________________
૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંત અનંત આનંદ ને જ્ઞાનની લક્ષ્મીકા ભંડાર ભગવાન ! એ આ બાળ ગોપાળ, બાળકસે વૃદ્ધ સબકો આહાહાહા... એ આઠ વરસનો બાળક હોય આહા... પ્રભુ, ઉસકી જ્ઞાનકી પર્યાયમેં એ ભગવાન આત્મા હી જાનનમેં આતા હૈ. આહાહાહા... સબકો સદા સ્વયં પર્યાયમેં ભગવાન જાનનમેં આતા હૈ. (ઐસા) હોને પર ભી અનાદિ રાગકે વશ હોકર રાગકા જ્ઞાનમેં રુકનેસે, અબદ્ધસ્વરૂપના જ્ઞાન હોને પર ભી ઇસકા જ્ઞાન નહીં કરતા હૈ. આહાહાહા ! આવો ઉપદેશ ! ઓલો તો વ્રત કરો ને તપ કરો ને, આહાહા... પડિમા લઇ લ્યો જાવ. આહાહા! ભાઈ ! તારો નાથ અંદર મોટો પ્રભુ છે ને? ભગવાન આત્મા કીધું ને? ભગવાન આત્મા! આહાહા.... અજ્ઞાનીનોય આત્મા, ભગવાન આત્મા એમ કહ્યો. આહાહાહાહા.. ભાઈ તને તારી ખબર નથી. જેની ખબરું થાય છે તેની તને ખબર નથી, ખબર હૈ નહીં તેરે, અને રાગની ખબરુમાં રુકનેસે ભગવાન રુકાઈ ગયા. આહાહા ! કહો, યુગલજી! આવી વાતું છે. આહાહાહા !
સમજાય એવું છે હોં આ કંઇ એવી ભાષા આકરી નથી, ભાષા તો સાદી છે, આહાહા ! શું સંતોએ કામ કર્યા છે. આહાહા ! આત્માની પ્રસિદ્ધિ આ ટીકાનું નામ “આત્મખ્યાતિ” છે. એ આત્મખ્યાતિની પ્રસિદ્ધિ કરતાં, પર્યાયમાં આત્મા જણાતા હોને પર ભી આહા... આહાહાહા... કયોંકિ પર્યાયકા સ્વભાવ સ્વપરપ્રકાશક હોને સે, ભલે તેરી નજર ત્યાં ન હો પણ એ સ્વપરપ્રકાશક હોનેસે સૌને સ્વયં જાનનમેં આતા હૈ. સ્વયં ભગવાન જાનનમેં આતા હૈ. આહાહાહા! પણ અનાદિ બંધકે વશ, દેખો એ રાગના અંશના બંધને વશે પડ્યો. ભગવાન આત્મા પર્યાયમેં જાનનમેં આતા હોને પર પણ રાગના અંશના વશમાં પડ્યો. આહા !
“પદ્રવ્યોકે સાથ એકત્વકે નિશ્ચયસે” ખરેખર તો એ વિકલ્પ રાગ હૈ, એ ભી પરદ્રવ્ય હૈ. આહાહાહા... એ સ્વદ્રવ્ય નહીં. ભગવાન આત્મા! આહાહાહા ! વ્યવહારના રસિયાને તો એવું લાગે આ કે આ શું કહે છે, આ તે, ભાઈ ! આ તારા ઘરની વાત છે પ્રભુ, ને તારું ઘર તને જણાય છે. જાણવામાં આવતા છતાં, તારી નજર ત્યાં નથી. આહાહાહા.. કહો હરાભાઈ ! આવું છે.
આવો કેવો ઉપદેશ આવો, કે કરવું શું આમાં કાંઈ હાથ આવતું નથી કહે છે. આહાહા ! ભાઈ કરવાનું એ છે પરના બંધ ઉપરનું લક્ષ છોડી અબંધ સ્વરૂપી ભગવાન જણાય છે ત્યાં નજર નાખ, આ કરવાનું આ છે બાકી તો બધાં થોથાં છે. આહાહાહાહા !
પરદ્રવ્યના વિશે એકત્વકે નિશ્ચયસે આંહી એ કયા કહા? રાગ ને સ્વભાવની એકતા હૈ, ઐસા માનનેસે, આહાહાહા.... વિભાવના અધ્યાસ હો ગયા હૈ. એ માટે આહાહાહા એકત્વકે નિશ્ચયસે મૂંઢ અજ્ઞાનીજનકો આહા. એકકોર ભગવાન આત્મા કહા, આહાહાહા. ભાઈ આ તો અમૃતના રેલ છે. આહાહા ! અમૃતનો સાગર ભગવાન તેરી પર્યાયમેં ભગવાન આત્મા સદા સ્વયં જણાય છે પ્રભુ, એ તેરી પર્યાયકા સ્વભાવ હૈ, પણ તે અનાદિ રાગ ચાહે તો શુભ હો, આહાહાહા.. ગુણગુણીકા ભેદકા વિકલ્પ, ઉસમેં રુકનેસે આહાહાહા.. મૂઢ અજ્ઞાનીકો જો યહ અનુભૂતિ હૈ વહી મેં હું. એ જાનનેવાલા જ્ઞાન મેં હું. ઐસા આત્મજ્ઞાન ઉદિત નહીં હોતા. ઐસે આત્માકા જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટ નહીં હોતા. આહાહાહા... આવી વાતું છે.
વીતરાગ સ્વરૂપી ભગવાન પર્યાયમેં જાનનમેં આતે હોને પર ભી, રાગકે વશ હોનેસે રાગકા જ્ઞાન કરનેસે, સ્વકા જ્ઞાન રુક ગયા. આહાહાહા ! રાગકા વિકલ્પકા જ્ઞાન, ત્યાં જ્ઞાન