________________
શ્લોક – ૨૦
૩૧૫ હુઈ નહીં. તબ લગ એ અજ્ઞાની હૈ, આહાહાહાહા.. પર્યાયમેં અજ્ઞાની હૈ, વસ્તુ ભલે જ્ઞાન ને આનંદ હૈ. આહાહાહા ! દ્રવ્ય ગુણ ને પર્યાય તીનોં લે લિયા. દ્રવ્ય સ્વભાવવાન, ગુણ સ્વભાવ, ઔર ઉસકા ભાન હુઆ એ પર્યાય. અને ભાન ન હુઆ એ અજ્ઞાનરૂપી પર્યાય. આહાહાહા! આવી વાત બાપા ! દ્રવ્ય ગુણ ને પર્યાયની ક્યાં ખબર છે? આહાહાહા... બાપા હજી તો દ્રવ્ય ગુણ ને પર્યાયના નામેય આવડે નહીં. પર્યાય એટલે શું કહે એક જણો પંડિત આવ્યો હતો, દક્ષિણનો પંડિત આવ્યો હતો. નરમ માણસ હતો, (કહે) પર્યાય એટલે? અરે પણ તમે મોટા પંડિત છો. અહીં આવ્યો હતો ઓલો વીસપંથી પૂજા કરે ભગવાનની કેશરથી ને ફલાણાથી, ભાઈ અહીં એ રિવાજ નથી બાપુ, પણ નરમ માણસ હતો પંડિત પછી તો, એ કહે-પર્યાય? અરે પણ શું તમે, દ્રવ્ય ત્રિકાળી વસ્તુ, ગુણ ત્રિકાળી સ્વભાવ અને વર્તમાન પલટતી અવસ્થા એ પર્યાય. આહાહાહા ! એ પર્યાયમેં પર્યાયવાન કા જ્ઞાન હોતા હૈ. આહાહા! આકરી વાત બાપુ બહુ ફેરફાર થઈ ગયો છે. આહાહા !
એ પર્યાય જ્ઞાયક તરફ ઝુકતી હૈ, આહાહા... તબ જ્ઞાનકી પર્યાયકા પરિણમન નિર્મળ હોતા હૈ, એ સમ્યગ્દર્શનકી પર્યાય કહો, જ્ઞાનકી પર્યાય કહો, સ્વરૂપ આચરણકી કહો, આનંદકી કહો, શાંતિથી કહો, સ્વચ્છતાકી કહો, પ્રભુતાકી, ઈશ્વરતાકી કહો, એ સબ જ્ઞાનકી પર્યાય છે. આહાહાહા ! આ આવો માર્ગ હવે, ઓલા તો ઉપવાસ કરો, છઠ્ઠ કરો, સંઘ કરો, વ્રત કરો, રસ છોડો સહેલુંસટ હતું, રખડવાના રસ્તા હૈ એ તો બધાં. દાન આપો તમે. પાંચ પચ્ચીસ લાખના એટલા બધા તો શેના આપે, પાંચ-પચ્ચીસ પચાસ લાખ થોડા આપે વળી. આહાહા! આપે, ક્યાં એ ચીજ ક્યાં એની હતી. એમાં ભાવ કરે કદાચ રાગ મંદનો એ પણ પુણ્ય છે. અને પુણ્યમાં એકાગ્રતા એ મિથ્યાત્વ છે. આહાહા ! પુણ્ય કી સેવા કિયા. આહાહાહા.. આવો માર્ગ છે બાપા! અરેરે ! આહાહાહા... (શ્રોતા- સંસ્થાની સેવા કરવી કે ન કરવી?) કોણ-કોની સેવા કરે છે? રાગ ને પુણ્યના ભાવની સેવા કરે, અજ્ઞાનભાવથી. આહાહાહા... અરેરે શાબ્દિક જ્ઞાનની સેવા આહાહાહા.. એને મહત્તા લાગી જાય જાણે કે મેં કેટલું જાણ્યું? અરે ભગવાન સાંભળને ભાઈ તને અહં પદ આવી ગયા છે મિથ્યાત્વના. આહાહા.... અને જવાબ દેતા આવડે ને ભડાકભડાક-ભડાક એટલે જાણે કે, આહાહા... ભાઈ શું છે એ તો સ્વાભાવિક હૈ. આહાહા !
અહીં તો પરમાત્મા, સંતો કહેતે હૈ યહ પરમાત્મા કહેતે હૈ, પરમાત્મા કહેતે હૈ એ સંતો કહેતે હૈ– પ્રભુ તેં સ્વયં અપના જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, ઉસકી તેરે મહિમા કભી એક ક્ષણ આઈ નહીં ને પુણ્ય ને પાપ ને વર્તમાન શાસ્ત્રજ્ઞાનકી મહિમા કભી તેં છોડી નહીં પ્રભુ. આહાહા ! એવો અહીંયા ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપી દર્શન કરે પ્રભુ તું. આહાહા ! એ અપ્રતિબદ્ધ હૈ, એમ શિષ્ય કહે છે હોં હુજી કે હા હા ઐસા હી હૈ, અપ્રતિબદ્ધ હૈ. અપને સ્વરૂપને અંદર જ્ઞાન હૈ, આનંદ હૈ અને એ અપ્રતિબદ્ધ હૈ? હા, અપ્રતિબદ્ધ હૈ. સ્વરૂપકા આનંદકંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન, ઉસકા જ્ઞાન હુઆ નહીં, અને એકીલા રાગ ને શબ્દજ્ઞાનમેં તો એકાગ્ર હો ગયા. આહાહાહા ! એય ! સુરેશભાઈ ! શું હશે આવું તે ભાઈ, આવો માર્ગ ક્યાંથી? એ ઝાંઝરીજી, એ અંતરિક્ષની સેવા કરવી, ને સેવા-બેવા કરી શકતો નથી એમ કહે છે. ભાવ આવે શુભ, વિકલ્પ આહાહાહા... એની પણ એકાગ્રતા થાય તો મિથ્યાત્વ છે. આહાહાહા.. ગજબ વાત હૈ બાપા. વીતરાગ