________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરતે હૈ તો લેનારને એમાં શું દોષ હતો? એણે ક્યાં કરાવ્યા હૈ? અરે પ્રભુનો વિરહ પડ્યો ને પ્રભુ, ભગવાનની ગેરહાજરીમાં ઉસકા માટે કિયા એ કાંઈ દોષ નહિ આને? એ ન હોઈ શકે, મેં તો ત્યાં લગ કહા, મેં તો પ્રભુ શાંતિસે કહા થા, ઉસ સમયમેં તો દ્રવ્યલિંગી ક્ષુલ્લક ભી અભી હૈ માનતા નહીં.. નહીં એ ક્ષુલ્લક થા તભી તો સૂનતે થે, પીછે જરી વિરોધ હો ગયા બહોત.
એમાં બિચારા ગુજરી ગયા. કોકે પુસ્તક બનાતે થે ને બહોત, સેટ બનાતે થે ને પછી વેચતે થે, ગૃહસ્થને, પૈસા બહોત એકઠા હુઆ થા, પાંચ લાખ હૈ એમ કહેતે થે કોઈ, એમાં એક ગૃહસ્થ પાસે અઢી લાખ માંગતે થે મેરઠમેં, તો ઐસા સૂના હૈ કે લોકોએ વિનંતી કરી કે સાહેબ હવે ત્યાં આવો ઈસરીમેં રહો જેમ કાનજી સ્વામી એક સ્થાનમેં રહેતે હૈ અને પરિચય કરે ને, શું કહેવાય અને પ્રભાવના? ના, (શ્રોતા – પ્રચાર-પ્રચાર પ્રચાર અને પ્રસાર કરતે હૈ. એમ કે એને કહ્યું તમે હવે ત્યાં ઈસરીમાં આવો ત્યારે એને ઓલા એ પૈસા માગતા હશે જેની પાસે એને માગ્યા અઢી લાખ માગતા હતા, તો કહે અઢી લાખ આપો. એણે કહ્યું, 'શું આ હૈ) સાડા ચાર બજ્યા સુધી બિચારા કાંઈ નહીં થા હોં, બૈઠે થે, જીભ નીકળી ગઈ. હાર્ટ ફેઈલ હોય તો જીભ ન નીકળે. ઐસા સૂના હૈ. હાર્ટફેઈલ હો જાયે પણ આમ જીભ અરર આવું કોઈ પણ પ્રાણી માટે, આહાહા... પાંચ મિનિટમાં દેહ છુટી ગયો. આ બીજા જોડે આવે ત્યાં મરી ગયા. મડદા, સાડા ચાર વાગ્યા ત્યાં સુધી કાંઈ નહીં, આમ શું થયું છે એને મેં કહા થા ભાઈ ગૃહસ્થો, ક્ષુલ્લક અને સાધુ માટે (આહાર) બનાતે હૈ, એ લેતે હૈ એ વ્યવહાર ભી સચ્ચા નહીં ઉસકા. આહાહા ! ઉસકા દ્રવ્યલિંગ ભી સચ્ચા નહિ. આહાહા! ભગવાનના વિરહ પડ્યા તો તમારે બચાવ કરવો છે ભાઈ ! આહાહાહા !
આંહી કહેતે હૈ કે પ્રભુ એકવાર સૂન તો સહી એ સદોષ આહાર લેના એ તો ચીજમેં ક્યાંય રહી ગઈ, પણ આંહી તો નિર્દોષ વસ્તુ જ્ઞાયક એકરૂપ અભેદ, ઉસકી પરિણતિર્મો તીન પર્યાય હુઈ, સમ્યગ્દર્શન શાન ચારિત્ર ઉસકો હમ કહેતે હૈ તો, ત્રિત્વમ્ અપિ એકતાયા; ત્રિત્વમ્ હૈ પણ એ એકતાનો છોડતે નહિ, દ્રવ્ય સ્વભાવ એકરૂપ છોડ્યો નહીં એ પરિણમનમેં આયા તીન પ્રકાર વો વ્યવહાર હૈ. આહાહાહા ! એ પર્યાય હૈ, શુદ્ધ હૈ પણ પર્યાય હૈ, પર્યાય હૈ એ વ્યવહારનયકા વિષય હૈ, દ્રવ્ય એ ત્રિકાળી નિશ્ચયકા વિષય હૈ, પર્યાયમાત્ર વ્યવહારના વિષય છે. કેવળજ્ઞાન હો તો ભી વ્યવહારકા વિષય. સમજમેં આયા? આહાહા!
તો કહેતે હૈં, કિસી પ્રકારસે ત્રિત્વમ્ અંગીકાર પરિણતિર્મો પર્યાય તીન પ્રકાર હુઈ થી તીન હુઈ હૈ એમ કહેતે હૈ. આહાહા ! કિસી પ્રકારસે ત્રિ” એટલે પર્યાય દૃષ્ટિસે, વ્યવહારનયસે તીન પ્રકાર હુઆ હૈ, આહાહાહા.. તથાપિ એકત્વસે ચુત નહીં હુઈ. જ્ઞાયકરૂપ નિશ્ચય એકરૂપ હૈ ઉસસે ચૂત નહીં, પર્યાયમેં નહીં આઈ એ ચીજ. આહાહા ! સમજમેં આયા? તીન પ્રકાર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર મુક્તિકા સચ્ચા ઉપાય, સાધ્યકા સિદ્ધિ ઉત્પત્તિ ઇસસે હોતી હૈ છતે એ તીન પ્રકારના પર્યાયકો અશુદ્ધ ને વ્યવહારનયકા વિષય પર્યાયકો કહેકર, ભગવાન ત્રિકાળી જ્ઞાયક હૈ, એ એકરૂપસે કભી ચુત હુઆ હી નહીં. દ્રવ્ય હૈ ઓ પર્યાયમેં કભી આયા નહીં. આહાહાહા....નિશ્ચય વસ્તુ હૈ એ કોઈ પર્યાયમેં ને વ્યવહારમેં આયા નહીં. આહાહાહાહા! આવી