________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આનંદ ઉસકા નામ અહીંયા શૌચ, નામ પવિત્ર ધર્મ કહેતે હૈ. આહાહા.... આવી વાત છે. સમજમેં આયા? એ ચોથા બોલકી બાત હુઈ સંતોષકી.
ચાલતો અધિકાર ટીકા આયા અહિંયા આયા હૈ ને અબ કોઈ તર્ક કરે કે આત્માકો જ્ઞાન કે સાથ તાદાત્મસ્વરૂપ હૈ. ક્યા કહેતે હૈ? ભગવાન સંતોએ જ્યારે ઐસા કહો કે તુમ જ્ઞાન સ્વરૂપી ભગવાન હૈ, ઉસકી સેવા કરો, ઉપાસના કરો. આહાહાહા ! જેમ દેવ ને દેવીની ઉપાસના કરતે હૈ. મિથ્યા ભ્રમ અજ્ઞાની, ઐસે તુમ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાનમૂર્તિ પ્રભુ, દિવ્ય ભગવાન આત્મા એની સેવા કરો. આહાહા... અર્થાત્ ઉસમેં એકાગ્ર હો. આહાહા ! ઐસા શિષ્ય સૂના, ગુરુએ કહી. તો શિષ્ય પ્રશ્ન કરતે હૈ આત્મા તો જ્ઞાનકે સાથ તદરૂપ હૈ હી, આત્મા ને જ્ઞાન તો એકરૂપ હૈ, ઉસકી સેવા કરના (ઐસા) નયા કયા કહેતે હૈ તુમ? આત્મા ઔર જ્ઞાન એટલે સ્વભાવ, જ્ઞાન સ્વભાવ અને આત્મા તો તાદાભ્ય હૈ. જેમ અગ્નિ અને ઉષ્ણતા તાદાભ્ય હૈ, તદ્ સ્વરૂપ હૈ, એમ ભગવાન આત્મા, આહાહાહા... અને જ્ઞાન જાનન જાનન સ્વભાવ ઉસસે આત્મા તરૂપ તો હૈ હીં, આહાહા.... અલગ નહિ, એ આત્મા અપના જ્ઞાન સ્વભાવ કાયમી જ્ઞાયકભાવ “ઉસસે અલગ નહિ, ઈસલિયે વધુ જ્ઞાનકા નિત્ય સેવન કરતા હૈ.” આહાહાહાહા ! એ કારણે જ્ઞાન ને આત્મા એકરૂપ હૈ. તદરૂપ હૈ વો કારણે આત્મા જ્ઞાનકી સેવા તો કરતે હી હૈ. આહાહા! “તબ ફિર ઉસે જ્ઞાનની ઉપાસના કરનેકી શિક્ષા કયો દી જાતી હૈ”? આહાહા ! ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ ઉસકા જાનન જ્ઞાન સ્વભાવ એ તો તરૂપ હૈ, તાદામ્ય હૈ, તો પીછે જ્ઞાનકી સેવા કરનેકા ઉપાસક, ઉપાસના કરો. સેવા કરો. આહાહા! “સએવ” તે મેં હું ઐસી દૃષ્ટિ કરકે એકાગ્ર હો. આહાહા ! “ઐસા કયોં કહેતે હૈ”?
ઉસકા સમાધાન યે હૈ. “ઐસા નહીં હે” સૂન, ભગવાન આત્મા અને જ્ઞાન ત્રિકાળી સ્વભાવ ઉસકી સાથે તાદાભ્ય દ્રવ્ય ગુણસે હૈ પણ પર્યાયે ઉસકી સેવા કિયા નહીં, પર્યાય રાગ ને પુણ્ય ને પાપના વિકલ્પની સેવા કરતી હૈ. આહાહાહાહા.. પરની સેવાની અહીં વાત હૈ હી નહીં. એ જ્ઞાનકી પર્યાય વર્તમાનમેં શુભાશુભ રાગ જે ઈસમેં હૈ નહીં, હૈ, જ્ઞાન ને આત્મા એક હૈ. પણ રાગ તો ઉસમેં હૈ નહીં. છતાં એ પુણ્ય ને પાપના રાગની સેવા અનાદિસે કરતે હૈ. આહાહાહાહાહા ! કયોંકિ ઐસા નહીં, યદ્યપિ આત્મા જ્ઞાનકે સાથે તાદાભ્ય સ્વરૂપસે હૈં. ભગવાન આત્મા જ્ઞાનરૂપી સ્વચ્છતાનો અરીસો ઉસસે તો અભિન્ન હૈ હીં, આહાહાહા ! તથાપિ યહ, એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકા સેવન નહીં કરતાં. આહાહાહા..
જ્ઞાન સ્વભાવ અને આત્મા સ્વભાવી ઉસકો એકરૂપ હૈ, છતાં એક ક્ષણમાત્ર ભી અનંત કાળમેં કભી જ્ઞાનકી ઉપાસના કિયા નહીં. આહાહાહાહા સૂક્ષ્મ વાત હૈ. એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકા સેવન નહીં કિયા, શાસ્ત્રકા જ્ઞાન કિયા, ઉસકી સેવા કિયા, પણ અપના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હૈ, વો તરફકા આશ્રય કરકે એકાગ્ર હોના એક ક્ષણમાત્ર ભી કિયા નહીં પ્રભુ. આહાહાહાહા ! સમજમેં આયા? એ પર્યાયમેં રાગાદિ હોતા હૈ, શાસ્ત્રકા જ્ઞાન હોતા હૈ, દયા દાનકો ભક્તિકા ભાવ હોતા હૈ, ઉસકી પર્યાય (મેં) સેવા નામ એકાગ્રતા હોતા હૈ. એની સેવા કરતે હૈ અનાદિસે, આહાહાહાહા. પણ જ્ઞાનકી પર્યાયે અપના જ્ઞાન ને આત્મા એક હૈ, એ સન્મુખ હોકર આત્માના જ્ઞાનકી સેવા કભી કિયા નહીં.