુભૂતિકો પ્રાપ્ત કરતે હૈ. આહાહાહા ! જ્ઞાનાનંદ પ્રભુ જ્ઞાનરૂપી અરીસો સ્વચ્છ એ રાગસે ભિન્ન હોકર અનુભવ હો એ અનુભવમેં દર્પણકી તરહ હૈ. “વે પુરુષ દર્પણકી ભાંતિ” આહાહા... અપનેમેં પ્રતિબિંબિત હુએ અનંત ભાવોને સ્વભાવમેં, અનંત નિરંતર વિકાર રહિત રહેતે હૈ. આહાહા ! કયા કહેતે હૈ? ધર્મી જીવ અપના સ્વરૂપ રાગના