________________
શ્લોક – ૨૦
૩૧૩ અહીં આવ્યા હતાં જવાહરલાલ (પંડિત નહેરૂ ) ભાવનગર બે લાખ માણસ, લૌકિક વાતો કરે. આહાહા... અરે આ વાત ક્યાં? અરે અહીં કહે હું પરની સેવા કરું છું, પરની સગવડતા આપી શકું છું, પરને અગવડતા દઈ શકું છું, એ માન્યતા ભ્રમ અજ્ઞાન છે પણ અહીં તો રાગ ને શાબ્દિક જ્ઞાન એની સેવા કરું છું, એકાગ્ર છું, એ પણ મિથ્યાત્વભાવ છે. આહાહાહા ! બીજી ભાષાએ કહીએ તો એ પર્યાયબુદ્ધિમાં પડ્યો છે. “પર્યાય મૂંઢા પર સમયા” આહાહાહા... એ પર સમયમાં છે. આહાહાહા! ભગવાન આત્મા અપની જ્ઞાનકી સેવાકા “સ્વયં બુદ્ધત્વ અપનેસે અંતરમેં જાકર કરતે હૈ કાં કોઈ ગુરુ સમજાવે બસ એટલી વાત પણ કરના તો ઉસકો અંતરસે હૈ, એ તો નિમિત્તસે કથન હૈ, “બોધિત બુદ્ધત્વ જાનના” એ કારણપૂર્વક જ્ઞાનકી ઉત્પત્તિ દેખો પર્યાયમેં આ જ્ઞાન હૈ ને આ આત્મા હૈ, ઐસા સન્મુખ હોકર સેવા કરે ત્યારે જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ, ત્યારે એને જ્ઞાન ને આત્મા એક હૈ, ઐસા તબ ઉસને માન્યા. આહાહાહા! સમજમેં આયા? સમયસાર એટલે ગજબ વાત છે. સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાનની વાણી, કુંદકુંદાચાર્ય ગયે થે સૂનને, આહાહા ! એ આ વાણી હૈ. આહાહાહા ! જેમાં એક એક પદમાં ને એક એક શ્લોકમાં ભરપૂર દરિયા ભર્યા હૈ, આહાહાહા... આહા! બહુ ટૂંકુ ને ટચ એ, કે પ્રભુ જે જ્ઞાન સ્વભાવી આત્મા હૈ, ઉસકા આશ્રય, લક્ષ છોડકર પર્યાયમેં જિતના (પરકા) જ્ઞાન ને રાગ હૈ પર સંબંધી, ઉસમેં એકાગ્ર હોનેસે એ મિથ્યાબુદ્ધિ, પર્યાયબુદ્ધિ, અજ્ઞાનબુદ્ધિ હૈ. આહાહા ! ઉસને આત્મા કી સેવા નહીં કિયા. આહાહા !
સએવ” ભગવાન, સેવા એટલે એવ ભગવાન, જ્ઞાન સ્વરૂપી તે હું, ઐસી એકાગ્રતા જ્ઞાન સ્વભાવમાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનથી એકાગ્રતા કરના. આહાહા ! આવો છે માર્ગ. લોકોએ ન સાંભળ્યો હોય એને એવું લાગે આ શું કહે છે. આ ક્યાંથી નવું કાઢયું? નવું નથી ભાઈ ! અનાદિનો એ માર્ગ છે બાપુ! પવિત્ર જ્ઞાન સ્વભાવથી ભરેલો ભગવાન છે ને ? એ જ્ઞાન કાંઈ બહારથી આતા નહિ હૈ. આહાહા ! શાબ્દિક જ્ઞાનસે વો આત્મજ્ઞાન નહીં હોતા હૈ, એમ કહેતે હૈ. આહાહાહા ! એ જડકા જ્ઞાનસે આત્માના જ્ઞાન નહીં હોતા એમ કહેતે હૈ. આહાહાહાહા !
એ આત્મા તરફકા ઝુકાવસે આત્માના જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ. આહાહા! આવી વાત છે ભાઈ ! અહીં તો ઘણાં વખતથી હાલે છે. એટલે હવે તો થોડું થોડું (સમજાય) નહીંતર તો અજીર્ણ લાગે, કહો મોહનલાલજી! આવી વાત છે ભગવાન. આહાહાહા ! પ્રભુ અંદર મોટો પડ્યો છે ને નાથ, પરમેશ્વર સ્વરૂપ જ તું છો, જ્ઞાનનો પરમ ઈશ્વર, આનંદનો પરમ ઈશ્વર, આહાહાહા... શાંતિનો પરમ ઈશ્વર, એ તરફ તેરા ઝુકાવ, સ્વીકાર કભી કિયા નહીં તેં નાથ ! જે ચીજ પરિપૂર્ણ આનંદ ને જ્ઞાનસે ભરી હૈ, ઉસકા તેરે સ્વીકાર ન હુઆ, તો તે તેરા જ્ઞાનકી સેવા નહીં કિયા. આહાહા ! આકરું કામ ભારે!
યા તો કાળલબ્ધિ, સ્વકાળકી પ્રાપ્તિ, એ સમયમેં પ્રાપ્તિ કાળલબ્ધિ, આયે તબ સ્વયં જ્ઞાનસે સ્વયં હી જાન લે અથવા કોઈ ઉપદેશ દેનેવાલા મિલે તબ જાને, જૈસે સોયા હુઆ પુરુષ, સોયા હુઆ, સોતા હુવા પુરુષ યા તો સ્વયં હું જાગ જાએ અથવા કોઈ જગાવે તબ જાગે. આહાહા! જાગે તો એ પોતે. આહાહા! યહાં પુનઃ પ્રશ્ન હોતા હૈ કે યદિ ઐસા હો તો જાનનેક કારણસે પૂર્વ, આહાહાહા ! જ્ઞાન સ્વભાવ ભગવાન ઐસા જ્ઞાન ન કિયા એ પૂર્વે કયા એ અજ્ઞાની થા? આહાહાહા !