________________
શ્લોક – ૨૦
૩૧૧ આ બાયડી છોકરાની સેવા કરતે હૈ. એ તો અહીં બાત હૈ હી નહીં, એ તો મફતનો માને છે, એ રાગ કરે, પણ એ કરી શકતો નથી, સાચવે કે છોકરાને આ રોગ થયો માટે આપણે ધ્યાન રાખીએ ને માટે આમ થયું ને (શ્રોતા- છોકરાને લટકતો મૂકવો?) ક્યાં છોકરો હતો, એનો આત્મા છે ને શરીર છે એ તો પર દ્રવ્ય છે. આહાહાહા ! અહિંયા તો ત્યાં લગ કહેતે હૈ કે પર તરફના લક્ષવાળો જે શુભ અશુભભાવ પુણ્ય આદિ હોતા હૈ, ઉસમેં જે એકાગ્ર હોકર સેવા કરતે હૈ, તો એ મિથ્યાત્વભાવ હૈ. આહાહાહાહા ! પર વસ્તુ છે.
અપના ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી પ્રભુ, વો તરફકી ઉપાસનાકા ઝુકાવ નહીં, અને રાગ ને પુણ્યના વિકલ્પમાં ઝુકાવ હૈ, એ ક્ષણ માત્ર ભી આત્માકી સેવા નહીં કરતે હૈ. આહાહાહા ! એ કુસેવા કરતે હૈ કીધાને પહેલે, આહાહાહા ! એ પાપકા ભાવ ઔર પુણ્યના ભાવ ઉસમેં એકાગ્રતા હૈ, એ સેવા કરતે હૈ કુસેવા, કુસેવા હૈ એ તો. આહાહાહા! પરકી સેવાની તો અહિંયા બાતેય નહીં, દેશની સેવા કરો, આને આ કરો, એ કરી શકતો ય નથી પછી પ્રશ્ન ક્યાં ? આહાહાહા! અહીંયા તો અપના સ્વભાવકો ભૂલકર પુણ્ય ને પાપના ભાવ આહા... અને ક્ષણિક વર્તમાન પર્યાય ઉસમેં એકાગ્રતાકી સેવા અનાદિસે હૈ. આહાહા ! અહિંયા કહે તો પર્યાય બુદ્ધિ એમ કહેના હૈ, બીજી ભાષા હૈ, ભિન્ન-ભિન્ન રીતે સમજાના હેં ને? બાકી તો અનાદિકી ભગવાન તેરા વસ્તુ સ્વભાવ જ્ઞાનપ્રભુ ચૈતન્યમૂર્તિ, પ્રજ્ઞાબ્રહ્મ. આહાહા! એ તરફડી ક્ષણમાત્ર પણ તે ઉસકા આદર કરકે, સ્વીકાર કરકે, સત્કાર કરકે, ઉસમેં એકાગ્ર હુઆ નહીં કભી. આહાહાહા ! એક ક્ષણમાત્ર ભી જ્ઞાનકી સેવા નહીં કરતા. આહાહાહા.... તો જ્ઞાન ને આત્મા તો એકમેક હૈ ને? પણ એકમેક હૈ પણ પર્યાયમાં ક્યાં એકમેક માન્યા? એ તો દ્રવ્ય-ગુણમેં એકમેક હૈ. સમજમેં આયા? તીનોં બોલ લે લિયા. દ્રવ્ય નામ વસ્તુ, જ્ઞાન નામ ગુણ, એ તો એકરૂપ હૈ, પણ પર્યાય ઉસમેં એકરૂપ નહીં હુઈ. તબલગ જ્ઞાનકી સેવા ઉસને કિયા નહીં. આહાહાહાહા... દયા–દાનકા રાગ ને શાસ્ત્રકા જ્ઞાન કિયા, એની સેવા કિયા. આહા.. ગજબ વાત કરે છે ને ? એ તો પર્યાયબુદ્ધિ, અજ્ઞાનબુદ્ધિ છે. આહાહાહાહા ! હે? શિષ્યકા પ્રશ્ન થા, ઉસકા ઉત્તર હૈ. શિષ્યકા યે પ્રશ્ન થા કે ભગવાન આત્મા જેમ અગ્નિ અને ઉષ્ણતા તો એકરૂપ હી હૈ, કોઈ જુદી હૈ નહીં, એમ ભગવાન આત્મા અને જ્ઞાન સ્વભાવ એકરૂપ, તદરૂપ હૈ એ જુદા તો હૈ નહીં અને તુમ કહેતે હો કે આત્મા જ્ઞાનકી સેવા કરતે નહીં, હમ તો કહે કે એ તો સદાય સેવા કરતે હૈ, કે સૂન તો સહી. આહાહાહા...
જ્ઞાન સ્વભાવ આત્મા ઐસી દૃષ્ટિ કરકે ઉસમેં એકાગ્ર હુઆ નહીં, તો ક્ષણમાત્ર ભી આત્માકી સેવા કિયા નહીં ઉસને. આહાહાહાહા ! અહીં જ્ઞાનની સેવા કહેના હૈ. આહાહાહા ! જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા ઉસકી પર્યાયમેં વો તરફ ઝુકાકર, આહાહાહા... વર્તમાનમેં દયા દાન વ્રત ભક્તિકા પરિણામ ઔર શાસ્ત્રકા જ્ઞાન વો તરફકા ઝુકાવ અનાદિસે હૈ. આહાહાહા... પણ તુમ્હારા જ્ઞાન ને આત્મા એક હૈં ઐસી સેવા એકાગ્રતા કભી કિયા નહીં પ્રભુ. આહાહાહા ! આવો માર્ગ હવે અહીં તો કહે છે, હજી પરની સેવા કરો, દેશ સેવા કરો, ધર્મ થાશે. એય ! બધાં જુવાનિયા ઓલા કહે હાલો હોહા હોહા દેશની સેવા કરીએ, કોણ કરે પ્રભુ, સૂન તો સહી સેવા કરતે હો તો અજ્ઞાનસે પુષ્ય ને પાપની સેવા કિયા હૈ. આહાહાહા ! પણ વો પુણ્ય પાપસે ને પુણ્ય પા૫ જિસમેં નહીં, જિસમેં જ્ઞાન સ્વભાવ હી હૈ. આહાહાહાહા એ બાજુલા જ્ઞાનકી એકાગ્રતા,